કવિતા વેશેષ માં આજે હિમાલિ ઓઝા

કલા સાહિત્ય

રોજનીશી હું રોજ લખું છુ સરવાળો બાદબાકી કરું છું

ગુણાકાર ભાગાકાર કરી એમાંથી સરવૈયું શોધું છું

સંબંધોની રોજનીશી મા સુખ દુખ આંટા મારે

ક્યારેક હસાવે ક્યારેક રડાવે ક્યારેક અવાચક કરી જાયે

સંબંધો ની રોજનીશી મા સરવૈયું ક્યાં શોધું

જીવનની ઘટમાળ મા હું સંબંધો ને ગુઁચવુ

જીવન ના હર એક પડાવે નવા સંબંધો ફૂટે

જાણે રાતરાણીને ચંપો ; જુઈ- ચમેલીને કળી ફૂટે – હિમાલિ .ઓઝા

TejGujarati
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share
 • 1
  Share

Leave a Reply