ગાંધીનગરમાં બાળકો માટે કલે મોડેલિંગ વર્કશોપ રાખવામાં

ગાંધીનગરમાં બાળકો માટે કલે મોડેલિંગ વર્કશોપ રાખવામાં આવ્યું હતું. જેમાં પેરેન્ટ્સે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડિજિટલ યુગમાં બાળકોને મોબાઈલ અને લેપટોપ ની જાળમાં ફસાઇ ગયા છે,ત્યારે કુદરતી રમતો સંપૂર્ણ વિસરાઈ ગઈ છે. આથી તેમને પુનર્જીવિત કરવાના આશયથી બાળકોને ધરતીમાતાની અને કુદરતની નજીક લાવવાના ખૂબ ઉમદા પ્રયાસ કરવામાં આવ્યા હતા. બાળકોએ આ કલે મોડેલિંગ અને […]

Continue Reading

*આઓ, ઘુલ-મિલકે ખિલાયે ગુલ !* – નિલેશ ધોળકીઆ

*આઓ, ઘુલ-મિલકે ખિલાયે ગુલ !* રોઝાની મોસમ તથા પાવન અધિક પુરુષોત્તમ માસના છેલા દિવસોમાં સૌના સુખ, સંતોષ, સફલતા વાસ્તે પ્રાર્થના. રમઝાનમાં પરવરદિગારની બંદગી, રેવામાં સ્નાન, દુઆ, અઝાન, ધર્મ-ધ્યાન, પૂજા-અર્ચના-આરતી-આરાધના તેમજ અંજન શલાકા જેવી પવિત્ર પરંપરાનુસાર સત્કૃત્યો દ્વારા સૌ સારી તિથી, પ્રસંગોની જેમ આ ઇન્સાનિયત રોશન કરવાના મોકા + સમયને પણ યાદગાર બનાવી શકાય : કોઇના […]

Continue Reading

સુરાન્જલી મ્યુઝિકલ ક્લબ દ્વારા સંચાલિત યંગિસ્તાન ગ્રૂપે  મ્યુઝિકલ શો યોજ્યો

સુરાન્જલી મ્યુઝિકલ ક્લબ દ્વારા સંચાલિત યંગિસ્તાન ગ્રૂપે મ્યુઝિકલ શો યોજ્યો હતો. જાહેર જનતાની વિશાળ માંગ હોવા છતાં, તેઓએ અનાથાલયના, અંધ લોકોના સંગઠન ના તથા અપંગ બાળકોને આમંત્રિત કરીને એક ઉમદા કારણ આપ્યું હતું, જે બાળકોને આમંત્રિત કર્યા હતા તેમને મફત ટિકિટ ઓફર કરી હતી. અહીં શોના કેટલાક ચિત્રો છે .. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

ધોરાજી ના વેગડી ગામ ના ખેડૂતો એ ડુંગળી રસ્તા પર ફેકી..

સતત ભાવમાં ઘટાડો થવાથી ધોરાજી ના વેગડી ગામ ના ખેડૂતો એ ડુંગળી રસ્તા પર ફેકી ને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.આજરોજ ખેડૂતો ને ડુંગળી ના ભાવ નીચા જવાથી રાજય ભરનાં ખેડૂતો એ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે આજરોજ વેગડી ગામ ના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન નાં ભાગ રુપે ડુંગળી થી ભરેલું ટ્રેક્ટર રોડ પર ઠાલવી […]

Continue Reading

સુખ ની શોધ

પહેલા પહેલી તારીખ કયારે આવે તેનો ઈંતઝાર રહેતો હતો, પચાસ વારના નાનકડા ઘરમાં, પૈસા ઓછા હતા, ઘર નાનુ હતું, સગવડો ન્હોતી પણ સુખ હતું. આમ તો મહિનાનો છેલ્લે દિવસ હોય તેને આખર તારીખ કહેવાય એટલે 30 અથવા 31. આ દિવસે શાળા બે પિરીયડ વહેલી છુટતી હતી, એટલે મહિનાના છેલ્લાં દિવસે ઘરે જઈ વધુ રમવા મળશે […]

Continue Reading

અમદાવાદ ના યુવાનો દ્વારાહેપી સ્ટ્રીટ પર ફ્લેશ મોબ

અમદાવાદ ના યુવાનો દ્વારાહેપી સ્ટ્રીટ પર ફ્લેશ મોબ ની પ્રસ્તુત થઈ. સિટી માં સ્ટ્રીટ ડાન્સ નું કલ્ચર વધવાથી , હૅપી સ્ટ્રીટ પર રજૂ થયો ફ્લેશ મોબ. સિટી ના જાણીતા કલાકારો જોસેફ અને યુગરાજ દ્વારા આ સ્ટ્રીટ ડાન્સ ની કોરિયોગ્રાફી કરવામાં આવી હતી.

Continue Reading

*મિશન મુસ્કાન*

“મિશન મુસ્કાન” અંતર્ગત અમદાવાદ પોલીસ ઝોન ૭ ની ઓફીસ માં વેજલપુર પી.આઈ અશ્વિન પટેલ તથા વેજલપુર પોલીસ સ્ટેશન નો સ્ટાફ એ થેલેસેમિયા ના 2 બાળકો દત્તક લઈ અને એમના તથા થેલેસેમિયા ના બાળકો માટે બ્લડ ડોનેટ કરી માનવતાનું ઉદારણ પૂરું પાડ્યું.સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

ગુજરાતી પૉપ સિંગર શ્રી અરવિંદ વેગડાએ વીસલ વગાડીને “પ્લાસ્ટિક હટાવો સાયકલ રેલી”ને પ્રસ્થાન કરાવ્યું.

યુથ હોસ્ટેલ્સ અમદાવાદ બાપુનગર અને ગુજરાત સાયકલિંગ ક્લબના સયુંકત ઉપક્રમે તા. 10 જૂન 2018 ને રવિવારના રોજ સવારે 6.00 કલાકે પ્લાસ્ટિક થી પર્યાવરણને થતા નુકશાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેવા આશયથી ” પેડલ ફોર બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં 35 જેટલા 12 વર્ષથી મોટા વિદ્યાર્થીઓ અને સૌ કોઈ અમદાવાદીઓ […]

Continue Reading

અમદાવાદ માં મિસ્ટર,મિસિસ,મિસ અને કિડ્સ ફેશન કોન્ટેસ્ટ.

ગુજરાત માં સૌ પ્રથમ વખત મિસ્ટર,મિસિસ,મિસ અને કિડ્સ ફેશન કોન્ટેસ્ટ થવાં જઇ રહ્યો છે. જે માટે 24 જૂન નાં રોજ હોટેલ ક્રાઉન,સી.જી.રોડ ખાતે ઓડિશન યોજાનાર છે. મન્નત ગ્રુપ દ્વારા આયોજિત આ ફેશન શો કોન્ટેસ્ટને અમદાવાદ નાં જ્યોતિ ફાઉન્ડેશન દ્વારા સહયોગ કરવામાં આવ્યો છે. મન્નત દ્વારા અલગ અલગ રાજ્યોમાં યોજાયેલ ફેશન શો કોન્ટેસ્ટ ની કેટલીક તસવીરો […]

Continue Reading

પ્રકૃતિના પ્રકોપો – ડૉ. મેઘા ભટ્ટ.

પ્રકૃતિના પ્રકોપો એટલે કે આપણે અત્યારે જ્યારે આ દુનિયા ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ બચાવવાની, જાળવવાની ચર્ચાતી વાતો કરે છે,ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બધી જ જગ્યાએ ઉષ્ણતામાન એટલે કે ટેમ્પરેચરમાં વધારો થઈ રહ્યો છે. એટલે ગરમી આપણને વધારે લાગે છે.ગરમીના દિવસો વધી રહ્યા છે અને ઠંડીના દિવસો ઘટી રહ્યા છે. ચોમાસાના દિવસો પણ બદલાઈ […]

Continue Reading

મારા વાળ ખૂબ નિર્જીવ છે હું શું કરું.

પ્રશ્ન : મારા વાળ ખૂબ નિર્જીવ છે હું શું કરું? ઉષા જે શુક્લ. રાજીકા કચરિઆ. જો આપના વાળ બ્લોડ્રાય કર્યા પછી બળછટ દેખાય છે, તો કૂલ સેટિંગ તરફ પરિવર્તન કરો. તમારા માથાને પાછળ ઝુકાવી ને દુઃખાવો અને નો જલને થોડી મિનિટ માટે આડીઅવળી ફેરવો. આનાથી તમારા વાળના પોષણ માં હવા ભરાશે તેથી તે વધુ બાઉન્સી […]

Continue Reading

કલા – રાજેશ બારીયા

કલા વિશે વાત કરીએ, બાળકો વેકેશન તો પૂરું થયું હશે. હવે એનો મૂડ અલગ હશે. પણ આર્ટ સતત બાળકો ની અંદર છુપાયેલું છે. આપણે એમની કલાને આગળ આગળ વધારી ખુલ્લું મેદાન આપવું જોઈએ,જેથી બાળકોને એટલી ખુશી મળે છે જે આપણે એની સ્માઈલથી શીખવી જતાં હોય છે. ભાવના સાથે ઘણું બધું .માણસસેવા તે જ પ્રભુસેવાને ધ્યાનમાં […]

Continue Reading

કાચી કેરીનો બાફલો – પ્રીતિ ઠક્કર

સામગ્રી : સો ગ્રામ કાચી કેરી, ચાર કપ પાણી, સો ગ્રામ ગોળ, એક ચતુર્થાંશ ટીસ્પૂન મરચું, ૧ ટી સ્પૂન ખાંડ ,જીરું અને મીઠું પ્રમાણસર લેવું. રીત : કેરીને બાફીને તેનો માવો કાઢવો. એક વાસણમાં ચાર કપ પાણી લેવું. તેમાં ગોળનો ભૂકો નાખી ઓગાળવો. કેરીનો માવો નાંખી મિક્સરમાં બરાબર ભેગું કરવું. તેમાં મીઠું મરચું ખાંડેલું જીરું […]

Continue Reading

થાપા ના ફ્રેકચર થી કેવી રીતે બચવું – ડૉ. શ્વેતલ ભાવસાર પાસેથી…

આજે આપણે થાપા ના ફ્રેકચર થી કેવી રીતે બચવું, તે વિશે જાણીએ ડૉ. શ્વેતલ ભાવસાર પાસેથી… ૧ : હાડકાને મજબૂત રાખવા યોગ્ય પ્રમાણમાં દ્રાવ્ય થાય તેવું કેલ્શિયમ ફૉસ્ફરસ વિટામિન ડી – સી – કે લેવું. ૨ : કુદરતી વિટામિન ડી માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું ૪ દિવસ સવારના કૂણા તડકામાં શરીર તપાવવુ. ૩ : હળવી કસરતો […]

Continue Reading

એક ધોતિયાનો નફો – પરાગ શાહ

છેલ્લાં ત્રીસ વરસથી ઝવેરી બજારમાં ઈડરવાળા મહાશંકર મહારાજની હોટેલ ધમધોકાર ચાલતી હતી. છતાં એમણે જિંદગીમાં હિસાબનો ચોપડો રાખ્યો નહોતો. સાંજે જે ગલ્લો આવે, એમાંથી બીજા દહાડે સવારે દાણાવાળા, શાકવાળા, દૂધવાળાનો હિસાબ ચૂકવી દેતા. બાપાનાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલા દીકરા મનહરે દુકાનમાં દાખલ થતાં કહ્યું, ” આ તે તમે કેવી રીતે ધંધો ચલાવો છો? ચોપડા વગર તમને […]

Continue Reading