વિશ્વ યોગ દિવસ ની રાજ્ય ઉજવણી માં સહભાગી મહાનુભાવો…

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

વિશ્વ યોગ દિવસ ની રાજ્ય ઉજવણી માં સહભાગી થઇને દુનિયા ને તનાવ મુક્તિ વિશ્વ કલ્યાણ અને તે દ્વારા વિશ્વ બન્ધુત્વ ભાવ આત્મિક ચેતના જગાવવાનો માર્ગ ભારતીય સનાતન સંસ્કૃતિની યોગ સાધના એ બતાવ્યો છે. યોગ સાધના માં જોડાયા છે. સ્વસ્થ અને તંદુરસ્ત તેમજ તનાવ મુક્ત જીવન માટે સૌ કોઇ આ યોગ સાધના ને એકાદ દિવસ પૂરતી મર્યાદિત ન રાખતા પોતાની દૈનિક જીવન ચર્યા નો કાયમી હિસ્સો બનાવે.

ભારત ના કેટલાંક લોકપ્રિય મહાનુભાવો દ્વારા પણ યોગ કરવામાં આવ્યાં હતાં. કેટલીક લાક્ષણિક તસવીરો રજૂ કરીએ છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

નમ્રતા શોધન

લોકગાયક પ્રફુલ દવે

આસિફ લાલીવાલા

ડૉ. સુધીર શાહ. કેનેડા

કવિ તુષાર શુક્લ

કે.સી.પટેલ અને જયશ્રી પટેલ

રૂઝાન ખંભાતા

યોગેશ નાયી

જીતુભાઇ વાઘાણી

ડૉ. દર્શના ઠક્કર

TejGujarati
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares
 • 3
  Shares

Leave a Reply