દુઃખદ સમાચાર. દાદા જે.પી.વાસવાની નું પુના મિશન ખાતે નિધન

#Sad_News Dada J P Vaswani Ji has breathed his last at the Pune Mission at 9.01 am today Thursday 12 July 2018. ईश्वर उनकी दिव्यात्मा को शान्ति प्रदान करें। ॐ शान्ति शान्ति शान्ति

Continue Reading

જનોઈ કેમ ચડાવાય છે કાન પર?

જનોઈ કેમ ચડાવાય છે કાન પર? યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા પછી ગુરૂના સાનિધ્યમાં જવાનું હોય છે. આની પાછળનો ઉદેશ્ય વિદ્યા તેમજ જ્ઞાન મેળવવાનો છે. યજ્ઞોપવિત, બટુક એટલે કે બાર વર્ષથી નાની ઉંમરના બાળકને આપવી યોગ્ય ગણાય છે. જનોઈ ધારણ કર્યા પછી મળ-મૂત્ર ત્યાગ કરતી વખતે જનોઈને જમણા કાન પર ચડાવવાનો નિયમ પણ બનાવાયો છે. આધુનિક સમયમાં […]

Continue Reading

” કસમ કી કસમ હા કસમ સે, હમકો પ્યાર હૈ સિર્ફ તુમસે ..” જયશ્રી બોરીચા વાજા ..

” તેરી મહેક હી તેરે હોને કે એહસાસ હૈ, દિખાયી દેતે નહિ હો ફિર ભી તું પાસ હૈ..” ( ગુલઝાર ) ઇશ્ક, પ્યાર એ એક શબ્દ માં લગભગ બધી જ લાગણી ઓ સમાઈ જાય છે .. કોઈ પાસે ના હોવા છતાં .. એકલા એકલા હસવું, એકલા એકલા રડવું, એકલા એકલા રિસાવું, એકલા એકલા નારાજ થવું, […]

Continue Reading

” કસમ કી કસમ હા કસમ સે, હમકો પ્યાર હૈ સિર્ફ તુમસે ..” જયશ્રી બોરીચા વાજા ..

” તેરી મહેક હી તેરે હોને કે એહસાસ હૈ, દિખાયી દેતે નહિ હો ફિર ભી તું પાસ હૈ..” ( ગુલઝાર ) ઇશ્ક, પ્યાર એ એક શબ્દ માં લગભગ બધી જ લાગણી ઓ સમાઈ જાય છે .. કોઈ પાસે ના હોવા છતાં .. એકલા એકલા હસવું, એકલા એકલા રડવું, એકલા એકલા રિસાવું, એકલા એકલા નારાજ થવું, […]

Continue Reading

થાપા ના ફ્રેકચર થી કેવી રીતે બચવું…ડૉ શ્વેતલ ભાવસાર

થાપા ના ફ્રેકચર થી કેવી રીતે બચવું… જાણો ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર પાસેથી… ૧ : હાડકાને મજબૂત રાખવા યોગ્ય પ્રમાણમાં દ્રાવ્ય થાય તેવું કેલ્શિયમ ફૉસ્ફરસ વિટામિન ડી – સી – કે લેવું. ૨ : કુદરતી વિટામિન ડી માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું ૪ દિવસ સવારના કૂણા તડકામાં શરીર તપાવવુ. ૩ : હળવી કસરતો કરવી. વજન ઉપાડવાવાળી […]

Continue Reading

નો હોર્ન મુવમેન્ટ

વિશ્વ વસ્તી દિવસ નિમિતે વસ્તી વધારા ના કારણે વધતા ધ્વનિ પ્રદુષણ માટે ભાવનગર ના પીયૂષ મેડિકલ ગાઈડન્સ ફાઉન્ડેશન ડો. તેજસ દોશી દ્રારા શરુ કરાયેલ નો હોર્ન મુવમેન્ટ હવે સમગ્ર રાજય મા તેની જાગૃતિ ફેલાવી રહ્યુ છે. તેંના ભાગ રૂપે નડિયાદ જે.એસ. આયુર્વેદ કૉલેજ ના એન એસ એસ યુનિટ દ્રારા નડિયાદ ના વિવિધ વિસ્તારો મા ના […]

Continue Reading

નો હોર્ન મુવમેન્ટ

વિશ્વ વસ્તી દિવસ નિમિતે વસ્તી વધારા ના કારણે વધતા ધ્વનિ પ્રદુષણ માટે ભાવનગર ના પીયૂષ મેડિકલ ગાઈડન્સ ફાઉન્ડેશન ડો. તેજસ દોશી દ્રારા શરુ કરાયેલ નો હોર્ન મુવમેન્ટ હવે સમગ્ર રાજય મા તેની જાગૃતિ ફેલાવી રહ્યુ છે. તેંના ભાગ રૂપે નડિયાદ જે.એસ. આયુર્વેદ કૉલેજ ના એન એસ એસ યુનિટ દ્રારા નડિયાદ ના વિવિધ વિસ્તારો મા ના […]

Continue Reading

Modified Government – ચાર વર્ષના અંતે (“રિશ્તા વહી, સોચ નયી…!!”) – ડો. પ્રતિક ત્રિવેદી

• નવા ભારતની ભાવના અને બદલાયેલી ગતિશીલતાને પ્રતિબંધિત કરવા, શાસન અને નીતિઓની સંસ્થાઓને નવા પડકારોનો સ્વીકાર કરવો પડે છે અને તે ભારતના બંધારણના સ્થાપના સિદ્ધાંતો, આપણા સાંસ્કૃતિક ઈતિહાસમાંથી જ્ઞાનની સંપતિ અને હાલના દિવસે સામાજિક-સાંસ્કૃતિક-આર્થિક સંદર્ભો ભારત અને તેના નાગરિકોની મહાત્વાકાંક્ષાને શાસન અને ગતિશીલ નીતિમાં પરિવર્તિત કરવા માટે સંસ્થાકીય સુધારાની આવશ્યકતા છે કે જે અભૂતપૂર્વ પરિવર્તનને […]

Continue Reading

દાદા નો ફોન

? ? ? એક કોલેજીયન યુવક કોલેજમાં રજા હોવાથી આજે ઘરે હતો. યુવકના દાદાએ યુવકને કહ્યુ… ” બેટા, મારે નવા ચશ્મા લેવાના છે તું મારી સાથે ચાલને ?” મોબાઇલ પર ચેટીંગ કરતા યુવકને દાદાની આ દરખાસ્ત ન ગમી. એમણે દાદાને કહ્યુ… ” દાદાજી, જમાનાની સાથે હવે તમારી જાતને પણ બદલો અને આધુનિક ટેકનોલેજીનો ઉપયોગ કરતા […]

Continue Reading

ખ્યાતનામ ફોટો જર્નાલિસ્ટ દિલીપ ઠાકર ને સ્મૃતિચિન્હ આપી સત્કાર કરવામાં આવ્યો

અમદાવાદ મધ્યસ્થ જેલ માં અખિલ ગુજરાતી રાજસ્થાની લોકસંગીત સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન પુણે અમદાવાદ દ્વારા આયોજિત પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી ના સંગીત નિર્દેશનમાં ૧૫ દિવસના પ્રશિક્ષણ પછી અમદાવાદ મધ્યસ્થ જેલ સંગીત પ્રભાત 2018 આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત જેલના ડીજીપી ડો. ટી. એસ. બિસ્ટ તેમજ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના ચેરમેન શ્રી પંકજ ભટ્ટ તેમજ જેલ […]

Continue Reading

6 –R જે તમને ગ્રીન બનાવે: પ્રિયંકા જોશી ભટ્ટ

6-R તમને તમારી અને લોકો પ્રવૃત્તિની પર્યાવરણ પર પડતી હાનિકારકની અસર ઘટાડવા વિશે વિચારવામાં સહાયરૂપ થઈ શકે છે. a. (Rethink/Reinvent) પુન: વિચાર /પુનઃશોધ :ખરીદી કરતી વખતે આપણી જાતને પ્રશ્ન પુછવું જરૂરી છે કે આપણને આ બધા ચીજવસ્તુની જરૂર છે? આ માટે બીજો કોઈ અન્ય ઉપયોગ છે? શું રિસાયકલ થઈ શકે છે? b. (Refuse) નકારવું : […]

Continue Reading

ગુજરાત સાયકલિંગ ક્લબ “ગો ગ્રીન રાઈડ” દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત સાયકલિંગ ક્લબ “ગો ગ્રીન રાઈડ” દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો ગુજરાત સાયકલિંગ ક્લબ ના સાયકલિસ્ટ અને દિપક શિક્ષણ સંકુલ ના વિદ્યાર્થીઓ દ્વારા “વર્લ્ડ પોલ્યુશન ડે” 11 જુલાઈના રોજ શહેરમાં પ્રદુષણ ઘટે અને પર્યાવરણની જાળવણીના ભાગ રૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત “ફ્રેન્ડ્સ ઓફ ટ્રી” અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન એએમસી ગ્રાઉન્ડ, પૂજન બંગલોની સામે, નિકોલ નરોડા રોડ […]

Continue Reading

ગલગોટાનું ફૂલ રાખશે તંદુરસ્ત, જાણો વધુ વિગતો – દીક્ષા.એચ.વ્યાસ.

ઘણા લોકોને ઘરના આંગણામાં ફૂલો ઉગાડવાનો શોખ હોય છે. અને હોવો પણ જોઈએ. કારણ કે ઘરના આંગણામાં વાવેલા ફૂલ અથવા અન્ય છોડ આપણને સતત તાજગી આપતા રહે છે. જે વ્યક્તિને ફૂલો ઉગાડવાનો શોખ હોય તેના ઘરમાં અચૂક પણ તમને ગલગોટાનું ફૂલ તો જોવા મળશે જ. સામાન્ય રીતે ગરમીની ઋતુમાં ઉગતા આ ફૂલની સૌથી મોટી ખાસીયત […]

Continue Reading