પેટ્રોલ માં 1 પૈસા નો ઘટાડો.

ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી ભારત

ઘણાં સમય થી મોંઘવારીના માર થી ત્રસ્ત પ્રજા માટે રાહત ના સમાચાર એ છે, કે આજથી પેટ્રોલ માં 1 પૈસા નો ઘટાડો થશે, તેવી જાહેરાત કરવામાં આવી છે,પણ તેનો અમલ થતાં હજું સમય લાગી શકે છે.

ભલે 1 પૈસો તો 1 પૈસો, પણ સરકાર ને ભાવ ઘટી શકે છે, તેવો સરસ વિચાર આવ્યો, તે જ સારા સમાચાર કહી શકાય, તેમ લોકો માં ચર્ચા છે.

ફોટો. ઈન્ટરનેટ

કેડીભટ્ટ

TejGujarati
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares
 • 5
  Shares

Leave a Reply