અંધ કન્યા પ્રકાશ ગ્રુહ’ ની બ્લાઇન્ડ બાળાઓ સુંદર રાખડી બનાવી તેનું ડિઝીટીલાઈઝેશન વેચાણ કરી રહી છે, વાંચો લેખ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

મિત્રો, અમદાવાદ મેમનગરમાં માનવ મંદીર પાસે ‘અંધ કન્યા પ્રકાશ ગ્રુહ’ ની બ્લાઇન્ડ બાળાઓ સુંદર રાખડી બનાવી તેનું વેચાણ કરી રહી છે. આપ સર્વ ત્યાંથી રાખડી ખરીદો એવી આશા. બીજા શહેરોમાં કુરીયરથી મોકલી આપશે. (કુરીયર ચાર્જ અલગથી)
ચાલો કોઇને નાની એવી મદદ કરીએ.

કોન્ટેક્ટ ઇન્ફો-
Andh Kanya Prakash gruh memnagar
079-27490147
Time : 11am to 5pm

સ્ટોરી. કેડીભટ્ટ. 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *