નો હોર્ન મુવમેન્ટ

સમાચાર

વિશ્વ વસ્તી દિવસ નિમિતે
વસ્તી વધારા ના કારણે વધતા ધ્વનિ પ્રદુષણ માટે ભાવનગર ના પીયૂષ મેડિકલ ગાઈડન્સ ફાઉન્ડેશન ડો. તેજસ દોશી દ્રારા શરુ કરાયેલ નો હોર્ન મુવમેન્ટ હવે સમગ્ર રાજય મા તેની જાગૃતિ ફેલાવી રહ્યુ છે. તેંના ભાગ રૂપે નડિયાદ જે.એસ. આયુર્વેદ કૉલેજ ના એન એસ એસ યુનિટ દ્રારા નડિયાદ ના વિવિધ વિસ્તારો મા ના નાગરિકો ને વધું પડતાં હોર્ન મારવા ના ગેરફાયદા સમજવી વધું પડતાં હોર્ન ના મારવા માટે અવેંર કર્યા હતાં.
જેનાં આચાર્ય ડો. વૈષ્ણવ અને તેની ટીમ દ્રારા જોરદાર કાર્ય થઈ રહ્યુ છે.

સ્ટોરી. કેડીભટ્ટ.9909931560

TejGujarati
 • 23
 •  
 •  
 •  
 •  
 •  
  23
  Shares
 • 23
  Shares