જાણીતા સિતારવાદક અમિતા દલાલ દ્વારા તેમની બેસ્ટ સેલર સી.ડી.સિતાર લાઉન્જ

ટેક્નોલોજી


જાણીતા સિતારવાદક અમિતા દલાલ દ્વારા તેમની બેસ્ટ સેલર સી.ડી.” સિતાર લાઉન્જ ” ભાગ.1 અને ભાગ. 2 નું સી.ડી.લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોગેશ ઘઢવી, અનુરિતા રાઠોર,પંડિત વિશ્વામોહન ભટ્ટ, સૌરભ ભટ્ટ, વિદુષી મંજુ મેહતા જેવાં મહાનુભાવો હાજર રહ્યા હતા, આ સી.ડી.માં સું વિશેષતાઓ છે? તેના જવાબ માં અમિતા એ જણાવ્યું હતું, કે આ સી.ડી. માં સેલિબ્રેશન અને ઉત્સવના રંગો થી ભરપૂર સંગીત છે. મ્યુઝિક ના રસિકો ગૃહ પ્રવેશ, લગ્ન પ્રસંગ, બર્થડે, જેવા શુભ પ્રસંગે આ મ્યુઝિક ને માણી શકાય છે.

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
 • 170
 •  
 •  
 •  
 •  
 •  
  170
  Shares
 • 170
  Shares

Leave a Reply