ઘોડાસર તળાવ માં ગરમી થી હજારો માછલાંઓ નાં મોત

ગુજરાત

અમદાવાદ ના ઘોડાસર મા આવેલ તળાવમાં ગરમી ના કારણે તળાવ સુકાઇ જતાં તેમાં રહેલ માછલાઓ મોટી સંખ્યામાં મરી ગયા હતાં.
મૃત માછલાઓ ને લઈ ને આસપાસના વિસ્તારોમાં ભારે દુગઁધ ફેલાઈ હતી.
મૃત માછલાઓના નિકાલ માટે તંત્ર દ્વારા તળાવમાં કમઁચારીઓ ને ઉતારીને મૃત માછલીઓ ના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.- જતીન સોલંકી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply