વરસાદ ખેંચાતા મુખ્યમંત્રી વિજય રૂપાણી એ હાઇ પાવર કમિટી ની અગત્ય ની બેઠક યોજી.

ગુજરાત ભારત રાજનીતિ સમાચાર

રાજ્યમાં વરસાદ ખેંચાતા ઉભી થયેલી પરિસ્થિતિ ની સમીક્ષા અને આગોતરા આયોજન માટે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ હાઇ પાવર કમિટી ની અગત્ય ની બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજી છે. આ બેઠક ટૂંક સમય માં જ શરૂ થશે.. નાયબ મુખ્યમંત્રી કૃષિ મંત્રી ઉર્જા મંત્રી મહેસુલ મંત્રી સહિત મુખ્ય સચિવ અને વરિષ્ઠ સચિવો આ બેઠક માં જોડાશે.

સ્ટોરી. કેડીભટ્ટ 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *