ખાસ ઈવેન્ટમાં ગુજરાતી મુવીની એક્ટ્રેસ ઈશા કન્સારા પણ હાજર રહી ડાન્સ ની મજા માણી

કલા સાહિત્ય ગુજરાત મનોરંજન

તાજેતરમાં ભીખાજીની ચાલી (માણેકબાગ) ખાતે સ્પર્શ એનજીઓ દ્વારા તેમના દસ વર્ષ પૂર્ણ થયાં નિમિત્તે ચાલીના બાળકો સાથે ઉજવ્યો ખુશી ભર્યો દિવસ. આ સંસ્થા છેલ્લા દસ વર્ષથી ગરીબ બાળકો માટે એજ્યુકેશનનાં ક્ષેત્રમાં કામ કરી રહી છે. જેમાં તે બાળકો ને ભણાવવા થી લઇને ભણતર ને લાગતી બધી જરૂરિયાતો પુરી કરે છે. સેલિબ્રેશનના દિવસે જીવનમાં ભણતર નું કેટલું મહત્વ છે તે વિષે બાળકોને ગાઈડન્સ પણ આપવામાં આવ્યું હતું. આ ખાસ ઈવેન્ટમાં ગુજરાતી મુવીની એક્ટ્રેસ ઈશા કન્સારા પણ હાજર રહી બાળકો સાથે ડાન્સ કરી તેમનામાં ઉલ્લાસ વધાર્યો હતો.

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply