20 જુલાઈ એ બેંક ઑફ બરોડા એ 111 મો સ્થાપના દિવસ ઉજવ્યો .

વર્ષ 1908 થી ગ્રાહક સેવામાં સદાય અગ્રેસર તેમજ સમગ્ર ભારતમાં 5500 થી વધારે શાખાઓ તેમજ વિદેશમાં પણ 100 કરતાં વધારે શાખાઓ ધરાવતી આપણા ગુજરાતની આગવી અને સતત વિકાસ ને વરેલી બેંક ઓફ બરોડા તા. 20.07.2018 ના રોજ 111 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો અને આ મંગલ પ્રસંગ નિમિતે બેંક ઓફ બરોડા ના ગાંધીનગર રીજીયન દ્વારા […]

Continue Reading

‘કર્મનો ‘સિદ્ધાંત’

? -( કર્મ નો ‘સાચો’ સિધ્ધાંત )- ? મહાભારત નું યુદ્ધ પુરું થયું અને, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં… પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને પૂછ્યું – “હે માધવ, યુદ્ધમાં ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની, પુણ્યશાળી અને મહાન યોદ્ધાઓને દગાથી મારવામાં તમે કેમ સહભાગી બન્યાં ? એની મહાનતા ની કોઈ ગરિમા નહીં […]

Continue Reading

??ખાંગા થઈને તુટી પડેલાં મેઘને બે શબ્દો….??

આ રીતે વહાલ કંઈ કરાય? ઊભરાયું હોય હેત ટપલીક બે મારીએ પણ સીધો કાંઈ ધુંબો મરાય? ઓચિંતા આવીને ધાબા લગી ઊછળીને કરવાનુ આવુ તોફાન? શેરિયુંમા તરતી ઇ કાગળની હોડિયુંનું થોડુંક તો રાખવુંતું ધ્યાન! ગામ આખું આવે નદીયું માં નહાવા પણ નદીયું થી ગામમાં ગરાય? આ રીતે વહાલ કંઇ કરાય? એવુ તો કેવુ વરસાવ્યુ પળભરમા તે […]

Continue Reading

Gmers કોલેજ ગ્રાઉંડ ખાતે સતત ત્રીજા દિવસે સફાઈ કામદારોએ પુરતા વેતનની લડાઇ સતત ચાલુ

Gmers કોલેજ ગ્રાઉંડ ખાતે આજે સતત ત્રીજા દિવસે સફાઈ કામદારો એ પોતાના પુરતા વેતન ની માટેની લડાયી સતત ચાલુ રાખી હતી અને એમણી સાથે સતત ત્રણ દિવસથી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની જીગ્નેશ મેવાણીની ટીમ એમની સાથે છેલ્લાં ત્રણ દિવસ થી એમની હક ની લડાયી માટે તેમણે મદદ કરી રહી છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ […]

Continue Reading

ભગવાન ગણપતિ દાદા નું અમોઘ અથર્વશીર્ષ (ગણપતિ અથર્વશિર્ષ નો ગુજરાતી ભાવાર્થ, સરળ સમજણ અને અભ્યાસ માટે)

ભગવાન ગણેશ બુદ્ધિ, ધન, જ્ઞાન, યશ, સન્માન, પદ અને તમામ ભૌતિક સુખને આપનારા પ્રથમ પૂજનીય દેવતા છે. ભગવાન ગણેશની પ્રસન્નતા માટે શાસ્ત્રોમાં અનેક જપ, મંત્ર, પૂજા તથા આરતીનું મહત્વ જણાવવામાં આવ્યું છે. તે સૌ માં સૌથી વધારે મહત્વ શ્રીગણપતિ અથર્વશીર્ષ ને આપવામાં આવે છે. આ મૂળતઃ ભગવાન ગણેશની વૈદિક સ્તુતિ છે, જેમાં ભગવાન ગણેશના આવાહનથી […]

Continue Reading

દેવશયની એકાદશી – અષાઢ શુક્લ ૧૧ :  પ્રાધ્યાપક ડો. રામજી સાવલિયા

દેવશયની એકાદશી – અષાઢ શુક્લ ૧૧ : પ્રાધ્યાપક ડો. રામજી સાવલિયા (નિયામક, ભો. જે. અધ્યયન સંશોધન વિઘાભવન દ્વારા વૈષ્ણવ પરંપરા મુજબ અષાઢ સુદ એકાદશીથી શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગ ઉપર શયન કરે છે. આ શયન ચાર માસ ચાલુ રહે છે ને ઉત્થાન કાતિઁક શુક્લ એકાદશીએ થાય છે,જેને પ્રબોધિની એકાદશી કહે છે. શ્રી વિષ્ણુ હાથમાં શંખ અને […]

Continue Reading

નારાયણા કોલેજ ઓફ કોમર્સ ખાતે લિટરરી ક્લબ દ્વારા “વ્હોટસ ઇન ધ ન્યુઝ” કાર્યક્રમ યોજાયો

શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સ ખાતે આજરોજ વિદ્યાર્થીઓ માટે લિટરરી ક્લબ દ્વારા “વ્હોટસ ઇન ધ ન્યુઝ” કાર્યક્રમ યોજાયો જેમાં વિદ્યાર્થીઓએ ફૂટબોલ વર્લ્ડ કપ, પ્લાસ્ટિક બેન, ટ્રાફિક, હવામાન, શિક્ષણ, નાણાકીય બાબતો, પ્રવાસન, કલા, મનોરંજન અને બીજા ઘણા વિષયો પર તાજેતરની ઘટનાઓ વિશે પોતાના મંતવ્યો રજુ કર્યા. પ્રિંસીપાલ ડો. જીગ્નેશ કાઉંગલે પણ વિદ્યાર્થીઓને વાંચનની ટેવ રાખવા પ્રોત્સાહન […]

Continue Reading

BOCI AGPVSM & GTVOA તરફ થી આવેદનપત્ર” on YouTube

વહાલા ટ્રાવેલ્સ ના ધંધા વાળા મિત્રો આજ આપણે ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ ના અચોક્કસ મુદત ના આપેલા બંધના એલાનને આપણી BOCI સંસ્થા ના આજના દિવસે ટેકા ને માન આપીને આપણે આપણા ધંધા રોજગાર તથા વાહનો આજના એક દિવસ પુરતા બંધ રાખીને આપણો વિરોધ નોંધાવી ને ટેકો આપ્યો છે તો આ બંધ ના એલાન ના અનુસંધાનમાં આપણી સંસ્થા- […]

Continue Reading

છુટાછેડા બાદ બાળકના કબજા અંગેની કાર્યવાહી – મેઘા ચિતાલીયા

સામાન્ય રીતે બાળકની ઉંમર પાંચ વર્ષની હોય, ત્યાં સુધી તેનો કબજો માતા પાસે રહે છે. ત્યારબાદ પિતાને બાળકનો કબજો મેળવવો હોય તો કોર્ટમાં અરજી કરી શકે છે. મોટાભાગના કેસમાં બાળકનાં હિતને ધ્યાનમાં રાખી કોર્ટ ઓર્ડર કરે છે. તેવી જ રીતે પિતા પાસે રહેલા બાળકના હિત માટે તથા બાળકનો કબજો મેળવવા માતા કોર્ટમાં અરજી કરી શકે […]

Continue Reading

રીલીઝ થયેલી “બેક બેન્ચર્સ” નામની ફિલ્મ નું પ્રીમિયર યોજાઇ ગયું – ચૌલા દોશી

રીલીઝ થયેલી “બેક બેન્ચર્સ” નામની ફિલ્મ નું પ્રીમિયર ગઇકાલે PVR સિનેમા ખાતે યોજાય ગયું. બાળકોને અભ્યાસ માં થતી મુશ્કેલીઓ અને એના ઉપાય બતાવતી આ ફિલ્મ ખરેખર વિદ્યાર્થી વર્ગ ને ઘણું માર્ગદર્શન આપી જાય છે. ક્રિશ ચૌહાણ આ ફિલ્મ માં મુખ્ય ભૂમિકા ભજવે છે જેને અભ્યાસ માં ખુબજ તનાવ થતો હોય છે અને પોતાની મુશ્કેલીઓ નો […]

Continue Reading

? *ક્લાસની છેલ્લી બેન્ચવાળા !* – નિલેશ ધોળકીઆ

આજકાલ દેખાદેખીથી અંજાઈને અમુક માવતરો પોતાના સંતાનોના અભ્યાસને લઈ વધુ પડતી અપેક્ષા રાખે છે, તેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અત્યાચાર આપતા રહે છે. ઘણાં પેટેન્ટ્સ અન્ય વિષયોની તુલનાત્મક વાતો પોતાના સંતાનોના અભ્યાસ બાબતની પ્રગતિ સાથે જોડી દઈ પોતાના અજ્ઞાન દ્વારા દીકરી – દીકરાઓ ઉપર એક પ્રકારનો ત્રાસ વર્તાવી રહ્યા છે. અભ્યાસ બિલકુલ જરૂરી છે જ, […]

Continue Reading

વાઈ, આંચકી અને ખેંચ – ડો. સુધીર શાહ

એપિલેપ્સી અર્થાત્ વારંવાર આવતી વાઈ ,ખેંચ અથવા ફીટ. એક જ વાર આવેલી ખેંચને એપિલેપ્સી કહેવાય નહીં. આ મગજનો એક પ્રકારનો રોગ છે, જેમાં મગજમાં થોડા સમય માટે વીજળી ઉત્પન્ન થવાથી શરીરમાં ધ્રુજારી આવે છે. આશરે 100માંથી એક વ્યક્તિને આવી એપિલેપ્સી ની બીમારી હોઈ શકે છે. એ હિસાબે આપણા દેશમાં લગભગ એક કરોડ લોકો આ બીમારીથી […]

Continue Reading

કોણ ? – જયશ્રી બોરીચા વાજા

હું રિસાયો… તમે પણ રિસાયા… તો પછી આપણને મનાવશે કોણ? આજે તિરાડ છે.. કાલે ખાઈ બની જશે તો પછી તેને ભરશે કોણ ? હું મૌન… તમે પણ મૌન… તો પછી આ મૌન ને તોડશે કોણ ? નાની નાની વાતોને દિલથી લગાવીશું.. તો પછી સંબધ નિભાવશે કોણ ? છુટા પડીને દુઃખી હું અને દુઃખી તમે પણ, […]

Continue Reading

“અમદાવાદ “ we ? you – આર્કિ.કે.સી.પટેલ.

સાબરમતીના કિનારે થી પગપાળા. અમદાવાદની ધરોહર ખાલી તેના આર્કિટેક્ચરલ અજાયબીઓ અને ધબકતા દીવાલોથી સીમિત નથી. આ શહેરની ધરોહર લોકોની જીવન જીવવાની અનોખી રીત અને તે રીતની સાચવણી પર બનેલી છે. અમદાવાદ ગણેલા શહેરોમાં નું એક છે,કે જે તેના રહેવાસીઓ પર વર્ષોથી નિર્ભર રહ્યું છે. મુશ્કેલીના સમયે પણ જીવનને સારું બનાવવા માટે એક સમય હતો જ્યારે […]

Continue Reading