શિલ્પાચોક્સી એટલે ઘડિયાળનો પર્યાયી

શિલ્પાચોક્સી નવું સાહસ કરવાની ધગશ હોય તો કોઈ પણ ઉંમરે શરૂઆત કરી શકાય અને સફળતા પણ મેળવી શકાય તે વાત મેરીગોલ્ડ વોચીસનાં શિલ્પા ચોક્સીએ સાબિત કરી છે. અમદાવાદમાં ૩૮ વર્ષની વયે ઘરની જવાબદારી સાંભળવાની સાથે તેમને નવી ડીઝાઇન માટે પ્રેરણા મળી અને તેમાંથી સર્જન થયું એક એવું સાહસ જેણે વિશ્વભરમાં એક આગવી ઓળખ અપાવી. અમદાવાદનાં […]

Continue Reading

અમદાવાદ માં વધતી ગરમી,

ઘણા સમય થી અમદાવાદ અને ખાસકરીને ગુજરાત માં ગરમી નો પ્રકોપ દિનપ્રતિદિન વધતો જાય છે.યુવાવર્ગ તો ગરમી માં રાહત મેળવવા અમદાવાદ થી નજીક ગાંધીનગર ના સંત સરોવર ખાતે તુમતી પડતા જોવા મળ્યા હતા.  ત્યારે ગરમી થી બચવા પ્રજાજનો છત્રીનો ઉપયોગ કરે છે. જયારે ઘણાં લોકો ઠંડા પીના,શેરડી નો રસ, સીકંજી જેવા પીણા પી ને ગરમી […]

Continue Reading

યુ ફર્સ્ટ ફાઉન્ડેશન

સ્ટોરી . કે.ડી.ભટ્ટ યુ ફર્સ્ટ ફાઉન્ડેસન સામાન્ય રીતે સૌ જાણે છે તેમ મોટાભાગ ના ગામોમાં, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો માં આરોગ્યની યોગ્ય સુવિધાઓ મળતી નથી.આવા ગામો માં સામાન્ય પ્રજાજનો ને એક નાના રોગ માટે પણ મોટા શહેરો માં જવું પડે છે. આ નક્કર વાસ્વિકતા સમજી ને યુ ફર્સ્ટ ફાઉન્ડેસને ગ્રામ્યવિસ્તાર માં વસતા લોકો ને ગુણવત્તાયુક્ત […]

Continue Reading

મિશન માનવતા

આજે સવારે ૯ વાગે મિશન માનવતા અંતર્ગત જે લોકોને લીંબુ શરબત વિતરણ માં રસ હોય, એસૌ સાહીબાગ સ્વામીનારાયણ મંદિર ખાતે આવી શકે છે.   જેમાં ૮૦૦ બોટલ સરબત તેવા લોકો ને વહેંચવાની છે, જે સતત તડકા માં કામ કરે છે. આયોજક: હેતલ યોગ કલીનીક

Continue Reading

સત્યા આર્ટ ગેલરી

સત્યા આર્ટ ગેલરી, નવજીવન ખાતે યોજાયેલ પ્રદર્શન અમિત અંબાલાલ દ્વારા શુભારંભ કરવામાં આવેલ પોસ્ટેડ-શો તા.૧૪ એપ્રિલથી શરૂ થયો છે. જે તા.૨૨ એપ્રિલ સુધી તે પ્રદર્શન નિહાળી શકાશે.

Continue Reading

કોબા સ્કૂલ મા બાળકો ગામજનો બાબાસાહેબ આંબેડકરરામજી જનમજયંતિ ઉજવણી સરપંચ યોગેશ નાયી એ દેશ બલિદાન ગાથા જણાવી

Continue Reading

કર્ણાવતી આર્ટ ગેલેરી ખાતે શરૂ થયું એફઝીબીશન

કર્ણાવતી આર્ટ ગેલરી ખાતે ગુજરાત વિઝ્યુઅલ આર્ટીસ્ટ એસોસીએશન દ્વારા અલ્પેશ પટેલ, મનોજ પટેલ, ચેતના દેસાઈ, અને તપસ પટેલનું પેઈન્ટીન્ગસ, ગ્રાફિક્સ અને ફોટોગ્રાફીનું એકઝીબિસન આજથી શરુ થયું છે.જેમાં તૃપ્તિ રાવલ, અમી ભટ્ટ, રીટા પટેલ અને સૃજલ સોની જેવા યંગ આર્ટીસ્ટોએ ખુબ વખાણ કર્યા હતા.  જે ૨૦ એપ્રિલ સુધી ચાલશે. આ પ્રસંગે બાબુલાલ સોની તથા અરવિંદ વાકાણી […]

Continue Reading

યુથ આઇકોન અને જાણીતા બિઝનેશમેન ચિરંજીવ પટેલ

ચિરંજીવ પટેલ કે જે આજે અમદાવાદ  માં જ નહિ પણ આખા દેશ માં એક જાણીતું નામ બની ગયા છે. વ્યવસાય થી પોતે જાણીતી કન્સ્ટ્રકશન કંપની પી.સી. સ્નેહલ ના મેનેજીંગ  ડિરેક્ટર તરીકે ભૂમિકા ભજવા રહ્યા છે, આ સિવાય વિશ્વભર માં ફેલાયેલા એન્ટ્રેપ્રેનેઉર ઓર્ગનાઈઝેશન  માં પોતે આખાય south Asia નું નેતૃત્વ સાંભળી રહ્યા છે. આ સિવાય પોતાના માનવીય સ્વભાવ […]

Continue Reading

કાવ્ય સંગ્રહ “શુષ્ક સ્પંદન”નો વિમોચન સમારંભ યોજાઇ ગયો

ગઈકાલે નવોદિત કવીયિત્રી સુશ્રી બીના બેન પટેલના 50 ગુજરાતી અને 50 હિન્દી એમ બંને ભાષામાં લખેલા કુલ 100 કવિતાઓનો પ્રથમ કાવ્ય સંગ્રહ “શુષ્ક સ્પંદન”નો વિમોચન સમારંભ યોજાઇ ગયો. જેમાં લેખક, વક્તા અને ટી.વી.પ્રેઝન્ટર ગિરીશ બ્રહ્મભટ્ટ અતિથિ વિશેષ તરીકે તેમજ કવિશ્રી માધવ તપોધન વિમોચનકર્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કવિ અને ગાયક માધવ તપોધને બીનાબેનના ગુજરાતી તેમજ […]

Continue Reading

ગુજરાતનું ગૌરવ: રઝીન લાલીવાલા

૨૦૦૪માં ધોરણ-૧૨માં ડીસ્ટીન્ક્સન સાથે પાસ કર્યા પછી એક બાજુ બી.કોમના પ્રથમ વર્ષમાં પ્રવેશ અને તેની સાથે સાથે ફાઈન આર્ટસ ક્ષેત્રે પાંચ વર્ષનો ડીપ્લોમા (પેઈન્ટીંગ)માં પ્રવેશ, આમ બેધારી તલવાર અથવા તો બે ઘોડા પર એક સાથે સવારીની શરૂઆત થઇ. એક બાજુ બી.કોમ.માં પૈતૃક દાદા (સ્વ. પ્રો.એ.આઈ.લાલીવાલા –એલ.ડી.આર્ટસ કોલેજ- ‘વિષય’- “જગતનાં ધર્મો”, “તર્કશાસ્ત્ર” અને “મનોવિજ્ઞાન” -૧૯૬૪ થી […]

Continue Reading

કુચીપુડીનો પર્યાય એટલે બીજલ હરિયા

બાળપણ ની પાપાપગલી માંડતા માંડતા આજે પરંપરા અકાદમી ઓફ પરફોર્મિંગ આર્ટસ સુધી ની મજલ જાણે તાલ બદ્ધ નર્તન કરતા કરતા અહી પહોંચી હોઉં તેવું લાગે છે. પરંપરા એટલે ભારતીય સંસ્કૃતિક નાટ્ય કળા, ભરત નાટ્યમ, કુચીપુડી તેમજ લોક નૃત્ય ને ભાવી પેઢી સુધી તેના અસલ સ્વરૂપે લઇ જવા માટે ની અકાદમી.

Continue Reading

નરેન્દ્ર ભંડારી એટલે અમિતાભ બચ્ચનના પાક્કા શુભચિંતક

સદીના મહાનાયક અને ભારતમાં  બીગ બી ના નામ થી સુપસિદ્ધ તેવા અમિતાભ બચ્ચનના શુભચિંતકો વિશે વાત કરવામાં આવે તો સૌપ્રથમ નામ આવે અમદાવાદના નરેન્દ્ર ભંડારી. ૧૯૭૬ ફિલ્મ કભી કભીથી ૨૦૧૫ માં લિમ્કા બુક ઓફ રેકોર્ડ સુધી ની સફર.

Continue Reading