વોકલ સ્ટ્રીન્ગસ મ્યુઝિકલ ગ્રૂપ દ્વારા 1990 ના જમાનાના ગીતો રજૂ કરાયા.

વોકલ સ્ટ્રીન્ગસ મ્યુઝિકલ ગ્રૂપ દ્વારા રવિશંકર રાવલ હોલ માં 1990 ના જમાનાના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.અવિનાશ પાટીલ અને હિરેન રુઘાણી દ્વારા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેયા ભટ્ટ,અપરણા ભટ્ટ,શેખર જોશી,પુલકિત રાઠોડ,સચિતા,ભૂમિકા,વિરાણી,હિરલ પંડ્યા,શોભા મૌર્ય,રાકેશભાઈ અને યુસુફ માપરાએ ભાગ લીધો હતો, મોંટી રાઠોડના ઓરકેસટ્રાએ સંગત કરીને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

હરિસિંહ ગૌર સેન્ટ્રલ યુનિવર્સિટી- સાગરના 27 મો પદવીદાન સમારોહ યોજાયો.

હરિસિંહ ગૌર સેન્ટ્રલ યુનિવર્સિટી- સાગરના 27માં પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે બળવંત જાની ઉપસ્થિત રહયા હતા. મહામહિમ રાષ્ટ્રપતિશ્રી આદરણીય રામલાલ કોવિંદજી, મહામહિમ માનનીય રાજ્યપાલશ્રી આનંદીબહેન, માનનીય મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ, માનવ સંસાધન વિકાસ મંત્રાલયના માનનીય સત્યપાલ સિંહ અને કેન્દ્રના બાલકલ્યાણ વિભાગના માનનીય મંત્રીશ્રી વીરેન્દ્ર કુમારની ઉપસ્થિતિમાં આજે ભવ્ય રીતે યોજાઈ ગયો.વી.સી.એ પદવીદાન અને ચંદ્રકપ્રદાન તથા દીક્ષાંત […]

Continue Reading

ઓપિનીયન : શું ચીન પર ભરોષો કરવો યોગ્ય છે ?

આપણે જાણીએ જ છીએ કે ચાઈના હંમેશા પીઠ પાંછળ ઘા કરતુંઆવ્યું છે, માટે તેનો ભરોષો ન કરાય- તાપ્સી રાવલ ક્યારેય ન કરાય , કેમ કે તે બે વખત યુદ્ધ કરી ચુક્યું છે, અને હવે તો ના જ કરાય- તન્વી લોઢિઆ. ચાઈનાનો ભરોષો કરી અને આપણેભુતકાળમાં ઘણું નુકસાન ભોગવી ચુક્યા છીએ, હવે તેમાંથી બોધપાઠ લેવો જોઈએ- […]

Continue Reading

ગોમતીમાં બાંધકામ ઠોક્યાં કરો ને સરકારી ગ્રાન્ટ ફુક્યા કરો

*આપણી સરકારનો એકજ મંત્ર* *”ગોમતીમાં બાંધકામ ઠોક્યાં કરો ને સરકારી ગ્રાન્ટ ફુક્યા કરો” યાત્રાધામ ડાકોરના પવિત્ર ગોમતી તળાવની આ સરકારે કેવી દુર્દશા કરી છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે, છેલ્લા કેટલાક વર્ષોથી સરકારમાં જેટલો ભ્રષ્ટાચાર વધ્યો છે તેની સાથે સાથે તેટલીજ ઝડપથી પવિત્ર ગોમતી પ્રદુષણ વધ્યું છે, સરકારમાં બેઠેલા આપણા આ નેતાઓને ફક્ત ને ફક્ત […]

Continue Reading

મેગા બ્રાહ્મણ સમીટ: 2018 નું ઉદ્ઘાટન

મેગા બ્રાહ્મણ સમીટ: 2018 નું ઉદ્ઘાટનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને બીજા બ્રહ્મ આગેવાનોની ઉપસ્થિત રહ્યા હતા. તેમની આગેવાનીમાં શરૂ થયેલ સમીટને બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. અને લાખો રૂપિયાના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

ગુજરાતીકલ્ચર.ઓર્ગ. દ્વારા યોજાયેલી ટોક

સ્ટોરી. કેડીભટ્ટગુજરાતીકલ્ચર.ઓર્ગ. દ્વારા યોજાયેલી ટોક માં સ્પીકર તરીકે આવેલા આર્ટીસ્ટ ચૌલા દોશીએ પોતાના વક્તવ્ય માં લોકોને ચાઇનાની આર્ટ ખરીદવા કરતા આપણા પોતાના આર્ટીસ્ટ ની આર્ટ ખરીદવા અપીલ કરી હતી. જ્યારે બીજા સ્પીકર તથા જાણીતા લેખક કૃષ્ણકાંત ઉનડકટ એ જીવન ને સરળ અને સુખી કેવી રીતે કરી શકાય એ વિષે જણાવ્યું.

Continue Reading

આપના ઘરે મેંગો બેઝીલ સ્પેગેટી બનાવો.

સ્ટોરી. કેડીભટ્ટમેંગો બેઝીલ સ્પેગેટીસામગ્રી: (૧)મેંગો પેસ્ટ માટે: ઓલીવ ઓઈલ-૧ ચમચી, લસણ-૪ કળી, સમારેલી ડુંગળી-૧ નંગ, સમારેલી પાકી કેરી-૧ નંગ, સમારેલી કોથમીર-૧ ચમચી(૨)બેઝીલ પેસ્ટ માટે: બેઝીલ-૧ કપ,પીસ્તા-૧/૪ કપ,મરી પાઉડર-૧/૨ ચમચી, ઓલીવ ઓઈલ-૧ ચમચો, પાર્મેઝન ચીઝ-૧/૪ કપ, મીઠું સ્વાદ અનુસાર(૩) બાફેલી સ્પેગેટી-૧ કપ (૪)દૂધ-જરૂર મુજબરીત: સૌપ્રથમ (૧) ની સામગ્રી એક પેન માં લઇ સાંતળી ને ઠંડુ પડે […]

Continue Reading

અંધ કન્યા પ્રકાશ શાળામાં રાખડીઓ બનાવતી બહેનો

સ્ટોરી. કેડીભટ્ટ રક્ષાબંધન ને હજુ ઘણા મહિના બાકી છે,ત્યારે અમદાવાદમાં આવેલી અંધ કન્યા પ્રકાશ શાળામાં રાખડીઓ બનાવી આવનાર માંગને પહોંચી વળવા અત્યારથી જ વિદ્યાર્થીનીઓ તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. દર વર્ષની જેમ આ બહેનો અલગ લેગ પ્રકારની રાખડીઓ બનાવીને સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, સાથે સાથે આર્થિક સમૃદ્ધિ તરફ ડગ માંડી રહી છે.

Continue Reading

મેગા બ્રાહ્મણ સમિટ

સ્ટોરી. કેડીભટ્ટ પ્રદેશ પ્રમુખ(મહીલા પાંખ)શ્રીમતી,દિપીકાબેન ત્રિવેદી ની આગેવાનીમાં શ્રી અશોકભાઇ દવે,નેહલબેન ગોર,પ્રો.દિપકભાઇ ઠાકર સહીતના આગેવાનોની પ્રદેશની ટીમએ મહાત્મા મંદિર ખાતે યોજાયેલ મેગા સમીટ મા SBVP ના પ્રતિનીધી તરીકે હાજરી આપી દરેક મહેમાનો,આગેવાનો સાથેની મુલાકાત કરેલ હતી.

Continue Reading

વિવેકાનંદનગર ના કોમ્યુનીટી હોલ પાસે ગંદકી

સ્ટોરી. કેડીભટ્ટ Amc ના વિવેકાનંદનગર માં આવેલ સ્વામી વિવેકાનંદ કોમ્યુનિટી હોલ માં ગંદકી તેમજ ગટર ઉભરવાથી આસ પાસ ના લોકોને ભારે હાલાકી હોલ ના કમ્પાઉન્ડ માં ગટર ઉભરાવા થી ગંદકી અને કચરા ના ઢગલા મચ્છર નો ત્રાસ હોલ ની દિવાલ પાછળ જમા થયેલ કચરા નો ઢગલો તંત્ર દ્વારા સાફ સફાઈ રાખવામાં ઘોર બેદરકારી

Continue Reading