પર્યાવરણ સરંક્ષણ કાર્યક્રમ

આજરોજ ગોટીલા ગાર્ડન કલબ અને ભારત વિકાસ પરિષદનાં સયુંકત ઉપક્રમે પર્યાવરણની જાળવણીના ભાગ રૂપે “વૃક્ષારોપણ” નો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં આશરે સો વૃક્ષોના રોપા વાવવામાં આવ્યા, દરેકને નંબર આપવામાં આવ્યો અને દરેક સભ્યને તે નંબર આપીને તેની સંપૂર્ણ જાળવણી માટેની જવાબદારી સોંપવામાં આવી. વૃક્ષારોપણના કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટર્સ, ધારાસભ્ય તેમજ વિસ્તારના પ્રતિષ્ઠિત નાગરિકોએ ભાગ લીધો, જેમાં […]

Continue Reading

પેટિયું રડતાં નીંદર – ફોટોસ્ટોરી.કેડીભટ્ટ

કહેવાય છે નેંકે સમય સમય બલવાન હે, નહિ પુરુષ બળવાન, કાબયે અર્જુન લુટિયો, વહી ધનુષ વહી બાણ….હજું તો ગયાં સપ્તાહ સુધી ઘરાકી ની રાહ જોતાં હતાં, તેવા મકાઈ ને વરસાદ આવતાં જ મન મુકીને પલળતા મકાઈ ની મજા કાંઈક ઓર જ હોઈ છે.

Continue Reading

રથયાત્રા માટે ખાસ વાઘા તૈયાર કરે છે સુરેશ સોની – તસવીરો. દીલીપ ઠાકર

14 જુલાઈ નીકળનારી રથયાત્રાની તૈયારીઓ ફુલ જોશમાં ચાલી રહી છે અમદાવાદ શહેર માટે રથયાત્રા એ મોટો ઉત્સવ માનવામાં આવે છે જગન્નાથ મંદિરમાં આવેલી જગન્નાથ ભગવાન બળદેવજી સુભદ્રાજીની પ્રતિમાઓ માટે છેલ્લા ૧૬ વર્ષથી સુરેશ સોની રથયાત્રા માટે ખાસ વાઘા તૈયાર કરે છેક આ વખતનો થીમ છે રજવાડી દર વર્ષે અલગ-અલગ થીમ ઉપર વાઘા તૈયાર કરવામાં આવે […]

Continue Reading

એમ. પી. આર્ટસ એન્ડ એમ. એચ. કોમર્સ કોલેજમાં સેમ-૧ બીએ અને બીકોમની વિદ્યાર્થિનીઓ સાથે HPCL દ્વારા સ્વચ્છતા પખવાડાની ઉજવણી

એમ. પી. આર્ટસ એન્ડ એમ. એચ. કોમર્સ કોલેજમાં સેમ-૧ બીએ અને બીકોમની વિદ્યાર્થિનીઓ સાથે HPCL દ્વારા સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી. ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું અને પ્રથમ ત્રણ આવનારને ઈનામો આપવામાં આવ્યાં. વિદ્યાર્થિનીઓએ સ્વચ્છભારત રાખવા માટેની શપથ પણ લીધી. સ્ટોરી. કેડીભટ્ટ 9909931560

Continue Reading