ગાંધીનગર ખાતે ટે-કવોન-ડો નાં કરતબ શીખતાં વિદ્યાર્થીઓ
કોરીયન કરાટે કળાઓ નમ્રતા વિવેક અને બહાદુરીનું પ્રથમ પાસુ છે. ટે-કવોન-ડો એ એવી કળા છે કે જે મન સહિત શરીરના દરેક અવયવને કસરત પુરી પાડે છે. ટે-કવોન-ડો એક સ્પોર્ટ્સ ગેમ, સ્કુલ ગેમ, ઓલમ્પિક ગેમ હોવાથી વ્યક્તિ જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ તથા આંતર રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મેળવી પોતાની પ્રતિભા ઉપસાવી શકે છે. શરીર મજબૂત […]
Continue Reading