હાથીજણનાં લાલ ગેબી આશ્રમમાં અસાઢી બીજ નો મેળો ભરાયો

સમાચાર

વરસાદી માહોલ વચ્ચે હાથીજણનાં લાલ ગેબી આશ્રમમાં અસાઢી બીજ નો મેળો ભરાયો હતો. અને બીજનાં આ મેળાનો ભાવિક ભક્તોએ ભરપૂર આનંદ માણ્યો હતો. નાનાં મોટાં દરેક ભક્તોએ રામદેવપીર નાં દર્શન કરી ને ધન્યતા અનુભવી હતી.

ફોટો. રબારી શની અજમલભાઈ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *