દેવભૂમિ દ્વારકાના અમદાવાદ સ્થિત 505 ગુગળી જ્ઞાતિના ભૂદેવોએ રવિવારે નૂતન યજ્ઞ પવિત્ર ધારણ કરી

ગુજરાત સમાચાર

દેવભૂમિ દ્વારકાના અમદાવાદ સ્થિત 505 ગુગળી જ્ઞાતિના ભૂદેવોએ રવિવારે નૂતન યજ્ઞ પવિત્ર ધારણ કરી હતી વૈદિક વિધિથી મંત્રોચાર સાથે ભક્તિભાવ થી બ્રાહ્મણોનો વિશેષ તહેવાર બળેવની ઉજવણી કરી હતી નૂતન યજ્ઞ પવિત્ર ધારણ કરવા મોટી સંખ્યામાં ગૂગળી 505 જ્ઞાતિના ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા સંકલન દિલીપ ઠાકર

TejGujarati
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares
 • 3
  Shares

Leave a Reply