વિદેશ મંત્રાલય ની કચેરી દ્વારા વિશ્વ યોગ દિવસ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ, વિદેશ મંત્રાલય ની અમદાવાદ ખાતે આવેલી કચેરી દ્વારા વિશ્વ યોગ દિવસ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન માં વિદેશી વિદ્યાર્થી ઓ એ પણ રસ દાખવી ને આ યોગ દિવસ ને સફળ બનાવ્યો હતો. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યુરો કિડ્સ, કુંડાસણ દ્વારા ઉજવણી

ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યુરો કિડ્સ, કુંડાસણ દ્વારા કિન્ડર ગાર્ડનનાં ભૂલકાઓ સાથે ઉજવાયો હતો. નાનાં ભૂલકાઓ એ કોમ્યુનિટી ગાર્ડનમાં અતિઉત્સાહપૂર્વક યોગાસન નું નિર્દેશન કરી ઉજવણી કરી હતી.સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

એફ. ડી. આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ ફોર વિમેનના શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓએ કરેલ આસનો.

૨૧ મી જૂનના રોજ યોગ દિનની ઉજવણી નિમિત્તે સહુ કોઈ ભારતની પ્રાચીન યોગિક પરંપરાને સ્મરે છે. યોગાસન કરીને શારીરિક- માનસિક સ્વાસ્થ્યનો યોગ સધાય છે. યોગ ઉંમરના બાધ વગર કરી શકાતી ક્રિયા છે. કોઈપણ ઉંમરે યોગાસન કરીને તાજગીનો અનુભવ કરી શકાય છે. આ બાબતનું ઉદાહરણ એટલે એફ. ડી. આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ ફોર વિમેનના શૈક્ષણિક-બિનશૈક્ષણિક […]

Continue Reading

એમ. પી. આર્ટસ અન્ડ એમ. એચ. કોમર્સ કોલેજ દ્વારા યોગ

એમ. પી. આર્ટસ અન્ડ એમ. એચ. કોમર્સ કોલેજ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આદર્શ અમદાવાદ-NGO સાથે મળી યોગ શિક્ષક બનવા માટેની મફત તાલીમ આપવામાં આવી રહી છે. અત્યાર સુધી આશરે ૧૦૦ થી વધારે છોકરિઓને તાલીમ અપાઈ છે. આમાંથી ઘણી બહેનો યોગ શિખવાડી પૈસા કમાઈ રહી છે.આજે યોગ દિન નિમિત્તે જે વિદ્યાર્થિનીઓ યોગ શિક્ષક બની છે તેમણેજ […]

Continue Reading

આત્મીય ફાઉન્ડેશન દ્વારા મકરબા મ્યુનિસિપલ શાળા મા યોગ ગુરુ અવનીબેન ના સાંનિધ્ય મા વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી

આત્મીય ફાઉન્ડેશન દ્વારા મકરબા મ્યુનિસિપલ શાળા મા યોગ ગુરુ અવનીબેન ના સાંનિધ્ય મા વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૨૫૦ બાળકો તેમજ શિક્ષકો જોડાયા હતા. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

ભારતીય સર્વેક્ષણ વિભાગ ગાંધીનગર માં ‘વિશ્વ યોગ દિન ‘ની ઉજવણી…

આંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયન કુ.જલ્પા કાછીઆ ના પ્રશિક્ષણ માં ભારતીય સર્વેક્ષણ વિભાગ ગાંધીનગર માં ‘વિશ્વ યોગ દિન ‘ની ઉજવણી… ભારતીય સર્વેક્ષણ વિભાગ ની ગુજરાત, દમણ અને દિવ ભૂ-સ્થાનિક આંકડા કેન્દ્ર ગાંધીનગર કાર્યાલય પરિસર માં ’21 જૂન -વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી . આ એકદિવસીય યોગ શિબિર માં ભારત દેશ ને યોગ માં આંતરરાષ્ટ્રીય […]

Continue Reading

શ્રી દઘિચી એજયુકેશન ટ્રસ્ટ ગડુ સંચાલિત કે જી થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી

આજ રોજ તારીખ 21/06/2018 ને ગુરૂવાર શ્રી દઘિચી એજયુકેશન ટ્રસ્ટ ગડુ સંચાલિત કે જી થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.કેમ્પસનાં ડાયરેક્ટર પરાગ ભાઈ ચારીયા એ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને યોગ નું મહત્વ સમજાવ્યું હતુ.યોગ થી થતા ફાયદા ઓ ચારીયા સાહેબે સમજાવ્યા હતાં.

Continue Reading

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી વિશ્વ યોગ દિવસ ની રાજ્ય ઉજવણી માં સહભાગી

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ વિસ્વ યોગ દિવસ ની રાજ્ય ઉજવણી માં સહભાગી થતા જણાવ્યું કે દુનિયા ને તનાવ મુક્તિ વિસ્વ કલ્યાણ અને તે દ્વારા વિશ્વ બન્ધુત્વ ભાવ આત્મિક ચેતના જગાવવાનો માર્ગ ભારતીય સનાતન સંસ્કૃતિની યોગ સાધના એ બતાવ્યો છે. રાજ્યમાં 75 લાખ નાગરિક ભાઈ બહેનો બાળકો સામુહિક યોગ સાધના માં જોડાયા છે તેની સરાહના કરતા […]

Continue Reading

અમદાવાદ ની ગુફામાં એક્ઝિબિશન

અમદાવાદ ની ગુફા માં મુંબઈના 4 આટિસ્ટનુ આર્ટ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે જેમાં આર્ટિસ્ટ સ્મૃતિ બુખાનવાલા વર્ષા પરીખ કલ્પના વેદ સંદીપ અશર દ્વારા મેથોલોજિકલ, મિક્સ મીડિયા અને જય જયૂટનાં આર્ટ પેન્ટિંગ વર્ક મૂકવામાં આવ્યા છે.જે રવિવાર સુધી 4 થી 8 સુધી જોઈ સકાષે- ફોટો દિલીપ ઠાકરસ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

વિશ્વ યોગ દિવસ ની રાજ્ય ઉજવણી માં સહભાગી મહાનુભાવો…

વિશ્વ યોગ દિવસ ની રાજ્ય ઉજવણી માં સહભાગી થઇને દુનિયા ને તનાવ મુક્તિ વિશ્વ કલ્યાણ અને તે દ્વારા વિશ્વ બન્ધુત્વ ભાવ આત્મિક ચેતના જગાવવાનો માર્ગ ભારતીય સનાતન સંસ્કૃતિની યોગ સાધના એ બતાવ્યો છે. યોગ સાધના માં જોડાયા છે. સ્વસ્થ અને તંદુરસ્ત તેમજ તનાવ મુક્ત જીવન માટે સૌ કોઇ આ યોગ સાધના ને એકાદ દિવસ પૂરતી […]

Continue Reading

માનસિક દિવયાંગ બાળકોની શાળામાં આજે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી

સમગ્ર વિશ્વમાં ૨૧મી જુને ઉજવાતા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુરુવારે અમદાવાદના મેમનગર ગામમાં આવેલી નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી માનસિક દિવયાંગ બાળકોની શાળામાં આજે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં 75 જેટલા માનસિક દિવયાંગ બાળકો અને તેમના શિક્ષકોએ બાળકોની ક્ષમતાને ધ્યાનમાં રાખીને યોગા કર્યા હતા. બાળકોને ખુબજ આનંદ આવ્યો […]

Continue Reading

ગુજરાત અને તેનુ શિક્ષણ (ખુશ્બુ ગુજરાત કી) – ડૉ. પ્રતીક ત્રિવેદી

ગુજરાત અને તેનુ શિક્ષણ (ખુશ્બુ ગુજરાત કી) • સારાં પાસાં • “સૌને માટે શિક્ષણ” ના ઉચ્ચ ધ્યેય સાથે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની નિરંતર શિક્ષણ અને સાક્ષરતા અભિયાન નીતિ શિક્ષણનો વ્યાપ, શાળાકીય શિક્ષણ અધુરૂ છોડ્યાની ટકાવારીમાં ઘટાડો, કન્યા કેળવણી ઉપર ખાસ ભાર ઉપરાંત અન્ય કાર્યક્રમો દ્વારા ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં શિક્ષણ કાર્યાન્વિત કર્યું. • કન્યા કેળવણી, […]

Continue Reading

આજ નો દિવસ યોગ દિવસ નહી, વિશ્વ યોગ દિવસના નામે ઓળખાય છે.

ભારતમાં ઉદભવેલા યોગનું મહત્ત્વ ફ્ક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ એટલુ જ છે. યોગ ના ફાયદાઓ થી કોઇ અજાણ નથી. એટલેજ તો આજ નો દિવસ યોગ દિવસ નહી, વિશ્વ યોગ દિવસના નામે ઓળખાય છે. શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સ ખાતે આજે વિશ્વ યોગ દિવસના ઉપક્ર્મે યોગ શિબિરનુ આયોજન કરવામા આવ્યું હતું. શિવાનંદ આશ્રમ થી […]

Continue Reading