બ્રાહ્મણસમાજની પ્રગતિ ઇચ્છતા હો તો આટલું અવશ્ય કરો:

લાઇફ સ્ટાઇલ

બ્રાહ્મણસમાજની પ્રગતિ ઇચ્છતા હો તો આટલું અવશ્ય કરો:
0.બ્રાહ્મણ દાન બીજે આપવાનું બંધ કરો અને બ્રાહ્મણ ને જ મદદ કરો.(કારણ બ્રાહ્મણ ના દાન નેા ઉપયોગ બીજા કરે છે. બ્રાહ્મણ રહી જાય છે)
1.કોઇ પણ ધંધો/ઉદ્યોગ કરતા હો ત્યાં જરૂરિયાતમંદ બ્રાહ્મણને નોકરી પર રાખો
???????
2. આપણા યુવાનોને ધંધામાં આગળ વધવામાં મદદ કરો.
???????
3. કોઇ પણ ચીજ વસ્તુની ખરીદી બ્રાહ્મણની દુકાનેથી કરો.
???????
4. સરકારી નોકરીમાં લાગીને “ઓછામાં ઓછા બે બ્રાહ્મણના દીકરાને નોકરી પર લગાડીશ જ” એવો સંકલ્પ કરો.
???????
5. વાહનોના ધંધામાં ડ્રાઇવર, કંડકટર તરીકે બ્રાહ્મણને રાખો.
???????
6. કોઇ પણ જાતના વાહનની જરૂર પડે ત્યારે બ્રાહ્મણના વાહનો ભાડે રાખો.
???????
7. દૂધ/છાશ જેવી વસ્તુની ખરીદી બ્રાહ્મણની ડેરી અથવા દૂધ વેચતા બ્રાહ્મણ ભાઇઓ પાસેથી કરો.
???????
8. કયાંય આંતરીક ઝગડા થતા હોય તે રોકો અને ભેગા બેસાડો.
???????
9. કોઇ બ્રાહ્મણનું શોષણ થતું હોય તો એને નિવારવામાં સહભાગી બનો
???????
10. બ્રાહ્મણ સમાજ સંગઠીત રહે એવા કાર્યો કરો
???????
૧૧. ગામે ગામ ગેટ,દવાખાનામાં,શાળા,કોલેજો,જાહેરસંસથા,દેરેક જગ્યા પર બ્રાહ્મણ ના જ દાન એ દાન બ્રાહ્મણ ને મદદ કરવા વાપરો.આપ સૌ ને ભોલામહારાજ ની વિનંતી છે કે
જો સમાજ માટે સાચી લાગણી હોય તો આ સંદેશ દરેક બ્રાહ્મણ પાસે પહોંચે તેમ કરો.
*એક બનો નેક બનો..!? સોર્સ.. વાઇરલ

TejGujarati
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share
 • 1
  Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *