પવન ક્લ્યાણે કરી ‘જનસેના’ સ્થાપના દિવસની ઉજવણી

ચર વર્ષ પહેલા, ૧૪ માર્ચ ૨૦૧૪ના રોજ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌછી મોટા મેગાસ્ટાર પવન કલ્યાણે પોતાનું રાજનીતિક દળ જનસેનાની રચના કરી હતી. આંધ્ર પ્રદેશમાં પાર્ટીની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. એક નેતાના રૂપમાં પવન કલ્યાણે એક પણ સીટ માટે ચૂંટણી લડ્યા વગર ૨૦૧૪ના ચૂંટણીમાં સામાન્ય જનતાને પ્રભાવિત કરી અને જનમતના અંતિમ આદેશના પરિણામો નક્કી કરવામાં મહત્વપૂર્ણ […]

Continue Reading

વર્લ્ડ એક્સપો ૨૦૨૦ દુબઇની સાથે સમજૂતી કરાર

ભારત અને વર્લ્ડ એક્સપો ૨૦૨૦એ એક્ઝિબિશનમાં ભારતીય ટેન્ટ લગાવવા માટે ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ પ્રતિષ્ઠિત વર્લ્ડ એક્સપો ૨૦૨૦ પાંચ વર્ષમાં એક વાર આયોજિત કરવામાં આવે છે. કરાર પર ભારત તરફથી વાણિજ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ મનોજ દ્વિવેદી અને એક્સપો ૨૦૨૦ તરફથી દુબઇ એક્સપો ૨૦૨૦ બ્યૂરોની કાર્યકારી નિયામક નજીબ મોહમ્મદ અલ-અલીએ એક્સપો […]

Continue Reading

મળવા જેવા માણસઃ અતુલ ભટ્ટ

હું બાળપણથી સંગીત પ્રત્યે રૂચી ધરાવું છું. મારી મુખ્ય ગાયકી મહમ્મદ રફી સાહેબ ના ગીતો ની છે. કિશોરકુમાર, મુકેશ, મન્નારડ, ભૂપેન્દ્રસિંગ વગેરે ગાયકોના ગીતો ગાઉ છું. ગાયકોના ગીતો રેડીઓ તથા ટેપ દ્વારા સાંભળીને હું તાલીમ મેળવું છું. કોલેજ કાળમાં પ્રોગ્રામોમાં ભાગ લીધા બાદ A ONE STAR MUSICAL GROUPમાં ૪-૫ વર્ષ ગીતો ગયા હતા. ત્યાર બાદ અમદાવાદથી બહાર હોવાથી ‘સ્વર ગુંજારવ’ […]

Continue Reading

સૂરત ડાયમંડ એસોસિએશન દ્વારા પોલિસ અભિવાદન સમારોહ યોજાયો

કોઈ પણ રાજ્યના વિકાસના પાયામાં તેની સુરક્ષા અને સલામતી હોય છે, ગુજરાત રાજ્યની સુખ અને સમૃદ્ધિના મૂળમાં કાયદો અને વ્યવસ્થાના સખત અમલીકરણથી પ્રસ્થાપિત થયેલ શાંતિ અને સલામતી છે.

Continue Reading

હનુમાનજીને સિંદૂર કેમ પ્રિય છે તે અંગેની લોકવાર્તા વિશે જાણો

હનુમાનજીનાં ભક્તો તેમને તેલ અને મરીની સાથે સિંદૂર પણ ચડાવતા હોય છે. વર્ષોથી ભાવીભક્તો હનુમાનજીને સિંદૂર ચડાવે છે ત્યારે ઘણાં લોકોને પ્રશ્ન થતો હોય છે કે શા માટે હનુમાનજીની સિંદૂર જ ચડાવવામાં આવે છે. અહીં આપણે એક લોકવાર્તા જોઈશું જેમાં આ વાતનો ઉલ્લેખ છે.

Continue Reading

શું તમે ભગવાન રામની બહેન શાંતા વિશે જાણો છો ?

ભગવાન રામનાં પિતા દશપથને ત્રણ રાણી હતી. કૌશલ્યા, સુમિત્રા અને કૈકઈ. દશરથ રાજાનાં ચાર પુત્રો હતા, તે વિશે સૌને ખબર છે પણ દશરથ રાજાની એક પુત્રી પણ હતી તે ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે. દશરથ રાજા અને કૌશલ્યાની એક પુત્રી પણ હતી, જેનું નામ શાન્તા હતું.

Continue Reading

વ્હોરા સમાજના ધર્મગુરૂ સૈયદના સાહેબ સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત

ગુજરાતમાં વસતા વ્હોરા સમાજના લોકોએ તેમની આગવી પારંપરિક રીતભાતથી સમાજમાં આગવી ભાત પાડી છે વેપારી મનોવૃતિનો આ સમાજ શાંત, પ્રેમાળ અને માયાળુ સ્વભાવથી અન્ય સમાજમાં પણ પ્રતિપાત્ર બન્યો છે એમ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું. સુરત શહેરમાં આવેલી અલ જામિયા યુનિવર્સીટીની શરૂ થયેલી પરીક્ષાને અનુલક્ષીને વ્હોરા સમાજના ધર્મગુરૂ સૈયદના સાહેબની સુરત મુલાકાત દરમિયાન રાજયના […]

Continue Reading

સાણંદમાં મેકસિસ રબર ઇન્ડિયાના નવિન પ્લાન્ટનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

૧૦૬ એકરમાં પથરાયેલો સાણંદ પ્લાન્ટ-૪૦૦ મિલીયન યુ.એસ. ડોલર્સના રોકાણથી ર૦ હજાર ટાયર ૪૦ હજાર ટયૂબનું રોજીંદુ ઉત્પાદન કરશે બે હજારથી વધુ સ્થાનિક યુવાધનને રોજગાર અવસરો મળશે મેકસિસના આગમનથી ટાયર-ટયૂબ ઉત્પાદન ક્ષેત્રે પણ ગુજરાતનો દબદબો છવાશે

Continue Reading

જાણો કેવા ફિચર્સ ધરાવે છે હીરોની લોંચ થયેલી એક્સટ્રીમ 200R

દનિયાના બીજા નંબરની ટુ-વ્હિલર ઉત્પાદક હીરો મોટોકોર્પ દ્વારા પોતાની દમદાર બાઇક એક્સટ્રીમ 200R ને ભારતમાં લોંચ કરવામાં આવી છે. હીરો મોટોકોર્પ ટૂંક જ સમયમાં ગ્રાહક બુકિંગ શરૂ કરશે.

Continue Reading

ગૂગલે તેજ પર બિલ પેમેન્ટ ફિચર સામેલ કર્યુ

હવે તમારા ગેસ અને વીજળીના બિલ ગૂગલની તેજ સાથે ચૂકવો પોતાની ડિજિટલ પેમેન્ટ એપ તેજ પર નવા ફિચર્સ ઉમેરવાનું ચાલુ રાખીને ગૂગલ ઈન્ડિયાએ થોડી મિનિટોમાં નહીં પણ સેકન્ડોમાં જ યુઝર્સને કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના તેમના બિલ ચૂકવવાની સવલત મળે એ માટે ખાસ ડિઝાઈન્ડ ફિચર ગૂગલ ઈન્ડિયાએ ઉમેર્યુ છે. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના ઈલેકટ્રીસિટી પ્રોવાઈડર્સ જેમકે […]

Continue Reading

ચરખા સંગ્રહાલય માટે પ્રવેશ ટિકિટ પર સૂતરની માળા મફત

નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય ચરખા સંગ્રહાલયના દરેક પ્રવેશ પર ખાદીની એક સૂતરની માળા નિશુલ્ક આપવામાં આવી રહી છે. વીસ રુપિયાની પ્રવેશ ટિકિટ કલાકરોના પરિવારજનો સિવાય તિહાડ જેલના કેદીયોને સહાય કરશે, જેઓ સૂતરની માળા બનાવે છે. ખાદી તથા ગ્રામોદ્યોગ કમિશનની યોજના છે કે આ ટિકિટોના વેચાણથી પ્રાપ્ત રકમ આર્થિક રીતે નબળા કારીગરોના પરિવારો માટે એક ટ્રસ્ટ […]

Continue Reading

આઇસીસી વર્લ્ડ ટી20 ૨૦૨૦ ઓસ્ટ્રેલિયામાં યોજાશે

ઓસ્ટ્રેલિયા ખાતે યોજાનાર આઇસીસી વર્લ્ડ ટી20 ૨૦૨૦ માટેના સ્થળ અને યજમાન શહેરોની પસંદગીની જાહેરાત કરવામાં આવી છે. આ યજમાન શહેરોમાં ઓસ્ટ્રેલિયાના આઠ શહેરો એડિલેઇડ, બ્રિસબહેન, કેનબેરા, ગિલોન્ગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અ સિડનીનો સમાવેશ થાય છે. સૌપ્રથમ વાર એવું થઇ રહ્યું છે કે મેન્સ અ વુમેન્સ ટી20 ક્રિકેટની યજમાની એક દેશ એકજ વર્ષમાં કરશે.  આ દેશ […]

Continue Reading

અમદાવાદીઓ મોટાપો ઘટાડવા હવે “સૈલુલાઈટ થેરાપી” તરફ વળ્યા

અમદાવાદ: આજના રોજિંદા જીવનમાં મોટાપો એક શ્રાપ જેવો લાગે છે. બધાને સુંદર અને સુડોળ દેખાવું છે. પણ એના માટે વ્યાયામ કે ખોરાકમાં નિયમિતતા જળવાઈ શકતી નથી.બજારમાં ઘણા બધા વિજ્ઞાપનો દ્વારા અનેક દાવા કરવામાં આવે છે, પણ આખરે બધા ખોખલા જ સાબિત થાય છે. કોઈક ભૂખ્યારાખે છે, કોઈકને આડ અસર થાય છે. આ બધી તકલીફોનો શું ઈલાજ છે?, હવે અમદાવાદીઓ માટે પ્રહલાદનગર વિસ્તારમાંમાં ૭ સ્ટાર સ્પા એન્ડ સલૂને આનો સરળ ઉપચાર ચાલું કરે છે, “સૈલુલાઈટ થેરાપી”. આ થેરાપીથી તમે તમારા શરીરના કોઈ સુડોળ બનાવી શકો છો. ના તો આમાં કોઈ ઓપરેશન કરાવાનું છે, ના કોઈ દવાઓ , ના કોઈ સાઈડ ઈફેકટ. આસ્પેશિયલ થેરાપીમાં અલગ અલગ જાતની ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે. જેમાં આર્યુવેદિક ઉપચારનો પણ સમાવેશ થાય છે. આ અંગે ૭ સ્ટારના ડિરેક્ટર જેની જોહ્ન અને મેનેજિંગ ડિરેક્ટર એમજે પુરી એ જણાવ્યું કે, “અમદાવાદમાં સૌ પ્રથમ વાર સૈલુલાઈટ થેરાપી શરૂ થઈ રહી છે. આ થેરાપીની કોઈ આડઅસર પણ થતી નથી. વધુમાં વધુ લોકો આ થેરાપીનો લાભ લઈ શકે છે.જેથી મોટાપો ઘટી શકે છે.” ઉપરાંત, યોગગુરુ પ્રવિણ પટેલે યોગાના ડેમો દ્વારા યોગાનું જીવનમાં શું મહત્વ છે તે અંગે પણ સમજાવ્યું. ૭ સ્ટાર એ આ ટ્રીટમેન્ટ ખાસ મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને લોન્ચ કરી છે. જેથી વધુને વધુ લોકો  આનો ફાયદો લઈ શકે અને એમના જીવનમાં આનંદથી રહી શકે.

Continue Reading

અમદાવાદમાં ધ હાર્ટફુલનેસ વે લોન્ચ

આ પુસ્તકને અમેઝોન પર નં. 1 રેટિંગ અપાયું છેઃ લાગલગાટ સપ્તાહોથી હિંદુસ્તાન ટાઈમ્સ/ નિલસેન બુકસ્કેન સર્વિસ ચાર્ટસમાં ટોચ પર ધ હાર્ટફુલનેસ વે પુસ્તકનું ૧૮ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ ભારતના સન્માનનીય રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા વિમોચન કરાયું હતું, જે હાર્ટફુલનેસની ટેકનિકો અને સિદ્ધાંતો પર આધારિત પુસ્તક છે. દાજી, ધ ફોર્થ ગ્લોબલ ગાઈડ ઓફ હાર્ટફુલનેસ તરીકે વ્યાપક […]

Continue Reading

હવે એરટેલ ગ્રાહકો માટે 4જી સ્માર્ટફોનમાં અપગ્રેડ કરવાનું બન્યું સરળ

ભારતની સૌથી વિશાળ ટેલિકોમ્યુનિકેશન્સ સર્વિસીસ પ્રોવાઈડર ભારતી એરટેલ (એરટેલ) દ્વારા વધુ ભારતીયોને ડિજિટલ હાઈવે પર સવારી કરવામાં મદદરૂપ થવા માટે વધુ એક વિશેષ પહેલ રજૂ કરી છે.

Continue Reading

સુપરસ્ટાર આલિયા ભટ્ટ રાઇઝિંગ સ્ટાર 2 ના સેમી–ફિનાલેને શોભાયમાન કરશે

કલર્સના લાઇવ સિંગિંગ રિઆલિટી શો ‘રાઇઝિંગ સ્ટાર 2’એ દેશભરમાંથી ચાહના મેળવેલ છે અને દર્શકો શનિવારે તેનો સેમી–ફિનાલે જોવા પામશે. શોને ભારતની સૌથી ચહેતી સુપરસ્ટાર આલિયા ભટ્ટ શોભાયમાન કરશે, કેમ કે તેણી પોતાની ભારતીય પીરિયડ થ્રિલર ‘રાઝી‘ના પ્રમોશન માટે આવી રહેલ છે. અવાક કરી દેનાર પોતાના પરફોર્મન્સિસ વડે પ્રતિસ્પર્ધીઓ હેમંત બ્રિજવાસી, રોહનપ્રીત સિંઘ, અખ્તર બ્રધર્સ, વિશ્ણુમાયા, […]

Continue Reading