“ચરાડા ગામ ની સ્કૂલ ના બાળકો એ લીધી પાકિસ્તાન બોર્ડર પર જવાનો ની મુલાકાત” on YouTube

Please send your all activity on સ્ટોરી. કેડીભટ્ટ. 9909931560

Continue Reading

“ઈંધણ બચાવો પ્રદુષણ અટકાવો”- ડો.રાજ રાવલ.

” *ઈંધણ બચાવો પ્રદુષણ અટકાવો”* ડો.રાજ રાવલની પ્રેરણા થી અને તપોધન યુવા બ્રહ્મ સમાજના યુવાનોના સહયોગ થી અમદાવાદ થી બહુચરાજી 2 દિવસની સાઈકલ યાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું. *Clean India,Green India* આજના આધૂનિક યુગમાં વૃક્ષારોપણ નુ મહત્વ અને વધતા જતા પ્રદુષણને અટકાવવા માટે એક નવી પહેલ. મહિના મા એક દિવસ સાઈકલ ચલાવી ને ઈંધણ […]

Continue Reading

*એક દિન દેશ કે વીર જવાનો કે સાથ*

કડી સર્વ વિશ્વ વિધાલય સંલગ્ન ” સર્વ નેતૃત્વ અને રાધે રાધે ગ્રુપ” દ્રારા એક નાનકડું પગલું કે દેશના વીર જવાનો માટે અને ગરીબ બાળકોને દેશ પ્રેમ તરફ વાળવા અને સાથે સાથે તે દિશામાં માહિતગાર કરવાના હેતુ થી ચરાડા ગામની કે . જી. હાઇસ્કુલ ના કુલ 50 ગરીબ છોકરા – છોકરીઓ ને ” નડાબેટ” ભારત – […]

Continue Reading

શ્રાવણ માસમાં સ્પેશિયલ ફરાળી વાનગી

ફરાળ ના હિસાબે શ્રાવણ મહિનો નથી કરી રહ્યા તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો આવી રહ્યો છે, શ્રાવણ માસ અને કરો મારા ઈષ્ટ દેવાધિદેવ મહાદેવ ને પ્રસન્ન 1) ફરાળી હાંડવો સામગ્રી: એક બટાકા ની છીણ ,એક કપ પલાળેલા સાબુદાણા, રાજગરો અડધો કપ, શિંગોડા નો લોટ અડધો કપ, સિંગદાણા નો TV FC ભૂકો […]

Continue Reading

કેશુભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છાઓ

પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણિયાએ આદરણીય કેશુભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી . સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

“અમદાવાદમાં સફાઈ કર્મચારીઓને હડતાળ મામલો .50 થી વધુ સફાઈ કર્મચારીઓએ કરાવ્યું મુંડન” on YouTube

અમદાવાદમાં સફાઈ કર્મચારીઓની હડતાળ મામલે શારદાબેન સર્કલની બાજુમાં સરસપુર ખાતે 50 થી વધુ સફાઈ કર્મચારીઓએ સામુહિક મુંડન કરાવી ને વિરોધ નોંધાવ્યો હતો. સ્ટોરી. કેડીભટ્ટ. 9909931560

Continue Reading

“બ્રાહ્મણ એટલે શુ? કોન છે બ્રાહ્મણ જાણો આ વિડીયોમા અને બધા બ્રાહ્મણો આ વિડીયો શેર કરો.” on YouTube

Continue Reading

ભારત માં સૌપ્રથમ વાર કોઈ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા બ્યૂટી કેર સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે

ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર કોઈ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આયોજિત ચિકિત્સા પદ્ધતિ દ્વારા બ્યૂટી કેર સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે. જે ગુજરાત માટે તથા આપણા અમદાવાદ માટે ગૌરવની વાત છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દેશ ના નિયમો આયુષ્ય વિભાગ દ્વારા અપાતી સેવાઓ માં સૌ પ્રથમ વખત સરકારી અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે માનનીય […]

Continue Reading

“ઉપલેટા ના ગણોદ ગામમાં માલધારીઓને પડતર નો ચેક અપાયો હતો” રિપોર્ટ. રમેશ ડેર

ઉપલેટા પંથકમાં ૧૫ મી તારીખે જે ધોધમાર વરસાદ પડયો હતો જેમાં ગણોદ ગામમાં બે માલધારી ઓની છ ભેંસો પાણીમાં ગરકાવ થયેલ હતી જેનું આજરોજ પડતર નો ચેક અપાયો : ઉપલેટા ખાતે ગત તારીખ ૧૫ ના રોજ અતિ વરસાદ પડ્યો હતો અને ઉપલેટા પંથકના ઘણાં ગામડાં ઓમાં લોકો ના ઘરો અને ખેતરોમાં પાણી ભરાયાં હતાં અને […]

Continue Reading

લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ – આરોહણનાં પ્રેસિડેન્ટ તરીકે રાજેશ બારૈયા ની વરણી.

તાજેતરમાં લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ – આરોહણ ની પ્રેસિડેન્ટ તરીકે શ્રી રાજેશ બારૈયા ની વરણી થયેલ. અને સેક્રેટરી તરીકે પ્રીતિ કનેરિયા જાહેર થયા છે. આરોહણ ક્લબ ના instoling સમયે ઓફિસર શ્રી પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નર શ્રી મુકેશ પટેલ, ફર્સ્ટ વાઇસ ગવર્નર મણીભાઈ પટેલ, ક્લબ ના ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ હરેશભાઇ, ચિફ ગેસ્ટ શ્રી ડૉ. કિરીટ જોશી, ગેસ્ટ ઓફ […]

Continue Reading

આજે જોયેલી આ શ્રેષ્ઠ તસવીર છે. અભિનેત્રી સોનાલી બેન્દ્રે – નિલેશ ધોળકિયા

આજે જોયેલી આ શ્રેષ્ઠ તસવીર છે. અભિનેત્રી સોનાલી બેન્દ્રે શરીરમાં પ્રસરી ગયેલા એડવાન્સ સ્ટેજના કઠિન કેન્સર સાથે ટફ ફાઈટ અમેરિકા ખાતે સારવારમાં આપી રહી છે. ત્યાંથી એણે 12 વર્ષના એકના એક દીકરા સાથેની આ તસવીર શેર કરી છે. સેન્સિબલ ફિલ્મમેકર ગોલ્ડી બહલને પ્રેમ કરી પરણ્યા બાદ ફૅમિલીને પ્રાયોરિટી આપવા ફિલ્મો છોડી ચુકેલી સોનાલીએ દીકરાના ભણતરમાં […]

Continue Reading

એમ. પી. આર્ટસ એન્ડ એમ. એચ. કોમર્સ કોલેજમાં મહેંદી સ્પર્ધાનું આયોજન થયું, નિર્ણાયક તરીકે જાણીતા કલાકાર અમી ભટ્ટને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં

એમ. પી. આર્ટસ એન્ડ એમ. એચ. કોમર્સ કોલેજમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.આ સ્પર્ધામાં વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જ્યારે નિર્ણાયક તરીકે જાણીતા કલાકાર અમી ભટ્ટને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં.તેમનાં હસ્તે પ્રથમ ત્રણ આવનાર વિધાર્થીનીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યાં હતાં.આ પ્રોગ્રામ ની કેટલીક આકર્ષક તસવીરો

Continue Reading