ચોટીલા માં ગેટ ટુ ગૅધર

આજના આધુનિક યુગમાં સંયુક્ત કુટુંબની ભાવના ધરાવતો તપોધન બ્રહ્મ સમાજનો *ઈશ્વર પરિવાર*. આજથી 11 વર્ષ પહેલાં એટલે કે 29/07/2007 ના રોજ રાંતેજ ગામના 63 સભ્યોના ઈશ્વર પરિવારે મીની અમરનાથથી ગેટ ટુ ગેધર ની શરૂઆત કરી હતી. દર ત્રણ મહીને પરિવારના દરેક સભ્યો એ મળવાનું એવુ નકકી કરવામાં આવ્યું આવી રીતે ઈશ્વર પરિવાર ના ગેટ ટુ […]

Continue Reading

જી એલ એસ લો કોલેજ દ્વારા Debate Competition ના ફાઇનલ રાઉન્ડનું આયોજન

જી એલ એસ લો કોલેજ દ્વારા Debate Competition ના ફાઇનલ રાઉન્ડનું આયોજન કરવામાં આવેલ હતું. GLS Law College દ્વારા આયોજિત આજની Debate એ એશિયન પારલીયામેન્ટ્રી ફોર્મની રહેવા પામેલ. Debate માટેનો વિષય હતો – *સ્ટાર્ટ અપ યોજના અંતર્ગત મોટા પાયે મૂડી રોકાણની અને સંશોધનની તકો ઉભી થવા પામેલ છે* – એ નિર્ધારિત કરવામાં આવેલ જે અંતર્ગત […]

Continue Reading

એચ.કે આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા વર્તમાનમાં ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ ના કારણે થયેલ નુકસાન થતાં ફૂડ સામગ્રી વિતરણ કરી ને મદદ નો ઉમદા પ્રયાસ

શ્રી એચ.કે આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા વર્તમાનમાં ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ ના કારણે ખુબજ નુકશાન થયેલ છે તેવા સમયે અમોએ ઉના તાલુકાના ખંડેરા , વાંસોજ, તડ , નાલિયમાંડવી વગેરે જેવા ગામોમાં ૨ કિલો દાળ ચોખા નાં ૩૦૦ પેકેટ, ૨ કિલો ઘઉં નાં લોટ ના ૪૦૦ પેકેટ , ૫૦૦ પાર્લે બિસ્કીટ , ૧ […]

Continue Reading

એચ.એ.કોલેજમાં ટ્રાફિક અવેરનેશ સંદર્ભે વર્કશોપનું આયોજન થયું

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સમાં એન.એસ.એસ. તથા એન.સી.સી. વિભાગ દ્વારા ટ્રાફિક સતર્કતા ઉપર વર્કશોપનું આયોજન થયું હતું. અમદાવાદ શહેરના ટ્રાફિક ડીસીપી સુધીર દેસાઈએ મુખ્ય વક્તા તરીકે પોતાના વિચારો વ્યક્ત કરતા કયું હતું કે અમદાવાદના ટ્રાફિકના પ્રશ્નોનું નિરાકરણ નાગરિકોના અમલીકરણ ઉપર આધાર રાખે છે. જો અમદાવાદના નાગરીકો જાગૃત રહીને ટ્રાફિકના નિયમો અનુસરસે […]

Continue Reading

ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા બ્યૂટી કેર સેન્ટરનો પ્રારંભ.

ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર કોઈ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા બ્યૂટી કેર સેન્ટરનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.જે ગુજરાત માટે તથા આપણા અમદાવાદ માટે ગૌરવની વાત છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય હેઠળ નિયામકશ્રી,અમદાવાદ ખાતે 26-7-2018. ને ગુરૂવારના રોજ માનનીય આરોગ્યમંત્રી કિશોર કાનાણી નાં વરદ હસ્તે “આઈ કેર સેન્ટર”નું ઉદ્ઘાટન કરવામાં […]

Continue Reading

Watch “સમર્પણ અંતર્ગત શ્રીમતી કુમુદીનીબેન લખિયાને ગુરુપૂર્ણિમાના દિવસે તેમના શિષ્યો દ્વારા એક ડાન્સ પ્રોગ્રામ રાખવામાં આવશે” on YouTube

સમર્પણ અંતર્ગત શ્રીમતી કુમુદીનીબેન લાખિયાને ગુરુપૂર્ણિમાના દિવસે તેમના શિષ્યો દ્વારા એક ડાન્સ પ્રોગ્રામ દ્વારા અદ્ભુત ગુરુદક્ષિણા આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ અંગે તેમનાં શિષ્યા સંજુકતાં સિન્હા દ્વારા જણાવવામાં આવેલ છે કે તેઓ ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુદક્ષિણામાં તેમનાં કલાગુરુને ડાન્સ દ્વારા ગુરૂ દક્ષિણા આપવા માંગે છે.આઓ. રૂબરૂ થઈએ કેટલીક લાક્ષણિક પળની. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

“એમ. પી. આર્ટસ એન્ડ એમ. એચ. કોમર્સ કોલેજમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.” on YouTube

એમ. પી. આર્ટસ એન્ડ એમ. એચ. કોમર્સ કોલેજમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર આ સ્પર્ધામાં ભાગ લીધો. નિર્ણાયક તરીકે જાણીતા ચિત્રકાર અમી ભટ્ટને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. પ્રથમ ત્રણ આવનારને ઈનામો આપવામાં આવ્યાં.

Continue Reading