સ્વપ્ના જોવાં તો ઊંચા જ જોવાં.

આજે એક અદભુત ફોટો જોયો, કે જેમાં એક બાળક રમતાં રમતાં ઈંટોમાંથી રાજગાદી ના આકાર ની ખુરશી બનાવી ને બેસે છે, ત્યારે આપણને એક કહેવત યાદ આવી જાય, કે સ્વપ્ના જોવાં તો ઊંચા જ જોવાં.

Continue Reading

ગુજરાત કોંગ્રેસના આગેવાન હિમાંશુ વ્યાસની એ.આઈ.સી.સી નાં સેક્રેટરી તરીકે નિમણૂક

ગુજરાત કોંગ્રેસના આગેવાન હિમાંશુ વ્યાસ એ.આઈ.સી.સી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી તરીકે નિમણૂક કરાઇ છે. તેમજ તેમને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ ની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત તાવીસ અલથને ઇન્ડિયન ઓવરસિઝ કોંગ્રેસના મીડિયા કો-ઓડીનેટર બનાવાયા છે. ૨૧ જુલાઈએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ નાં પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીએ દિલ્હી ખાતેથી આ જાહેરાત કરી હતી. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

પિછવાઈનો ઇતિહાસ

વ્રજલીલાની મૂક સાક્ષી પિછવાઈની સૌ પ્રથમ શરૂઆત શ્રીવલ્લભનંદન શ્રીગુંસાઈજી પ્રભુચરણના શ્રી હસ્તે થઈ હતી. પુષ્ટિ-માર્ગનાં સંગીત અને સાહિત્યની સાથે પિછવાઈ કલાએ પણ સમસ્ત સમાજને પ્રભાવિત કરેલું છે. પિછવાઈ કલામાં રાજસ્થાનના શ્રીનાથદ્વારા ને કમલવનની ઉપમા મળેલી છે. ઇતિહાસ બતાવે છે કે મોગલ બાદશાહ ઔરંગઝેબના ત્રાસથી થાકી જઈને રાજ્યાશ્રય મેળવવાની આશાએ વ્રજની પિછવાઈ કલાના કલાકારો શ્રીનાથજી બાવા […]

Continue Reading

શિક્ષક નાં આંશુ ?શિક્ષક તરીકે અચુક વાચવા જેવી પ્રેરણાદાયી વાતાઁ..

એક શિક્ષક તરીકે અચુક વાચવા જેવી પ્રેરણાદાયી વાતાઁ.. જગતભરના શિક્ષકોને, માતા પિતાને કે જેઓ પ્રથમ શિક્ષકો છે અને જેમનો જીવ શિક્ષકનો છે એ તમામને આ લેખ અર્પણ… ટેડ…. ટેડ નિશાળમાં પાંચમા ધોરણનો વર્ગ ચાલુ થવાનો હતો. બાળકોને નવા શિક્ષિકાબહેન માટે ઇંતેજારી હતી. બાળકો અને શિક્ષિકાબહેન બંને એકબીજા માટે નવાં હ્તાં. બેલ પડ્યો. એક સુંદર બહેને […]

Continue Reading

જીઓ જિંદગી, જી ભર કે

*જેકસન બ્રાઉન”ની 55 સુંદર વાતાે* 1. “કેમછો” કહેવાની પહેલ દર વખતેઆપણે જ કરવી જોઇએ. 2.શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો, પછી ભલે તે વંચાય કે ન વંચાય. 3. કોઇએ લંબાવેલો(દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં. 4. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો. 5. આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો. 6. કોઇને પણ આપણી અંગત વાત કહેતા પહેલાં […]

Continue Reading

જામનગર શહેરનાં મુન્નાખાન પઠાણનું પાર્શ્વ ગાયક તુષાર ત્રિવેદી દ્વારા આજે પુષ્પહાર થી સન્માન

જામનગર શહેર ના સુભાષ પૂલ પાસેના રહેવાસી મુન્નાખાન પઠાણને પાર્શ્વ ગાયક તુષાર ત્રિવેદી દ્વારા આજે પુષ્પહાર થી સન્માનિત કરવામાં આવ્યા છે તસવીર શ્રી દિલીપ ઠાકર દ્વારા લેવામાં આવી હતી. કરાઓકે ટ્રેક સંસ્થા સાથે જોડાવા માટે ઉત્સુક કલાકારો ને મુન્નાખાન પઠાણ ના દ્વારા સંસ્થાપક તુષાર ત્રિવેદી નોં સંપર્ક કરવા માટે જણાવ્યું છે. ભારત ના તમામ કરાઓકે […]

Continue Reading

“બ્રાહ્મણ એટલે શુ? કોન છે બ્રાહ્મણ જાણો આ વિડીયોમા અને બધા બ્રાહ્મણો આ વિડીયો શેર કરો.” on YouTube

Continue Reading

*અષાઢ સુદ અગિયારસની વાત !*નિલેશ ધોળકિયા

હું *તકલીફ* માં હોઊં છં ત્યારે આ મેસેજ જરૂર વાંચું છું. *શ્રીકૃષ્ણ* ભગવાનની કથા કહે છે કે, તેઓ *જન્મ્યા* પહેલાજ તેમને *મારી નાંખવાની* તૈયારી થઇ ગ ઈ હતી. પણ તેમાંથી તેઓ *આબાદ* ઉગરી ગયા અને આગળ પણ તેમના જીવનમાં ઘણા *સંકટો* આવ્યા પણ તેઓ *લડતા* જ રહ્યા – કોઈ ને કોઈ *યુક્તિ* કરીને હંમેશા બચતા […]

Continue Reading

થ્રો-બોલમાં ભારતીય મહિલા અને પુરુષ ટીમે મેળવ્યું સુવર્ણચંદ્રક.

થ્રો-બોલ ફેડરેશન કમીટીના ઓર્ગેનાઇઝીંગ સભ્ય અને શિક્ષણવિદ ડૉ. પ્રતિક ત્રિવેદીએ ભારતીય મહિલા અને પુરુષ ટીમને અભિનંદન આપતા કહ્યું, “આ ખેલાડીઓએ વિશ્વ સ્તરે મેડલ મેળવવા અનંત મહેનત કરી છે. આશા રાખું છું કે તેઓ આમજ ભારતનું નામ વૈશ્વિક સ્તરે ઊજાળે.” કાઠમંડુ, નેપાળમાં યોજાયેલી ‘વર્લ્ડ ગેમ્સ’ માં થ્રો-બોલની મહિલા અને પુરુષ ટીમે સુવર્ણચંદ્રક મેળવીને ઇતિહાસ સર્જ્યો કારણકે […]

Continue Reading

અધ્યક્ષસ્થાને’યુગદ્રષ્ટા’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.

આત્મા હોલ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે,સાહિત્યપ્રેમી મુકુંદ દવેના સહયોગથી,ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા,જ્ઞાનપીઠપુરસ્કૃત સર્જક ઉમાશંકર જોશીના ૧૦૮-મા જન્મદિનપ્રસંગે સાહિત્યકારશ્રી શિરીષ પંચાલના અધ્યક્ષસ્થાને’યુગદ્રષ્ટા’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં વિપુલ આચાર્યે ઉમાશંકર જોશીનું કાવ્ય’મારુ જીવન એજ મારી વાણી’નું ગાન કર્યું.જ્ઞાનપીઠપુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીએ વંદના રજૂ કરી અને ઉમાશંકરના વ્યક્તિત્વ વિષે વક્તવ્ય આપ્યું.ઉમાશંકર જોશીની સુપુત્રી સ્વાતિ જોશીએ ઉમાશંકરના જીવન વિષે […]

Continue Reading

અંધ કન્યા પ્રકાશ ગ્રુહ’ ની બ્લાઇન્ડ બાળાઓ સુંદર રાખડી બનાવી તેનું ડિઝીટીલાઈઝેશન વેચાણ કરી રહી છે, વાંચો લેખ.

મિત્રો, અમદાવાદ મેમનગરમાં માનવ મંદીર પાસે ‘અંધ કન્યા પ્રકાશ ગ્રુહ’ ની બ્લાઇન્ડ બાળાઓ સુંદર રાખડી બનાવી તેનું વેચાણ કરી રહી છે. આપ સર્વ ત્યાંથી રાખડી ખરીદો એવી આશા. બીજા શહેરોમાં કુરીયરથી મોકલી આપશે. (કુરીયર ચાર્જ અલગથી) ચાલો કોઇને નાની એવી મદદ કરીએ. કોન્ટેક્ટ ઇન્ફો- Andh Kanya Prakash gruh memnagar 079-27490147 Time : 11am to 5pm […]

Continue Reading