હેરિટેજ વોક અમદાવાદમાં 2 વિલર હેરિટેજ વોક “મસ્જીદ થી મંદિર”

કલા સાહિત્ય ગુજરાત મનોરંજન

તારીખ ૨૫/૧૧/૨૦૧૭ ના રોજ પ્રો. અજય ઉષા તરૂણ શાહ એ એક નવા initiative ની શરૂઆત કરી. લોકોને પોતાના “અમદાવાદ” સાથે મેળવી આપવાનુ કામ. હેરિટેજ વોક ઘણી થાય છે અમદાવાદ મા પણ આપણે ઇનોવેશન લાવ્યા. એમા 2 વિલર હેરિટેજ વોક અને બીજું ઇનોવેશન એ લાવ્યા કે વોક “મસ્જીદ થી મંદિર” કરી. આ હેરિટેજ વોક પ્રો. અજય ઉષા તરૂણ શાહ “અમદાવાદ કોલિંગ” ના નામ હેઠળ ચલાવે છે. અત્યાર સુધી ૧૦૦ થી વધારે લોકો આ હેરિટેજ વોક મા ભાગ લઈ ચુક્યા છે. તારીખ ૦૩/૦૬/૨૦૧૮ એ છઠ્ઠી હેરિટેજ વોક પુરી કરી. આ વોક માટે પ્રો. અજય શાહ ને જાણીતા ફિલ્મ કલાકાર મનોજ જોશી એ પણ બિરદાવ્યા છે. આ હેરિટેજ વોક મા ગાઈડ પરમ પંડયા અને ફોટોગ્રાફર તરીકે તુષાર પટેલ જોડાયેલા છે.

ઘણા સ્થળે ગયા જેમકે

૧.સીદી સૈયદ ની જાળી

૨. અહમદ શાહ મસ્જિદ

૩. ભદ્રનો કિલ્લો

૪. ૩ દરવાજા

૫. જામા મસ્જિદ

૬. બાદશાહ નો હજીરો

૭. રાણી નો હજીરો

૮. માણેકનાથ સમાધિ

૯. માંડવી ની પોળ

૧૦. રાણી સીપ્રી ની મસ્જીદ

૧૧. અખા ભગત નો ઓટલો

૧૨. બેરોનેટ ની હવેલી

૧૩. જગદીપ મહેતા હેરિટેજ હાઉસ

૧૪. કવિ દલપતરામ ચોક

૧૫. કાલુપુર સ્વામિનારાયણ મંદિર

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
 • 62
 •  
 •  
 •  
 •  
 •  
  62
  Shares
 • 62
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *