પરશુરામ સેના દ્ધારા સમૂહ લગ્ન તેમજ સમૂહ જનોઈ નું આયોજન

લાઇફ સ્ટાઇલ

પરશુરામ સેના દ્ધારા સમૂહ લગ્ન તેમજ સમૂહ જનોઈ નું આયોજન કરેલ છે
આપ સહુ ભૂદેવો ને જણાવવાનું કે તારીખ 10 2 2019 ને રવિવાર ના દિવસે આયોજન કરેલ છે તો આપ સહુ હસોઉલ્લાસ થી ભાગ લેજો એવી નર્મ વિનતી
ભવ્ય આયોજન સાથે એક વાર ફરીથી હડાદ મુકામે થશે

યજ્ઞોપ્રવિત ના 2100 રૂપિયા રહશે
લગ્ન નાં 11000 હજાર રૂપિયા રહેશે
કન્યા તરફથી 5500 રૂપિયા ભરવાના રહેશે

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 12 2018 ની રહેશે

સપક સેતુ
પાર્થ ઉપાધ્યાય
9979018818

આ વખત 101 બટુકો ની આશકા છે અને 21 લગ્ન જોડા ની આવશક્યતા છે

ભવ્ય સફળતા ની સાથે આ વખત ભવ્ય આયોજન સાથે

પાર્થ ઉપાધ્યાય
9979018818

રિપોર્ટર. કેડીભટ્ટ. 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *