તમારો જવાબ – ડૉ. શિતલ પંજાબી

ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

સવાલ-
મારી ઉંમર 45 વર્ષ છે, તો મને શું ઘ્યાન રાખવું જોઈએ?

જવાબ-
45 વર્ષ ની ઉંમર મા મેનોપોઝ ના લક્ષણો જોવા મળે છે, તેથી તમારે થોડું ઘ્યાન રાખવું જોઇએ.
1. મોટાપો આવી શકે- ફૂડ સ્વાસ્થ્ય વર્ધક અને પૌષ્ટિક લેવુ જોઈએ.
2. હાડકા ની મજબૂતી માટે કૅલ્શિયમ યુક્ત આહાર લેવો અને એક્સરસાઇઝ કરવી
3. નિયમિત ચાલવા જવુ, યોગ કરવા, પ્રાણાયામ કરવા, મેડિટેશન કરવું,પાણી ખૂબ પીવુ
4. નિયમિત હેલ્થ ચેક અપ કરવુ
5. પેપ ટેસ્ટ કરાવવું
6.મેમોગ્રાફ કરાવવો

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *