પ્રેમના લેખા જોખા નો સાર દઈ દે સ્મિત ની સામે આંસુ ઉધાર દઈ દે

પ્રેમના લેખા જોખા નો સાર દઈ દે સ્મિત ની સામે આંસુ ઉધાર દઈ દે કરૂ પ્રેમથી એના પ્રેમનો સામનો બસ એટલા મને ધબકાર દઈ દે હોય નજરોના કે દિલના ગુનાહ બસ એના સાથ ની સજા દઈ દે ઊઠાવી લઈશ દરેક જખ્મોનો ભાર બસ દિલમાં રહેવાની રજા દઈ દે સાંજમા કેટલી મિલનની કશીશ છે બસ અંતરમાં […]

Continue Reading

શ્યામ આંખ અમારી વાંચો … અંકિત ત્રિવેદી

રથમાં બેઠાં બેઠાં શ્યામ આંખ અમારી વાંચો … ઘરમાં નહિ ભીતરમાં આવો- એ કહેવામાં કાચો … શ્યામ આંખ અમારી વાંચો … રોજ તમારા દર્શન કરતાં આંખો થાતી બંધ , આજે ખુલ્લી આંખે નીરખું ભવ ભવનો સંબંધ … એકમેકને લીધા ઓળખી ક્યાંય રયો નહિ ખાંચો … શ્યામ આંખ અમારી વાંચો … એક સુદામો હજુ જિવે છે […]

Continue Reading

રથયાત્રાની પૂર્વ સંધ્યાએ દર્શનાર્થે ઉમટેલાં ભાવિક ભક્તો

શહેરમાં નગરચર્યાએ નીકળનારી ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાની તૈયારઓ તેના અંતિમ ચરણ પર છે. સરસપુર મોસાળથી ભગવાન જમાલપુર મંદિરમાં પરત પધારેલ છે. રથયાત્રામાં આજે ભાવિકભક્તો ની ભીડ ઉમટી હતી.અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજનાં કેટલાક આહલાદક તસવીરો તેજ ગુજરાતી ના વાંચક મીરા ઋત્વિજ ભટ્ટ દ્વારા મળેલ છે.

Continue Reading

સર્જનહાર ની “સર્જન” સામે “હાર”- આસિફ લાલીવાલા

સર્જનહાર ની “સર્જન” સામે “હાર” ……… જેમણે બનાવ્યા, તેમને જ બનાવવાની પ્રવુતિ બેરોકટોક બેફામ જારી છે… માનવી ના માનસપટ પર ચઢ્યો છે સ્વાર્થ નો કાટ, ને તેની ઉપર પાછી બાજી નફ્ફટાઈ ની છારી છે દોષીતો ને છે લીલાલહેર, નિર્દોષ ચઢેછે બલિ, સર્જનહાર ની પોતાના જ “સર્જન” ની સામે થાય છે “ હાર” આ પણ તેની […]

Continue Reading

આઈ જે વિધયા વિહાર ટ્રસ્ટ સંચાલિત આઈ જે યોગ થેરપી સેન્ટર દ્વારા યોગ પ્રદર્શન

નવજીવન ટ્રસ્ટ, કર્મા આર્ટ ગેલેરી ખાતે આઈ જે વિધયા વિહાર ટ્રસ્ટ સંચાલિત આઈ જે યોગ થેરપી સેન્ટર દ્વારા યોગ પ્રદર્શનુ આયોજન કરવામાં આવ્યું છે મહેશ જોષી (યોગ જોતીષ સલાકાર) ના જણાવ્યા મુજબ યોગ પ્રદર્શનનો હેતુ યોગ વિશેની ભ્રામક માન્યતાઓ દૂર કરીને યોગને સમાજમાં ગીતા,ઉપનિષદ અને સ્વામી વિવેકાનંદની વિચારધારા મુજબ અને વૈજ્ઞાનિક રીતે પુન સ્થાપિત કરવાનો […]

Continue Reading

કોબાવાલા સ્કૂલ માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જીડીએમ તથા એચ એન જે કોબાવાળા હાઇસ્કૂલ કોબા માં ગામના સરપંચ. યોગેશ ભાઇ નાયી તથા ટૃસ્ટી ચીમનભાઇ પટેલ તથા. નિયામક ચંદુભાઇ પટેલ તથા શાળા સ્ટાફ ,વિધાથીઓ દવારા વૃક્ષારોપણ કાયૅકૃમ તા.13/72018 ના રોજ સદર શાળામાં યોજાયો હતો. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

રથયાત્રા સ્પેશ્યલ સ્ટોરી

મુરલીદાસજી મહારાજ / ગુરુ સેવાદાસજી મહારાજ. એક એવુ નામ, કે જે અમદાવાદમાં વષોઁથી નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાથે સંકળાયેલુ છે.જગન્નાથજી મંદિરના ગાદીપતિ મહંત શ્રી રામેશ્વરદાસજી મહારાજ જયારે દેવલોક પામ્યા /રામચરણ પામ્યા, ત્યારબાદ મંદિરનાં ગાદીપતિ તરીકે મુરલીદાસજી મહારાજ ને ગાદી સોપવાની હતી. પરંતુ મુરલીમુરલીદાસજી મહારાજે સહજતાથી અને સ્વાઇચ્છિક રીતે આ ગાદી પર બેસવાની ના પાડી હતી.અને […]

Continue Reading

ગ્રુપછે. ગ્રુપની એક માત્ર જીજ્ઞાસા જાગવાની છે – પ્રફુલ દવે

“…ગ્રુપછે. ગ્રુપની એક માત્ર જીજ્ઞાસા જાગવાની છે. ગ્રુપ કોઇ જાગ્રત ચેતના પાંસેથી આવેલુ હોય તો તે ગ્રુપમા જોડાઇ જવુ. ‘સંઘમ્ શરણમ્ ગચ્છામી’. સંઘ એ આ જગતની એક સુંદર ઘટના છે. તેમા સૌને જાગવુ છે, આત્મતત્વને ઓળખવુ છે. ગમે તેવા ટોળાને સંઘ ન કહેવાય. જ્યાં બધાને જાગવુ છે તે સંઘ છે અને તેમા જોડાઇ જવુ. આવો […]

Continue Reading

ગુજરાતની વિરાસત અંગે રસપ્રદ વિગતો આપણા સુધી પહોંચાડશે – તેજ ગુજરાતી વાંચકો માટે ડો. રામજી સાવલિયા

પ્રાધ્યાપક ડો. રામજી સાવલિયા (નિયામક, ભો. જે. અધ્યયન સંશોધન વિઘાભવન, આશ્રમ રોડ, અમદાવાદ) દ્વારા ગુજરાતની વિરાસત અંગે રસપ્રદ વિગતો આપણા સુધી પહોંચાડશે – તેજ ગુજરાત. જેમાં આપણા સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલી સંસ્કૃતિ, સંસ્કાર, ધર્મ, કલા – સ્થાપત્ય, માન્યતા, રીત-રીવાજો, લોક સંસ્કૃતિ ઉપરાંત વ્રતો, ઉત્સવ, યાત્રાધામોનું માહાત્મ્ય અને મહત્ત્વ વિષયોને આવરી લઈને, જ્ઞાનને વિજ્ઞાન – ટેકનોલોજી […]

Continue Reading