તેર (૧૩) નો આંકડો

આજે શુક્રવાર ને તા.૧૩ : કહેવાતો એક અપશુકનિયાળ સમન્વય ! આપણે ભલે ઉપગ્રહ છોડ્યા પણ પૂર્વગ્રહ ન છોડ્યા. કાળા માથાના માનવી પોતાના જિદ્દ + અહમના અધર્મને અનુસરીને પોતાની માન્યતાને સત્ય સાબિત કરવા ખોટી રીતે દંભ-દેખાડા દ્વારા ૧૩ના આંકડાને શુક્રવાર સાથે અનલક્કી માને છે. આજે જોગાનુજોગ સૂર્યગ્રહણ પણ છે તેથી આપણે શુક્રવાર સહ ૧૩ નંબરને અપશુકનિયાળ […]

Continue Reading

માય ક્લિક

કિંજલ ગિરીશકુમાર વાજા. બેંગલોર પ્રિયા પરિઆની શેફાલી ત્રિવેદી ભાવેશ પંડ્યા કલગી રાવલ પ્રિયા પરિઆની પાવની કેનેડા મુકેશ બાઇસીકલ સ્વામી.પંકજ જોશી ચૈતન્ય મોમ પનારા રાજેશ બારીઆ

Continue Reading

ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી – એડવો.યોગેશ નાયી

1882 ના મિલકત તબદીલી અધિનિયમ હેઠળ હાઇકોર્ટે આપેલા ચુકાદા પરસ્પર વિરોધી સ્વરૂપના હોવાના કારણે અધિનિયમમાં વારંવાર સુધારા કરવામાં આવ્યા, પરંતુ આવા સુધારા અમુક જે તે મુદ્દા પૂરતા સીમિત હોઇ કાયદાઓ પર અંકુશ મૂકી શકે તેવા નહોતા. વાણિજ્ય વિષયક અને જે તે મુદ્દા પૂરતા સીમિત હોઈ ચુકાદાઓ પર અંકુશ મૂકી શકે તેવાં ન હતાં. વાણિજય વિષયક […]

Continue Reading

લકવો – ડો. સુધીર શાહ

લકવો તેમજ હૃદયરોગ આવતો અટકાવાના ઉપાયો. એથેરોસ્કલેરોસિસ ખૂબ જ ધીમી ગતિએ ઉત્તરોત્તર વધતો રોગ છે જેમાં આગળ સૂચવેલા જોખમી પરિબળો ગતિ તથા ક્ષતિ માં વધારો કરી શકે છે. તેને અટકાવવા માટે પ્રથમ તો વજન સમતોલ રહે તેવો સાત્વિક અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. તમાકુ અથવા ધૂમ્રપાનની આદત હોય તો તેનો ત્યાગ કરવો જોઈએ. એક સિગરેટથી […]

Continue Reading

ધોરાજી ભાડેરના રહીશ પટેલ જીવનભાઈ સાંગાણી ની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા

ધોરાજી ભાડેર ના રહીશ પટેલ જીવનભાઈ સાંગાણી ની નવમા દિવસે લાશ સ્વીકારાઈવ અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા સ્વ જીવનભાઈ સાંગાણી ને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. ધોરાજી ભાડેર જીવનભાઈ સાંગાણી ની હત્યા બાદ લાશ ન સ્વીકારવા અને જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાસુધી લાશ ન સ્વીકારવાનો ઈન્કાર બાદ લાશ ને જુનાગઢ હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ અને બાદમાં […]

Continue Reading

ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીના કાયદાઓ ઇતિહાસ – એડવો.યોગેશ નાયી

ઈ.સ. ૧૮૮૨ ની સાલમાં પ્રથમ વાર જ મિલકત તબદીલી નો ટ્રાન્સફરનો આ કાયદો સંહિતાના સ્વરૂપમાં ભારતમાં દાખલ કરવામાં આવ્યો. આ પહેલા મિલકત તબદીલીના વ્યવહારોનું સંચાલન બ્રિટિશરોએ હિન્દ માં દાખલ કરેલા રેગ્યુલેશનથી અને ઇંગ્લેન્ડમાં પ્રવર્તતા જસ્ટિસ, ઈક્વિટી અને ગુડ કોન્સિયન્સ ન્યાય, સમન્યાય અને શુદ્ધ અંતરઆત્માના નિયમોથી થતું હતું. એ નોંધ લેવી ઘટે કે બ્રિટિશરોએ દાખલ કરેલા […]

Continue Reading

જીસીસી દ્વારા સૌ પ્રથમ વાર ભગવાન જગન્નાથજીની સાયકલયાત્રા યોજાઈ

ગુજરાત સાયકલિંગ ક્લબ દ્વારા અમદાવાદના વધુને વધુ શહેરવાસીઓ સાયકલ ચલાવતા થાય અને પર્યાવરણની જાળવણી કરે તે આશયથી આયોજિત અમદાવાદ શહેરમાં પ્રથમ વાર ભગવાન જગન્નાથજી ની સાયકલયાત્રા ને તા. 12 જુલાઈ 2018 ના રોજ સવારે 5.30 કલાકે ભગવાનના મોસાળ જય રણછોડરાયજી ના નિજ મંદિર સરસપુરથી મંદિરના મહંત શ્રી દરેક સાયકલીસ્ટ ભક્તને ખેસ પહેરાવીને પ્રસ્થાન વિસલ વગાડી […]

Continue Reading

મજા કંઈક ઔર છે.

કોઈના આંસુ લૂછવાની *મજા કંઈક ઔર છે* બાને ઓછું સંભળાય છે, પણ “કેમ છો”…? પૂછવાની *મજા કંઈક ઔર છે.* ભલે પડખા ફેરવી ને સુતા હોઇએ વ્યવસ્થિત ઝગડા પછી, અડધી રાતે ઉઠીને ચાદર ઓઢાડવાની *મજા કંઈક ઔર છે.* હા , વઢશે હજી ને ગુસ્સો પણ કરશે અને કંઈ બોલી પણ નહીં શકો, પરંતુ કોઈને મનાવાની ઉંમરે […]

Continue Reading

વરસાદ માં છત્રી નું વિતરણ

અમદાવાદ વિકટોરીયા ગાડઁન મહાલક્ષ્મી મંદિર ની બાજુમાં આવેલ સંજીવની ટ્રસ્ટ.આ એક એવુ ટ્રસ્ટ છે, કે જે સતત 35 વર્ષથી અંધ, અપંગ, લુલા લંગડા, વિધવા, ત્યક્તા બહેનો ને અને આથિઁક જરૂરિયાતમંદોને વિના મૂલ્યે મદદ કરે છે. દર મહિનાની પંદર તારીખે આ સંસ્થા દ્વારા અનાજ વિતરણ કરવામાં આવે છે.જેમા ઘઉં, ચોખા, ગોળ અને સીઝન પ્રમાણે જીવન જરૂરી […]

Continue Reading

ઉપલેટા ના બરણેશ્વર દાદા ની મુલાકાત

આજે આપણે ઉપલેટા તાલુકાના ઇસરા ગામની અંદર આવેલું ભાદર નદીના કાંઠા ઉપર ઇસરા ગામથી બે કિલોમીટર દૂર પ્રાચીન મંદિરની મુલાકાત લઈએ. ઉપલેટા તાલુકાના ઇસરા ગામથી બે કિલોમીટર દૂર ભાદર નદી અને વેણુનો સંગમ જ્યાં થાય છે, જેને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે.આ ત્રિવેણી સંગમ ના કિનારે આવેલ બરણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, તે મંદિર ખૂબ […]

Continue Reading

ગજરાજો ની શારીરિક તપાસ કરતાં ડો. સાહૂ

શહેરમાં નગરચર્યાએ નીકળનારી ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાની તૈયારઓ તેના અંતિમ ચરણ પર છે. સરસપુર મોસાળથી ભગવાન જમાલપુર મંદિરમાં પરત પધારે છે રથયાત્રામાં સામેલ થતા ગજરાજો માટે શહેરીજનોમાં અનેરું આકર્ષણ હોય છે અમદાવાદ શહેરના પ્રાણી સંગ્રાલય ના સુપ્રિટેન્ડન્ટ ડો શાહુ ના જણાવ્યા પ્રમાણે રથયાત્રામાં જોડાનારા ગજરાજોને 3 દિવસ પહેલાં શારીરિક તપાસ કરવામાં આવે છે પછી જ […]

Continue Reading

રથયાત્રાનાં રથની મૂર્તિઓ સાથેની સુંદર પ્રતિકૃતિ

અમદાવાદ શહેરના ભવ્ય ભૂતકાળને રજુ કરતાં પાલડી સંસ્કાર કેન્દ્રમાં આવેલ”કર્ણાવતી અતીતની ઝાંખી” માં અનેક અવશેષો જળવાયેલા છે. જેમાં શહેરના બે મહત્ત્વના તહેવારો રથયાત્રાનાં રથની મૂર્તિઓ સાથેની સુંદર પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. છે આ તહેવાર નગરજનોમાં અનેરો ઉત્સાહ ભરી દે છે. અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા બનાવવામાં આવેલ આ મ્યુઝિયમ વષૅ 2000માં માન. શ્રી લાલકૃષ્ણ અડવાણીજીનાં હસ્તે ખૂલ્લું […]

Continue Reading

‘ધડક’ના સ્ટારકાસ્ટ અમદાવાદની મુલાકાતે

‘ધડક’ના કલાકાર પાર્થવીની ભૂમિકામાં જ્હાન્વી કપૂર અને મધુકરના રોલમાં ઇશાન ખટ્ટર પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે આજે અમદાવાદ શહેરમાં પહોંચ્યા હતા. શહેરના શાનદાર દર્શકોથી પોતાની ફિલ્મને લઇને જબરદસ્ત સકારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત થયો. દર્શકોથી મળેલા ભરપૂર પ્રેમનો ધડકની ટીમે આભાર માન્યો અને પોતાની ફિલ્મની સફળતાની આશા જતાવી. ધડકના દિગ્દર્શક શશાંક ખેતાન કહે છે કે જ્યારે બે […]

Continue Reading