આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અને દુર્ગા વાહિની દ્વારા રક્ષાબંધન નિમિત્તે પોલીસ સ્ટેશનમા પોલીસ સ્ટાફ ને રાખડી બાંધી હતી.

ગુજરાત ધાર્મિક બિઝનેસ સમાચાર

આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અને દુર્ગા વાહિની દ્વારા રક્ષાબંધન નિમિત્તે સેકટર21 અને સેકટર 7 ના પોલીસ સ્ટેશનસ્ટેશનમા પોલીસ સ્ટાફ ને દુર્ગા વાહિની ની બહેનોએ રાખડી બાંધી. તેમા સરસ્વતીબેન નવિનભાઇ પટેલ, શકિતસિહ ઝાલા, ભુપેન્દ્રભાઇ રાવ,જીવરાજ ઠાકોર,હિતેશ જ ઠાકોર, વિશાલ ઠાકોર વેગેરે એ હાજરી આપી હતી.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *