છારાનગરમાં કવરેજ કરવા ગયેલા એક ફોટોગ્રાફર પ્રવીણભાઈ ઈન્દ્રેકર પોલીસે કેમેરા તોડી પાડ્યો અને ખોટા કેસ માં જેલ કરતી પોલીસ

અમદાવાદના છારાનગરમાં કવરેજ કરવા ગયેલા એક ફોટોગ્રાફર પ્રવીણભાઈ ઈન્દ્રેકર પોલીસે કેમેરા તોડી પાડ્યો તેમના માર મરાયો ખોટા કેસો કર્યા લોકશાહીની હત્યા આ સલામત પ્રેસ-મીડિયા અમદાવાદ. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પર અવિશ્વાસની દરખાસ્ત

ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ડી એલ ભાષા ધોરાજી નગરપાલિકાના 16 સદસ્યોએ પ્રમુખ પર અવિશ્વાસની દરખાસ્ત કરી હતી અને પ્રમુખ ની સીટ ઉપર સ્ટે લીધો હતો તે દરખાસ્ત ને હાઇકોર્ટના જજ સાહેબ શ્રી એ ફગાવી દીધી… ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ડી એલ ભાષા હાઇકોર્ટ માં જઇ હાઈકોર્ટ માથી પોતાના બચાવ તરફ કેસ જે વકીલ મારફત લડવામાં આવ્યો તે […]

Continue Reading

* ૨૦૧૯ ની ચુંટણી નું રણ શિંગુ * (નામદાર V/S કામદાર…!!!) ડો. પ્રતિક ત્રિવેદી

 ૨૦૧૯ ની ચૂંટણી ની તૈયારી ઓ એન.ડી.એ તથા મોદીજી એ અવિશ્વાસ પ્રસતાવ ની લોકસભા માં દમદાર ચર્ચા સાથે કરી દીધી છે. બીજા જ દિવસે રાજસ્થાન માં ધમાકેદાર રેલી ને સંબોધી મોદીજીએ election mode on કરી દીધા છે, ત્યાં કોંગ્રેસ પણ પોતાનો ગુમાવેલો જન સમર્થન પાછો મેળવવા તથા પોતાને સક્ષમ સાબિત કરવા મથામણ કરવા લાગ્યું […]

Continue Reading

બાકી તો સૈા પોતાની મરજીના રાજા. – નિલેશ ધોળકિયા

*મોકળા મનની ઉદારતા !* સોશીયલ મીડિયામાં ક્યારેક અજાણતા ક-સમયના મેસેજીસ Post કરવાથી, ગ્રુપના બીજા સભ્યો / જેમને સંદેશો મોકલીએ છીએ તેમની મનોસ્થિતિ આપણે ન જાણતા હોવાથી વાતનું વતેસર / રંગ માં ભંગ / awkward situation સર્જાતા બેઉ પક્ષે જીવ જરા ઊંચો કે કટાણો થઈ જઈ શકે છે. ભાવનગર રહેતા દોસ્ત હિતેન શાહના જન્મદિન અવસરે શુભેચ્છા […]

Continue Reading

અમદાવાદ મંડલ ના રેલ અધિકારી અને કર્મચારી દ્વારા ગીત સંગીત નો કાર્યક્રમ યોજાયો

અમદાવાદ મંડલ ના રેલ અધિકારી અને કર્મચારી દ્વારા આયોજીત ગીત સંગીત કાર્યક્રમ તારીખ 28.07.2018 ના રોજ અમદાવાદ મેડીકલ એસોસિએશન હોલ મા યાદગાર ફિલ્મી ગીત સંગીત નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રેલ અધિકારી શ્રી એન.એમ. અગ્રવાલ અને રેલ કર્મચારી શ્રી અનિલ કુમાર વાઘેલા, શ્રી શ્રીકાંત દત્ત, શ્રી રાજેશ વાસનીક, શ્રી રાજેશ સાહુ, શ્રી પ્રશાંત જાની.

Continue Reading