આજથી શરૂ થયેલ અધિક માસમાં નીચે પ્રમાણે વિષ્ણુ સ્મરણ કરવું.

સમાચાર

આજથી અધિક માસ શરૂ થાય છે અધિક માસમાં નીચે પ્રમાણે કાર્ય કરવું
વિષ્ણુ સ્મરણ જે મુક્તિમાં અપાવે છે અંતરાતે ચિંતા નથી તો જ મુક્તિ મલે એટલે પરોક્ષ રીતે સંસાર ના દુખ પણ દૂર થાય છે
વિશેષ માસ કોઈ મંત્ર
गोवर्धन धरां वांदे
ગોપાલલ ગોપરપ્પુન્મ
ગકુલતોત્સવમશાન
ગોવિંદંદ ગોપાલિકા પ્રિયમ
આ મંત્ર બનશે તો સવા લક્ષ કરવું
બ્રહ્મ ચર્ય પાલવવ
સત્ય બોલવું ઉપવાસ કરવા
ઉપવાસ ન થાય તો મગ અને રોટલી એકવાર જમાવવું
આપણો ધર્મ પ્રથમ બચત કરી બચાવેલા અન્ન નૂન કરવા કહે છે માટે અમાસ પર એક માસ નુ અન્ન પવિત્ર બ્રાહ્મણ ને આપવું
स्वर्णं शद्दशन् घनन्ति
જો તમારી શક્તિ છે તો સોનાની નમ્ર દાન કરાવુ તો અન્યથા કસાના પાત્રમાં 31 માલપુવાએ બંદૂકની કોઈ પણ જાતની સફેદ વસ્ત્રોથી લપ્ટિ બ્રાહ્મણને આપવી જે મુક્તિ અપાવે છે
ભાગવત અઠવાડિયું સાંભળો અથવા જાતે વાંચો
પવિત્ર રાખવો ભગવત મય રહેવુ

સંકલન. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply