નયા ગુજરાત લોક અધિકાર જાગૃતિ સમિતિના આર ટી આઇ એક્ટિવિસ્ટ એસોસિએશન ભુપેન્દ્ર એચ.પટેલ અને એમની સંસ્થાના કાર્યકરો દ્વારા રાજ્યપાલ ઓ.પી.કોહલી ને આવેદનપત્ર આપવામાં આવ્યું

સમાચાર

ગાંધીનગર ખાતે નયા ગુજરાત લોક અધિકાર જાગૃતિ સમિતિના આર ટી આઇ એક્ટિવિસ્ટ એસોસિએશન ભુપેન્દ્ર એચ.પટેલ અને એમની સંસ્થાના કાર્યકરો દ્વારા રાજ્યપાલ ઓ.પી.કોહલી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.જેમાં તેમના ૧૭ જેટલા મુદ્દાઓનો સમાવેશ થાય છે.આ મુદ્દે રાજ્યપાલશ્રીએ ઝડપથી તપાસ કરી યોગ્ય નિર્ણય લેવાની બાહેધરી આપી હતી.

સ્ટોરી.. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply