Watch “* હૃદયરોગના હુમલાની ચિંતા છોડો. એન્જીયોગ્રાફી” on YouTube

* હૃદયરોગના હુમલાની ચિંતા છોડો. નવી ટેકનોલોજી જુઓ એન્જીયોગ્રાફી * હાર્ટ બ્લોક્સ જે સીધો બહાર લાવવામાં આવે છે, મુંબઇ માં જેજે હોસ્પિટલ માં ખર્ચ માત્ર ₹ 5000 / -. વિડિઓ જુઓ અને જરૂરિયાતમંદ સુધી પહોંચવાનો પ્રયાસ કરો.

Continue Reading

રોટરી ક્લબ અમદાવાદ સુપ્રીમ દ્વારા બાલપ્રસૂન વિદ્યાલય ના ૨૦૦ બાળકોના દાંત તથા આંખો ની નિ:શુલ્ક તપાસ કેમ્પ

રોટરી ક્લબ અમદાવાદ સુપ્રીમ દ્વારા મેમનગર સ્થિત બાલપ્રસૂન વિદ્યાલય ના ૨૦૦ બાળકો ના દાંત તથા આંખો ની નિ:શુલ્ક તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. સાથે વિદ્યાર્થીઓના વાલીઓ એ ૨૪ યુનીટ્સ રક્તદાન કરી પોતાના સંતાનોને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડેલ. રોટરી સુપ્રીમ ના પ્રેસીડેન્ટ નૈમિષ રવાણી, ડાયરેક્ટર (સમાજ સેવા) પુનિત મેહરા તથા ચેરમેન (બ્લડ કમિટી) રવિ બંસલ તથા […]

Continue Reading

જામનગર ના એડવોકેટ કિરીટભાઈ જોશી ની હત્યા ના ભુ માફિયા આરોપી જયેશ પટેલ ની મિલકત ને ED વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી તે બદલ જીતુ મહેતા નું નિવેદન

જામનગર ના એડવોકેટ કિરીટભાઈ જોશી ની હત્યા ના ભુ માફિયા આરોપી જયેશ પટેલ ની મિલકત ને ED વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી તે બાબતે રાજ્ય સરકાર ના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ જામનગર ના એસ.પી તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ને શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ ના ટ્રસ્ટીઓ તેમજ સંગઠન વતી આ ઓપરેશન ની સતત […]

Continue Reading

???✉ વરસાદને વિનંતીપત્ર – ડો. કૈયમ કુરેશી

???✉ વરસાદને વિનંતીપત્ર રોજ રોજ આમ નખરા ન કર , ખોટા ખોટા આમ વાયદા ન કર . દાનત હોય વરસવાની , વરસી જા , બિનજરુરી આંટા ફેરા ન કર . સારું નથી લાગતું આ બધું તને , હાલત પર અમારી હસ્યા ન કર . સો વાતની બસ એક જ વાત , લાંબી લાંબી આમ ચર્ચા […]

Continue Reading

હાથીજણનાં લાલ ગેબી આશ્રમમાં અસાઢી બીજ નો મેળો ભરાયો

વરસાદી માહોલ વચ્ચે હાથીજણનાં લાલ ગેબી આશ્રમમાં અસાઢી બીજ નો મેળો ભરાયો હતો. અને બીજનાં આ મેળાનો ભાવિક ભક્તોએ ભરપૂર આનંદ માણ્યો હતો. નાનાં મોટાં દરેક ભક્તોએ રામદેવપીર નાં દર્શન કરી ને ધન્યતા અનુભવી હતી. ફોટો. રબારી શની અજમલભાઈ

Continue Reading

યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા 2018

શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સ માટે ગર્વની વાત છે કે અમારા કોલેજની એક વિદ્યાર્થીની, ઐશ્વર્યા જૈને *Youth Parliament of India – 2018* કાર્યક્રમમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ પ્રસંગે તેણીએ મંત્રીશ્રી કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડના વરદ હસ્તે પ્રમાણપત્ર, ટ્રોફી અને ચેક મેળવીને કોલેજનું ગૌરવ વધાર્યું. આ પ્રસંગે શ્રી નીતિનભાઈ પટેલ, શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, ડો. રૂત્વિજ પટેલ […]

Continue Reading

દિવ્યાંગ બાળકો ની રથયાત્રા

સ્વામીનારાયણ મંદિર,ગુરુકુળ આયોજિત 11મી નગર રથયાત્રા માં નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડૉ. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી – મંદબુધ્ધિ બાળકો ના શાળા-મેમનગર ના 20 જેટલા મનોદિવ્યાંગ બાળકો ટ્રેકટરમાં બેસીને જોડાયા હતા.રથ નં:10 જેમાં આ બાળકો હતા અને રથને સમાજમાં મંદબુધ્ધિ વિશે જાગૃતિ ફેલાય તેવા સ્લોગનો નાં બેનસૅ લગાવ્યા હતા. આમ, સમાજ માં માનસિક મંદિર ની જાગૃતિ ફેલાવવી, ભગવાન […]

Continue Reading

એ.એમ.એ.ખાતે સ્પે.શિક્ષકોની તાલીમ શિબિર

તા.14 થી 16-જુલાઈ દરમ્યાન વસ્ત્રાપુર ના A.M.A ખાતે મનોદિવ્યાંગ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત,મુંબઈ,પૂના,યુ.પી.નાં 75 જેટલા શિક્ષકો એ ભાગ લીધો છે.ઈન્કલ્યુઝીવ એજ્યુકેશન અને રીહાબીલીટેશન કાઉંસીલ ઓફ ઈન્ડિયા-નવી દિલ્હીની માન્યતા પણ મળેલી છે. મનોદિવ્યાંગ બાળકોને સ્પે.એજ્યુકેશન સહ સામાન્ય પ્રવાહમાં જોડવાનાં વિવિધ તબક્કાઓ નુ નિરૂપણ આ કોન્ફરન્સમાં કરવામાં આવે છે. સ્પોર્ટસ,ડાન્સ,નોમૅલ એજ્યુકેશન, સ્પેશ્યલ એજ્યુકેશન,વિવિધ થેરાપીઓ ધ્વારા […]

Continue Reading