સુરત આવી પહોંચેલી શહીદ યાત્રા માં હાર્દિક પટેલે એકતા પ્રદર્શન કર્યું.

ઉંઝા થી શરૂ થયેલી પાટીદાર શહિદ યાત્રા આજે સુરત પહોંચી હતી. સુરત મુકામે આ રેલી આજે મિની બઝારથી ચાલુ થઇને મિની બઝારથી હીરાબાગ, પૂણાગામ, યોગી ચોક, સીમાડા, લજામણી ચોક થઈ સુદામા ચોક ખાતે પૂર્ણ થઈ ને પાટીદાર અનામત આંદોલનનું મુખ્ય શહેર સુરતમાં આંદોલનને આજની આ રેલીએ સક્રિય અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ રેલીમાં મોટી […]

Continue Reading

વી.એચ.પી ના પ્રવીણ તોગડીઆ નું સ્વાગત

ગાંધીનગર ના ભારત માતા મંદિર ખાતે વી.એચ.પી.ના પ્રવીણ તોગડીઆ નું સન્માન કરવામાં આવ્યું હતું. અને તેમણે જણાવ્યું હતું, કે અગામી સમય મા સંગઠન મજબુત થશે,અને હિન્દૃતવ ની રક્ષા માટે દરેક સમય તૈયાર રહશે.આ પ્રોગ્રામ માં શકિતસિહ ઝાલા માહદેવભાઈ રબારી અમરતભાઈ.ઠકકર પિયુસભાઈ પટેલ કનુભાઈ પટેલ અને 50 જેટલા કાર્યકરો હાજર રહયા હતા. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

અમદાવાદ વી લવ યુ – આર્કિ. કે.સી.પટેલ

અંગ્રેજોના શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુ શહેર બની ગયું હતું.આ દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેંસીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું હતું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત રાજ્યનો એક મહત્વનો ભાગ હતું.કાપડ ઉદ્યોગ ના મુખ્ય મથક તરીકે વિકસિત થયું, અને અમદાવાદમાં છપાયેલું ટેક્સ્ટાઇલ ઉદ્યોગને કારણે તેને માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ તરીકે ઓળખવામાં આવતું હતું.આ ઉપરાંત અમદાવાદ […]

Continue Reading

યાદ રાખજો , તમારી પોતાની બેદરકારી જ તમને ભારે પડે છે.

એક હોશિયાર દર્દી કોને કહેવાય જે નીચેની બાબતો પર ધ્યાન આપે. ચોક્કસાઈ રાખે. ચીવટ રાખે. ૧ – જે માત્ર પોતાની તબિયત સુધારવા પર જ ધ્યાન આપે. ૨ – સૌથી પહેલા તો મેડિકલ કાઉન્સીલ ઑફ ઇન્ડિયાની વેબસાઈટ પરથી પોતાનો ડૉક્ટર અસલી છે કે નકલી એ ચકાસે. અત્યારે લોકલ એજન્ટો, માર્કેટિંગ , જ્ઞાતિવાદ અને પોતાનાં વિસ્તારમાં વગ […]

Continue Reading

પોલીસ ની વ્યથા

આજના આધુનિક યુગમાં જો તમે આશા રાખતા હો કે પોલીસ પણ કદમ સાથે કદમ મિલાવી શકે.તો આ સ્વપ્નું એ સ્વપ્ન જ રહેશે. કારણકે પોલીસને આપવામાં આવેલી gypsy ની હાલત અત્યારે જોવા જેવી છે. કારણકે તેની બેટરી પણ વિક હોય છે, અને ટાયરનું આયુષ્ય પણ લગભગ પતી ગયું હોય છે. રહી વાત દરવાજાની તો દરવાજા પણ […]

Continue Reading

*ભુદેવો ને અર્પણ. .* *લાડવા-માહાત્મ્ય -*

ઘી જમ્યાં, ઘેબર જમ્યાં, ને ઉપર જમ્યાં દહીં, શીરો ને પુરી જમ્યાં, પણ લાડવા સમાન નહીં… નાતના ભોજન માટે અમુક ભૂદેવો તો એક દિવસ અગાઉ ઉપવાસ રાખતા. વધારે લાડવા ખવાય એ માટે? ના, ખરો હેતુ શુગર કંટ્રોલનો હોવો જોઈએ કે આગલા દિવસે ઉપવાસ કરવાથી શુગર લેવલ લો જાય તો બીજા દિવસે લાડવાની ડાયાબેટીક ઇફેક્ટ કાબુમાં […]

Continue Reading

દવાખાનાનું પગથિયું ચઢતાં પહેલાં…ડો.સ્વેતલ ભાવસાર

એક હોશિયાર દર્દી કોને કહેવાય જે નીચેની બાબતો પર ધ્યાન આપે. ચોક્કસાઈ રાખે. ચીવટ રાખે. ૧ – જે માત્ર પોતાની તબિયત સુધારવા પર જ ધ્યાન આપે. ૨ – સૌથી પહેલા તો મેડિકલ કાઉન્સીલ ઑફ ઇન્ડિયાની વેબસાઈટ પરથી પોતાનો ડૉક્ટર અસલી છે કે નકલી એ ચકાસે. અત્યારે લોકલ એજન્ટો, માર્કેટિંગ , જ્ઞાતિવાદ અને પોતાનાં વિસ્તારમાં વગ […]

Continue Reading

સાયકલ ચલાવો, આરોગ્ય જાળવો સાયકલ રેલી

સાયકલ ચલાવો, આરોગ્ય જાળવો સાયકલ રેલી … 1લી જુલાઈ રવિવાર ના રોજ ડોક્ટર ડે તથા યુથ હોસ્ટેલ બાપુનગર સ્થાપના દિન નિમિતે ગુજરાત સાયકલિંગ ક્લબ, અમદાવાદ હોમિયોપેથીક મેડિકલ એસોસિએશન અને યુથ હોસ્ટેલ બાપુનગર ના સયુંકત ઉપક્રમે સવારે 6.00 કલાકે યોજેલી સાયકલ રેલીમાં 9 ડોક્ટર મિત્રો અન્ય 21 સાયકલીસ્ટ સાથે 17 કિમિ સાયકલ ચલાવીને આરોગ્ય પ્રત્યે લોકોમાં […]

Continue Reading

ખેડુત ની વ્યથા

ખેડુત ના ઘરે જન્મ લીધો હોય… અથવા ખેડૂત ની મહેનત થી પકવેલું અનાંજ પેટ માં હોય…. તો એક વાર જરુર વાચજો…. અને બીજા ને વધું માં વધું વંચાવજ઼ો…… આ કોઈ રાજકીય વાર્તા નથી એક સાચી હકીકત છે… જે દરેક ખેડૂત ના ઘરે ઘટે સે એક ખેડુતના મનની વાત માણસ સપના જુવે સે તે જરુર પુરા […]

Continue Reading

શું તમને સ્ટ્રેચર ચલાવતાં આવડે છે. ફોટો સ્ટોરી – કેડીભટ્ટ

શું તમને સ્ટ્રેચર ચલાવતાં આવડે છે? જો ના, તો ગાંધીનગર ના સીવીલ હોસ્પિટલમાં ક્યારેક કોઈ સગા સાથે જવું પડે, તો સ્ટ્રેચર ચલાવાની તૈયારી રાખવી પડશે. હા,આપણે વાત કરવી છે ગાંધીનગરના સિવિલ હોસ્પિટલની.કેમ કે કોઈ સ્વજન બીમાર હોય અને જો સિવિલ હોસ્પિટલ જવું હોય તો સ્ટ્રેચર રીપેરીંગ કરતા આવડવું જોઈએ.હા,આ વાત સાચી છે, કારણ કે ગાંધીનગર […]

Continue Reading