યસ…. વી લવ અમદાવાદ….આર્કિ.કે.સી.પટેલ

યસ…. વી લવ અમદાવાદ…. આજથી આર્કિટેક કે.સી.પટેલ ની કોલમ આપ વાચકો માટે પ્રસ્તુત કરતાં આનંદ ની લાગણી અનુભવીએ છે…તેમણે આ કોલમ માટે 3133 પુસ્તકો નો નિચોડ અને 7000 જેટલી તસવીરો તેજગુજરાતી ના વાંચકો માટે સિરીઝ તૈયાર કરી છે. તો આવો, પ્રથમ કેટલાક અંશો રજૂ કરીએ . અહમદશાહ બાદશાહે ૨૬મી ફેબ્રુઆરી ૧૪૧૧ રોજ અમદાવાદની સ્થાપના કરી […]

Continue Reading

“મને એક છોકરી ખુબ ગમે છે – કલ્પ

“મને એક છોકરી ખુબ ગમે છે, મારી આંખોમાં આવી ખુબ રમે છે. હું તો છુ અલ્લડ અશાઢી વાયરો,ને છોકરીને પણ વરસાદ ખુબ ગમે છે. ગમવાનું કારણ કયાં જઇને શોધવું ? શોધુ ત્યારે એની પાંપણ નમે છે. વિસ્તરતો હોઉ હું એના વિચારમાં, લાગે ત્યારે આખુ આભ ભમે છે. મારા ઘરમાં આમ તો હું એક્લો, તોયે,સાથે બેસી […]

Continue Reading

દાદા ની પકોડી

ઓફિસથી છૂટીને ઘેર આવવા નોકળ્યો, ભૂખ ખૂબ લાગેલી હતી પણ મમ્મી અને પત્ની બન્ને ઘેર નહોતા એટલે રસ્તામાં પાણીપુરી ની લારી દેખાણી એટલે પાણીપુરી ખાવા ઉભો રહ્યો. પાણીપુરી વાળા ને ત્યાં ખૂબ ગિરદી હતી એટલે રાહ જોવા સિવાય કોઈ ઉપાય નહોતો. પાણીપુરી વાળા ની બાજુમાં એક વડીલ(દાદા) ઉભા હતા. સફેદ સુઘડ લેંઘો ઉપર અડધી બાયનો […]

Continue Reading

હવેલી અને પિછવાઈનો ઇતિહાસ

પિછવાઈનો ઇતિહાસ વ્રજલીલાની મૂક સાક્ષી પિછવાઈની સૌ પ્રથમ શરૂઆત શ્રીવલ્લભનંદન શ્રીગુંસાઈજી પ્રભુચરણના શ્રી હસ્તે થઈ હતી. પુષ્ટિ-માર્ગનાં સંગીત અને સાહિત્યની સાથે પિછવાઈ કલાએ પણ સમસ્ત સમાજને પ્રભાવિત કરેલું છે. પિછવાઈ કલામાં રાજસ્થાનના શ્રીનાથદ્વારા ને કમલવનની ઉપમા મળેલી છે. ઇતિહાસ બતાવે છે કે મોગલ બાદશાહ ઔરંગઝેબના ત્રાસથી થાકી જઈને રાજ્યાશ્રય મેળવવાની આશાએ વ્રજની પિછવાઈ કલાના કલાકારો […]

Continue Reading

? *મન મોરલો કે મન તોરીેલો !?* – નિલેશ ધોળકીઆ

મન હોય તો જ જે તે કામમાં મસ્ત, વ્યસ્ત કે દુરસ્ત રહી શકાય તે સૌને સમજાય તેવી સહજ બાબત છે. મોકળા મને થતી વાતનો પ્રભાવ, અસર કે નિરાકરણ સરળ કે સંભવ બની શકે – સત્વરે ! મન લાગે, મન આવે તેની સાથે જ મજા આવતી હોય તે શ્રેષ્ઠ અવસ્થા કહેવાય. જિંદગી એ જ નથી કે […]

Continue Reading

mr, mrs, miss ,અને kids ફેશન શો ઓડિસન..

ફસ્ટ ટાઈમ અમદાવાદના આંગણે નાના-મોટા સૌ માટે મન્નત બહુ જ સુંદર ઓડિસન પ્રોગ્રામ થવા જઇ રહ્યો છે,જેમાં mr, mrs, miss ,અને kids નો સમાવેશ કરવામાં આવ્યો છે.અને એ પણ અમદાવાદમાં.નીના સૈની,મમતા રામસિંધાની અને રાજેશ બારીયા, ( પ્રો. સી.એન.ફાઇન આર્ટસ કોલેજ) અને જ્યોતિ ફાઉન્ડેશનના સંયુક્ત સાહસથી આ ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે હવે મુંબઈ સુરત […]

Continue Reading

કોબા ગામ ખાતે શહીદ વીર સૈનિક ના પરિવાર નું સન્માનનો કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર ના કોબા ગામ ખાતે ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે ભારત દેશ માટે પોતાના પ્રાણ નું બલિદાન આપનાર શહીદ વીર સૈનિક ના પરિવાર નું સન્માન સમારંભ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં ભાજપ ના ભીખુભાઇ, તથા રોકસ્ટાર અરવિંદ વેગડા,મયુર વાકાણી અને ધારાસભ્ય શંભુજી ઠાકોર, કોબા ગામનાં સરપંચ યોગેશ નાયી, સમગ્ર ગ્રામજનો તેમજ […]

Continue Reading

આખરી વેળા બધા લાચાર છે – કલ્પ

આખરી વેળા બધા લાચાર છે. જીંદગીમાં જે મળ્યા, આભાર છે. શ્રાશ તારા નામના ભરતો હતો, ને બધા સમજે મને,બિમાર છે. તુ કહે છે લખો મારી ગઝલ, મૌન છું ને શબ્દોનો પણ ભાર છે. આ નગરમાં બંધ દરવાજા મળે, રોજ મારા સાવ ખુલ્લા દ્વાર છે. ફૂલ લઇને બારણે આવો નહી, કલ્પ, સમજે છે બધા આ પ્યાર […]

Continue Reading

બાળક: એને એની ઇચ્છાઓના આકાશમાં ઉડવા દો – દીક્ષા એચ.વ્યાસ.

આજે વાત કરવી છે બાળકોના ઘડતર વિશેની. બાળક એટલે એક ઉગતું પુષ્પ, બાળક એટલે ઘરમાં ગુંજતો ખીલખીલાટ અને બાળક એટલે પ્રત્યક્ષ સ્વરૂપે ઘરમાં અવતાર લઈને આવેલા ઈશ્વર. પરંતુ આ બાળકના લાલન પાલનમાં ક્યારેક લોકો કંઈક મોટી ભૂલો કરી બેસતા હોય છે. પરંતુ આજે એવી વાતો પર ફોકસ કરવું છે જે વાતો આપણે આપણા બાળકના ઘડતરમાં […]

Continue Reading