આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર દ્વારા પોલીસ કમિશનર દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન ની પરમીશન માગવામાં આવેલ

ગુજરાત રાજનીતિ સમાચાર

આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર દ્વારા પોલીસ કમિશનર દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન ની પરમીશન માગવામાં આવેલ હતી
માનનીય મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાહેબ શ્રી ની કેબીનેટ દ્વારા 4 નીણૅય લેવામાં આવ્યા હતા
આ અનુસંધાને પ્રતિક ઉપવાસ આંદોલન બંધ રાખીને 2 કાયૅકર દ્વારા ખેડૂતો ને જાગૃતિ અભિયાન ચલાવવા પરમીશન નુ નિવેદન આપતા 144 કલમ નો ઞેર વહિવટ કરી અઘિકારી ઓ ને ખેડૂતો ના પ્રશ્નો એ રજુવાત કરતા આજરોજ
1મા રાજયપાલ શ્રી 2.મા મુખ્ય મંત્રી શ્રી 3.મા.નાયબ મુખ્ય મંત્રી શ્રી 4.મા.અઘયક્ષ શ્રી ઞુજરાત વિધાનસભા 5.મા અઘીક મહેસૂલ સચીવ 6. મા તકેદારી આયોગ કમિશનર 7. માનનીય સેટલમેન્ટ કમિશનર 8. પોલીસ કમિશનર સાહેબ શ્રી પાઠવી રજૂઆત કરવામાં આવી કે કેબીનેટ દ્વારા લેવામાં આવેલ કંપની સામે કડક કાર્યવાહી કરવા તથા જેને ખોટું કામ કર્યું હોય તેમ ને પણ વિગતો સાથે કાયૅવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું
જેમાં આજ રોજ
પ્રમુખ અમદાવાદ શહેર શ્રી હરેશ કોઠારી ઉપાઘયક્ષ થલતેજ વોડૅ જતીન પંચાલ ઉપાધ્યક્ષ રાણીપ વૉડ સુરેશભાઈ પટેલ થલતેજ વોડૅ સહમંત્રી રણછોડભાઈ પટેલ હાજર રહેલ હતા.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *