અમદાવાદ વી લવ યુ – આર્કિ. કે.સી.પટેલ

અમદાવાદ શહેરના વિકાસમાં મહાજનનો સિંહ ફાળો છે. અલગ-અલગ રાજ્યોમાં અને અલગ-અલગ સમયે આ સંસ્થાઓએ અમદાવાદના વિકાસમાં બહુ મૂલ્યવાન ભૂમિકા ભજવી અને દેશની આર્થિક અને સામાજિક જીવનમાં વૃદ્ધિ કરી. સાથોસાથ અમદાવાદને મધ્યકાલીન યુગ થી મહત્વનું સ્થાન પ્રદાન કર્યું હતું.ગુજરાત પશ્ચિમી દુનિયા માટે એ સમયે ગેટવે ઓફ ઇન્ડિયા ગણાતું હતું.તેથી તેનાં શહેરો વેપાર અને વાણિજ્ય માટે અગ્રણી […]

Continue Reading

ગડ઼ુ(શેરબાગ)માં “”એપલ ઈંગલિસ મીડીયમ સ્કુલ”માં Hkg,Lkg અને ukg માં ડિજિટલ યુગ માં ડિજિટલ સ્માર્ટ સ્કુલમાં આ વર્ષની પહેલી વાલી મીટીંગ કરવામાં આવી

આજ રોજ ગડ઼ુ(શેરબાગ)માં “”એપલ ઈંગલિસ મીડીયમ સ્કુલ”માં Hkg,Lkg અને ukg માં ડિજિટલ યુગ માં ડિજિટલ સ્માર્ટ સ્કુલમાં આ વર્ષની પહેલી વાલી મીટીંગ કરવામાં આવી હતી…એપલ સ્માર્ટ સ્કુલ નાં સ્થાપક પરાગ ભાઈ ચારીયા અને દિવ્યા બેન ચારીયા એ વાલીઓને સ્કુલ ની કાર્ય પ્રણાલી અને બાળકોની આવડતો વિશેષતાઓ વિશે ચર્ચાઓ કરી…એપલ સ્કુલ નાં ટીચર સૂબા મેડમ ડીસુજાએ […]

Continue Reading

સુરતના પર્વત પાટિયા પાસે ગૌરક્ષા કમાન્ડો ફોર્સ ની ઓફીસ ખોલવામાં આવી હતી

સુરતના પર્વત પાટિયા પાસે ગંગા હોટલ પાસે ગૌરક્ષા કમાન્ડો ફોર્સ ની ઓફીસ ખોલવામાં આવી હતી જે પાસે ગૌરક્ષા માટે અલગ-અલગ સમાજના લોકો ભેગા થયા હતા અને ગૌમાતાની રક્ષા કરવા માટે કાર્યકર્તાઓને કસમ ખવડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે ગૌરક્ષા કમાન્ડો ફોર્સ ના અધ્યક્ષ ટાઈગર તેમજ ગુજરાતના મહામંત્રી જીગર ઉલવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી. કેડીભટ્ટ. 9909931560

Continue Reading

કણબી સ્પેશિયલ

૧)કણનુ ય મણ કરે તે કણબી (૨)પરસેવાનુ અમી કરે કણબી, (૩)પાટે પાણીય કાઢે તે કણબી, (૪)સાપને માથે સુએ તે કણબી, (૫)સ્વમહેનતે કાઠુ કાઢે કણબી, (૬)સાહસે શુરોપુરો ય કણબી, (૭)વહાણે ગયો વિદેશે કણબી, (૮)નો’તા તાર ,ટેલીફોન, સંદેશા, (૯)ભગવાનને સોપ્યા’તા કુટમી, (૧૦)ક્યા જશે ક્યારે તે આવશે? (૧૧)પહોચ્યાના નો’તા સમાચાર, (૧૨)કોકવાર બંદરકાઠેથી સંદેશ, (૧૩)ત્યાય નહાયો તે પરસેવાએ, (૧૪)અણધાર્યો […]

Continue Reading

? *દિલ, દવા ને દુઆ : “પ્રાર્થના” !*

નાભિમાંથી નીકળેલી દુઆ સુખનો વિસ્ફોટ કરે ખરી !? શું આપ તકલીફ અને મુશ્કેલીમાં છો ? પ્રાર્થના, પૂજા, પાઠ, હવન, યજ્ઞ કરતા પણ ઉપરવાળાને વધુ પ્રિય શું છે !? હા, તકલીફમાં પ્રાર્થના કામ કરે જ છે. પણ પ્રાર્થના પુણ્યનું બેલેન્સ હોય તો જ સફળ થાય છે. જેમ બેંક મેનેજર આપની સહી ok કરે પણ બેલેન્સ ના […]

Continue Reading

એક પ્રયાસ અમારી પ્યારી યશુ ❤ યશ્વી નામ પ્રમાણેજ ગુણ.

ત્રણ વર્ષ પેહલાની વાત છે. અમારા બિલ્ડીંગ માં 3વર્ષની નાનકડી એક દીકરી ને રમતા જોઉં ને એના પર વ્હાલ વરસી પડેને ને એટલી લાડકી લાગે એટલે એને પાસે જઈ ને રમાડવા ગઈને વાત કરવાની કોશિશ કરી તો એની મમ્મી એ કીધું કે એ જન્મથીજ નથી બોલતી કે નથી સાંભળતી. આ પ્રોબ્લેમ વારસાગત છે .આ સાંભળી […]

Continue Reading

ગાંધીનગર ફાયર ટીમ ની ઉત્તમ કામગીરી

ગાંધીનગર અંને આસપાસ ના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમય થી લારી-ગલ્લાઓ અને ખાણીપીણી ના સ્ટોલ નું રોડ પર રાહદારીઓ અને ટ્રાફિક ને અડચણરૂપ દબાણ થી પ્રજા ત્રાહિમામ થઈ ગઈ હતી, ત્યારે ગાંધીનગર ની ફાયર ના અધિકારીઓ, પાલિકાના કર્મચારીઓ અને પોલીસ કાફલા સાથે આ દુષણ ને કાયમી ડામી દેવા માટે ક્રેઇન અને ખટારા ની મદદથી લારી ગલ્લા […]

Continue Reading

જાણો જગતના નાથની રથયાત્રાનો ઈતિહાસ એચ.ડી.વ્યાસ

બસ થોડા જ દિવસો બાકી છે અને પછી નાથ નિકળશે નગર ચર્યાએ. રથયાત્રા એટલે એક એવો પર્વ કે જ્યાં જગતનો નાથ નિકળે છે રથયાત્રા લઈને ભક્તને દર્શન આપવા ભક્તના આંગણે. અમદાવાદની 141મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અને પછી 14 જુલાઈ અને શનિવારના રોજ જગતનો નાથ જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે […]

Continue Reading