અમદાવાદ શહેર સંચાલિત કલા મહાકુંભ અંતર્ગત જિલ્લાકક્ષા શાસ્ત્રીય કંઠય સંગીત, તબલા, પખવાજ સ્પર્ધા નું આયોજન.

કમિશ્નર શ્રી યુવક સેવા અને સાંસકૃતિક પ્રવૃત્તિઓ ની કચેરી ગાંધીનગર પ્રેરીત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, અમદાવાદ શહેર સંચાલિત કલા મહાકુંભ અંતર્ગત જિલ્લાકક્ષા શાસ્ત્રીય કંઠય સંગીત, તબલા, પખવાજ સ્પર્ધા નું આયોજન તારીખ 29 જુલાઇ ના રોજ રવિશંકર રાવલ કલા ભવન ખાતે કરવામાં આવેલ.જેમાં અમદાવાદ મહાનગર પાલિકા નાં વિવિધ સ્પર્ધકો એ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ […]

Continue Reading

એક પગલું પર્યાવરણ માટે – પ્રિયંકા જોષી ભટ્ટ.

પ્રિયંકા જોષી ભટ્ટ અને ઉત્કર્ષ સાથે મળી ને, 2018 ની વર્ષા ઋતુ ના આગમન સાથે વનમહોત્સવ ની ઊજવણી કરી. વનમહોત્સવ નો અર્થ, તેને ઉજવવા પાછળનો હેતુ અને તેમાંથી થતા લાભ વિશે ચર્ચા કરી. ઉપસ્થિત સર્વે ને વૃક્ષારોપણ માટે યોગય માર્ગદર્શન આપ્યો। કેવી રીતે વૃક્ષ ની સાચવણી કરવી, અમદાવાદના વાતાવરણ ને અનુકૂળ કેવી રીતે છોડ ઉગાડી […]

Continue Reading

હેલ્થ ઇઝ વેલ્થ વૈદ્ય બળદેવપ્રસાદ પનારા

હેલ્થ ઇઝ વેલ્થ વૈદ્ય બળદેવપ્રસાદ પનારા ની શ્રેણી. આયુર્વેદના અમૃત રસ અપનાવો અને સ્વસ્થ રહો. કુદરતે આપેલી અણમોલ ભેટ રૂપે અનેક વનસ્પતિઓ ,શાક ભાજી,ફળફળાદી,ફૂલ અને વેલ ,અનાજ અને કઠોળ,મસાલા અને અન્ય દરેકમાં કુદરતી રીતે દરેક રોગ અને બીમારી માંથી મુક્ત થવાય તેવા તત્વોથી નિર્મિત થયા છે. જરૂરત છે સાચી સમજ અને તેના ખરા મુલ્ય અને […]

Continue Reading

સોસાયટી ફોર ધ વેલફેર ઓફ ધ મેન્ટલી રિટાડૅેડ- અમદાવાદ ધ્વારા ઇન્કલુસિવ એજ્યુકેશન પર યુ.એસ.એ.ની માર્ગીકા એન.જી.ઓ. નું વર્કશોપ

સોસાયટી ફોર ધ વેલફેર ઓફ ધ મેન્ટલી રિટાડૅેડ- અમદાવાદ ધ્વારા ઇન્કલુસિવ એજ્યુકેશન પર યુ.એસ.એ.ની માર્ગીકા એન.જી.ઓ. ના એડવાઇઝરી બોર્ડ ના મેમ્બર શ્રી નિનાજી નો એક વર્કશોપ અમદાવાદ ના સ્પેશિયલ ટીચર્સ માટે વસ્ત્રાપુર અંધજન મંડળ માં રાખવા મા આવ્યો હતો જેમાં Integration અને Inclusion વિશે સમજ આપીને U.S.A. માં સરકારી શાળામાં તેમણે દિવ્યાંગ બાળકને મળતી ફેસેલિટીની […]

Continue Reading

પાણીપુરી ખાતાં પહેલાં જોવો ફાયદા.

એક ઈંચની નાનિ બટેટાંની વેફર-ચીપ્સમા અને કેળાની લામ્બી વેફર-ચીપ્સમા બળેલું તેલ ખૂબ પ્રમાણમાં હોય છે અને આપણે આવી અસંખ્ય વેફર-ચીપ્સ એક જ સમયે ઝાપટીને પેટમાં પધરાવી દઈએ છીએ એટલે કે જથ્થા બંધ બળેલા તેલમાં રહેલું કૅલેસ્ટ્રૉનને હાર્ટની નળીઓ બ્લોક કરવા અને હાર્ટએટેક માટે આમંત્રણ આપીએ છીએ આ વિડિયો બાળકોને ખાસ બતાવો.સોર્સ.વાઇરલ

Continue Reading

“શોક સંદેશ .સહયોગ સંદેશ”.

*”શોક સંદેશ ………..સહયોગ સંદેશ”* *ચિ. મિહિરકુમાર પીયૂષભાઈ જોશી,* *ગં.સ્વ.રિટાબહેન પીયૂષભાઈ જોશી,* *આપ સૌ સ્વજનો.* *આજે આપના પરિવારની વચ્ચે માનનીય આચાર્યશ્રી પીયૂષભાઈ જોશી હવે સદેહે રહ્યા નથી ત્યારે… આપના પરિવાર ઉપર જાણે કે દુઃખનું આભ ફાટ્યું છે.જીવન અને મૃત્યુ સર્વ હરિહરને આધીન છે તે કડવા અને સનાતન સત્યને આપણે સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી.વાસ્તવમાં તો મૃત્યુ […]

Continue Reading

શુ તમારા ઘરમાં સૂર્યપ્રકાશ નથી આવતો? તો થઈ શકે છે મોટું નુકસાન. – દીક્ષા એચ વ્યાસ

સૂર્યપ્રકાશનું આપણા જીવનમાં ખુબ મહત્વ છે. આપણું ઘર હોય કે પછી આપણું શરીર તેને યોગ્ય પ્રમાણમાં સૂર્યપ્રકાશની જરૂર પડે છે. જે ઘરમાં સૂર્યપ્રકાશ ન આવતો હોય ત્યાં પોઝિટીવીટી હોતી નથી અને નેગેટિવીટી તેમજ કેટલાક પ્રકારના જમ્સ તમારા ઘરમાં ઘર કરી જાય છે અને પરિણામે ઘરમાં બીમારોઓ આવતી રહે છે. માટે તમારા ઘરમાં મોટાભાગની જગ્યાએ સૂર્યપ્રકાશ […]

Continue Reading

ચકલીઓનું ચીં ચીં ચીં જન્મદિન ઉજવે ઉત્સવી

ચકલીઓનું ચીં ચીં ચીં જન્મદિન ઉજવે ઉત્સવી 29 જુલાઈ 2018, રવિવારના રોજ સવારે 6.30 થી 8.30 કલાકે આપણી સૌની લાડલી ઉત્સવીના જન્મદિનની ઉજવણી એકદમ અનોખી રીતે ગુજરાત સાયકલિંગ ક્લબના 25 થી વધુ સાયકલીસ્ટ અને શ્યામ કુટિરના રહેવાસીઓ દ્વારા કરવામાં આવી .આ દિવસે સવારે ઉત્સવીની સોસાયટી શ્યામ કુટીર તેમજ સુયોગ 99, આર.પી. વસાણી સ્કૂલ, શાયોના બંગલોઝ, […]

Continue Reading

ફેકલ્ટી ઓફ કોમર્સ, જી.એલ.એસ. યુનિવર્સિટી ખાતે મંથન-એલોકેશન કમ્પિટિટિશન નુ આયોજન

વાંચન અને ઇંગ્લીશ ક્લબ ના આશ્રય હેઠળ વાણિજ્ય ફેકલ્ટી, જી.એલ.એસ. યુનિવર્સિટી, દરેક વર્ષે યોજાયેલી “મંતન-એ થોટ પ્રોવોકિંગ મિશન”, એક મંચ સાથે આંતર-વર્ગની વક્તૃત્વ સ્પર્ધા અને સ્ટેજ ડરને દૂર કરવા અને વક્તૃત્વની કુશળતા સુધારવા માટે વિદ્યાર્થીઓ મન્થાન એક એવો ઇવેન્ટ છે જે “વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થીઓનો અને વિદ્યાર્થીઓ દ્વારા” છે. તમામ વર્ગોના કુલ *135* વિદ્યાર્થીઓએ સ્પર્ધાના પ્રાથમિક […]

Continue Reading

રંગલો જામ્યો…. કૈલાશ ખેર ના અવાજ માં….. એક બીન ગુજરાતી કલાકાર નું અદ્ભુત પર્ફોર્મન્સ

હે રંગલો જામ્યો…. કૈલાશ ખેર ના અવાજ માં….. એક બીન ગુજરાતી કલાકાર નું અદ્ભુત પર્ફોર્મન્સ…. સવાયો ગુજરાતી… વાહ ભાઈ વાહ…

Continue Reading

લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાત કાર્યક્રમ યોજાયો

આજે તારીખ ૨૯/૭/૧૮ ને રવિવારે સવારે 11.00 વાગ્યે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી_નરેન્દ્રભાઈ_મોદી સાહેબ મન કી બાત કાર્યક્રમ શ્રી ભરતભાઈ પારસીયા, કલોલ શહેર યુવા મોરચા ભાજપ પ્રમુખ નાં ઘરે -૪૦૩/વિવેક બિલ્ડકોન,જુની જલારામ આઈસ ફેકટરી, નટુભાઈ બંગડી વાળા ની ગલી માં વેપારીજીન, કલોલ કરવામાં આવ્યો જેમાં સૌ વિજાણુ માધ્યમ ટીવી.રેડિયો કે મોબાઈલ દ્વારા આખો કાર્યક્રમ નિહાળી તેના […]

Continue Reading