શું આપની ઉંમર 60 વર્ષ છે ? ચિંતા છોડો?

સમાચાર

માં વાત્સલ્ય યોજના હેઠળ, કોઈ પણ જાતી ના ભેદભાવ વગર , રૂપિયા 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવનારા 60 ઉપરના અને સિનિયર સિટીઝન નું પ્રમાણપત્ર ધરાવનાર દરેક ને વાર્ષિક 5 લાખ ની તબીબી સારવાર,નિયમો ને આધીન,ગુજરાત સરકાર મફત પુરી પાડશે. સરકાર નો ઠરાવ સામેલ છે.આનો અમલ તારીખ 1 એપ્રિલ થી શરૂ થઈ ચૂક્યો છે.
મુખ્યમત્રી અમૃતમ“મા” અને મા “વાત્સલ્ય” યોજના હેઠળ સહાય મળવા પાત્ર “મુખ્ય” હોસ્પિટલો ની યાદી

ક્રમ હોસ્પિટલ નુ નામ શહેર

1 આરના સુપર સ્પે.હોસ્પિટલ અમદાવાદ

2 નારાયણ હદયાલય પ્રા.લી અમદાવાદ

3 HCG કેન્સર સેન્ટર સોલા અમદાવાદ

4 બોડી લાઈન હોસ્પિટલ અમદાવાદ

7 રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદ

6 પુષ્પા ચિલ્ડ્રન હોસ્પિટલ અમદાવાદ

7 HCG મલ્ટી સ્પે. હોસ્પિટલ અમદાવાદ

8 મેડીલીંક હોસ્પિટલ અમદાવાદ

9 GCS મેડીકલ કોલેજ અમદાવાદ

10 સંજીવની સુપેર સ્પે હોસ્પિટલ અમદાવાદ

11 જયદીપ હોસ્પિટલ અમદાવાદ

12 પારેખ હોસ્પિટલ અમદાવાદ

13 ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ અમદાવાદ

14 ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ

15 કીડની ડાયા.એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ

16 સિવિલ હોસ્પિટલ અમદાવાદ

17 યુ.એન.મહેતા કાર્ડીઓલોજી અમદાવાદ

18 શેઠ વી એસ જનરલ હોસ્પિટલ અમદાવાદ

19 L.G મ્યુનિસિપલ હોસ્પિટલ અમદાવાદ

20 મ્યુની.કોર્પો.હોસ્પિટલ અમદાવાદ

21 જનરલ હોસ્પિટલ સોલા અમદાવાદ

22 સ્પિન ઇન્સ્ટીટયુટ એન્ડ હોસ્પિટલ અમદાવાદ

23 ક્રિષ્ના હોસ્પિટલ આણંદ

24 M.M પરીખ કાર્દી.કેર સેન્ટર આણંદ /ખંભાત

25 હનુમંત હોસ્પિટલ ભાવનગર

26 HCG હોસ્પિટલ ભાવનગર

27 ભાવનગર સિવિલ હોસ્પિટલ ભાવનગર

28 ગુજરાત અદાણી હોસ્પિટલ ભુજ

29 સ્ટલિંગ રામકૃષ્ણના હોસ્પિટલ ગાંધીનગર

30 GOENKA હોસ્પિટલ ગાંધીનગર

31 GMERS મેડીકલ કોલેજ હોસ્પિટલ ગાંધીનગર

32 ગુરુ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ જામનગર

33 પ્રેમ સ્વરૂપ સ્વામી મલ્ટી હોસ્પિટલ કલોલ

34 DDMM કાર્ડ ઇન્સ્ટીટયુટ ખેડા

35 AIMS હોસ્પિટલ કચ્છ

36 બા કેન્સર હોસ્પીટલ નવસારી

37 ઓરેન્જ હોસ્પિટલ નવસારી

38 યેશા સુપર સ્પે હોસ્પિટલ નવસારી

39 યશકીન હોસ્પિટલ નવસારી

40 માવજત મલ્ટી સ્પે.હોસ્પિટલ પાલનપુર

41 પાટણ જનતા હોસ્પિટલ પાટણ

42 GMERS મેડીકલમેડીકલ કોલેજ હોસ્પિટલ પાટણ

43 સ્ટલિંગ એન્ડ લાઈફ ઇન્ડિયા લીમીટેડ રાજકોટ

44 બી ટી સવાણી કીડની હોસ્પિટલ રાજકોટ

45 શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ

46 ક્રિષ્ના મલ્ટી સ્પે.હોસ્પિટલ રાજકોટ

47 એન.પી.કેન્સર હોસ્પિટલ રાજકોટ

48 યુનિકેર હોસ્પિટલ રાજકોટ

49 એચ જે દોશી હોસ્પિટલ રાજકોટ

50 સિવિલ હોસ્પિટલ રાજકોટ

51 મેડીસ્ટાર હોસ્પિટલ પ્રા.લી. બનાસકાંઠા

52 ભારત કેન્સર હોસ્પિટલ સુરત

53 શ્રી બી ડી મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટીટયુટ સુરત

54 પ્રભુ જનરલ હોસ્પિટલ સુરત

55 પી પી સવાણી હાર્ટ ઇન્સ એન્ડ મલ્ટી હોસ્પિટલ સુરત

56 સીતા સુપર સ્પેશિયલ હોસ્પિટલ સુરત

57 લાઈફ લાઈન હોસ્પિટલ સુરત

58 લિઓન્સ હોસ્પિટલ સુરત

59 સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ સુરત

60 યુંનીકેર હોસ્પિટલ સુરત

61 વોકહાર્ટ હોસ્પિટલ સુરત

62 સુરત મ્યુનિ કોર્પો મેડી કોલેજ એન્ડ હોસ્પિટલ સુરત

63 સિવિલ હોસ્પિટલ સુરત

64 શ્રીજી હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર વડોદરા

65 સ્ટરલિંગ એન્ડ લાઈફ ઇન્ડિયા લીમીટેડ વડોદરા

66 ધીરજ હોસ્પિટલ એન્ડ એન્ડ સુમનદીપ વિદ્યાપીઠ વડોદરા

67 બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટીટયુટ વડોદરા

68 બરોડા હાર્ટ ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટર વડોદરા

69 મુની સેવા આશ્રમ વડોદરા

70 પ્રેમદાસ જલારામ હોસ્પિટલ વડોદરા

71 હિમાલયા કેન્સર હોસ્પિટલ વડોદરા

72 વિરોક સુપર સ્પે.હોસ્પિટલ વડોદરા

73 પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ વડોદરા

74 રીધમ હોસ્પિટલ વડોદરા

75 નાનક સુપર સ્પે.હોસ્પિટલ વડોદરા

76 મેટ્રો હોસ્પિટલ વડોદરા

77 SCHVIJK હોસ્પિટલ વડોદરા

78 બેન્કર્સ હાર્ટ એન્ડ મલ્ટી સ્પે.હોસ્પિટલ વડોદરા

79 એસ.એસ.જી.સિવિલ હોસ્પિટલ વડોદરા

80 GMERS મેડીકલ વલસાડ વડોદરા

81 નાડકારની હોસ્પિટલ વલસાડ

82 GMERS હોસ્પિટલ વલસાડ વલસાડ

મિત્રો આ માહિતી દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે.

સંકલન. કેડીભટ્ટ 9909931560

TejGujarati
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares
 • 3
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *