શ્રાવણ મહિનામાં શિવ મહા પુરાણનું આયોજન

સમાચાર

ખેડબ્રહ્મા જી.સાબરકાંઠાના માતાજીના ગેસ્ટ હાઉસમાં એક મિટિંગ યોજાઈ ગઈ અને બ્રહ્મ સમાજના માતા-પિતા વિનાના જરૂરતમંદ ભૂદેવોના દીકરા દીકરીઓના શૈક્ષણિક સહાય માટે ખેડબ્રહ્મા જિલ્લા સાબરકાંઠાના સમસ્ત બ્રહ્મ સમાજના વડીલો અને યુવાનો દ્વારા શ્રાવણ મહિનામાં શિવ મહા પુરાણનું આયોજન કરવા માટે તમામ ભૂદેવ વડીલો અને યુવાનોએ નીર્ધાર કરવામાં આવ્યો. સાથે સાથે વડાલી જિલ્લા સાબરકાંઠાના લવ જેહાદના કિસ્સાની નિંદા કરવામાં આવી.*

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
 • 32
 •  
 •  
 •  
 •  
 •  
  32
  Shares
 • 32
  Shares

Leave a Reply