“હસ્તપ્રત વિદ્યા ” કોસૅ અંતર્ગત ‘હસ્તપ્રત લેખન વિજ્ઞાન’ અંગે લેખનની વિવિધ પધ્ધતિ અને પ્રકાર

ભો. જે. વિઘાભવનના નિયામક ડો આર. ટી. સાવલીયા દ્વારા શુક્રવારે “હસ્તપ્રત વિદ્યા ” કોસૅ અંતર્ગત ‘હસ્તપ્રત લેખન વિજ્ઞાન’ અંગે લેખનની વિવિધ પધ્ધતિ અને પ્રકારની માહિતી આપી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડેઝટેૅશન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. આ વ્યાખ્યાન યુ. જી. સી. હોલ, એચ. કે. કોલેજ કેમ્પસ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે

Continue Reading

સચિવ જે.એમ.ભટ્ટ ની ઉપસ્થિતિમાં યાદે કિશોર તુષાર ત્રિવેદી સંગીત રજની નું આયોજન – દિલીપ ઠાકર

ગુજરાતી સંગીત નાટક અકાદમી અનુમતિ તથા સભ્ય સચિવ જે.એમ.ભટ્ટ ની ઉપસ્થિતિમાં યાદે કિશોર તુષાર ત્રિવેદી સંગીત રજની નું આયોજન કરવામાં આવ્યું હતું આ સમયે પ્રવીણ મહેતા જામનગર શ્રેષ્ઠ સમાજ રત્ન પુરસ્કાર સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ હિરલબેન અમર ભાઈ શાહ કલાગૌરવ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી વૈવિધ્ય ગાયકોના અવાજમાં સુંદર […]

Continue Reading

એચ.એ. કોલેજમાં પ્રથમ વર્ષ બી.કોમ.ના વિધાર્થીઓનો ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

એચ.એ. કોલેજમાં પ્રથમ વર્ષ બી.કોમ.ના વિધાર્થીઓનો ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજાયો ગુજરાત લો સોસાયટી સંચાલેત એચ.એ. કોલેજ ઓફ કોમર્સમાં પ્રથમ વર્ષ બી.કોમ.ના વિદ્યાર્થીઓનો ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે પ્રિ. સુભાષ બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે. ભારતમાં 65% થી વધુ યુવાનો છે. આથી ખુબજ ગંભીરતાપૂર્વક લોકશાહીનું […]

Continue Reading

નારાયણા કોલેજ ઓફ કોમર્સ ખાતે નવા વિદ્યાર્થીઓ માટે રખાયેલ *”પ્રારંભ”* કાર્યક્રમ નું આયોજન કરાયું

શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સ ખાતે બે દિવસ એટલે કે બીજી અને ત્રીજી જૂલાઇ 2018 ના રોજ નવા વિદ્યાર્થીઓ માટે રખાયેલ *”પ્રારંભ”* કાર્યક્રમનૂ આયોજન કરવામા આવ્યુ જે એક વેલકમ પ્રોગ્રામનુ હતો. જેમા બીજી જૂલાઇ ના રોજ, કોલેજ ના સિનિયર્સે નવા આવેલા વિદ્યાર્થીઓનુ ડાંસ, ગીતો અને ડ્રામા દ્વારા સ્વાગત કર્યુ. એમને જોઇને ફ્રેશર્સ પણ પ્રેરિત થયા […]

Continue Reading

પ્યાસો કી પ્યાસ – ફોટોસ્ટોરી. કેડીભટ્ટ

છેલ્લા 5 દિવસ માં અમને પાણી ની તરસ લાગતાં ક્યાં પ્રકારે અને કઈ રીતે લોકો પોતાની તરસ છીપાવે છે, તેના અલગ અલગ ક્લિકસ અમને મળી હતી.. કેટલાક આકર્ષક તસવીરો…

Continue Reading