મુબંઈ ખાતે યોજાયેલી R 2 D ASIA CAMP ના ફાઈનલ લેવલ મા અમદાવાદ ના ડાર્ક ક્રિમિનલ કૃ એ હિપ હોપ ડાન્સમાં પ્રથમ

સમાચાર

હાલમાં મુબંઈ ખાતે યોજાયેલી R 2 D ASIA CAMP ના ફાઈનલ લેવલ મા અમદાવાદ ના ડાર્ક ક્રિમિનલ કૃ એ હિપ હોપ ડાન્સ કરી પ્રથમ નમ્બર લાવયા હતા. ડાન્સ ને એઝ અ પૉફેશન લીધા પછી ડેડિકેશન અને હાર્ડ વર્ક વધે છે.
ડાર્ક ક્રિમિનલ કૃ નો ક્રેઝ ધીરે ધીરે અમદાવાદમા અને ભારતમાં વધતો જાય છે.
હિપ હોપ કલચર થી યુથ મા સ્ટાઈલ , ફેશન સેન્સ , અને બોડિ લૅન્ગવેજ મા ચેન્જ આવે છે.
જેથી યુથ ઓન સ્ટેજ અને ઓફ સ્ટેજ કોન્ફીડન્ટ ફિલ કરે છે.

સ્ટોરી. કેડીભટ્ટ. 9909931560

TejGujarati
 • 175
 •  
 •  
 •  
 •  
 •  
  175
  Shares
 • 175
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *