15 એપ્રિલ 2018થી રાજ્યોની અંદર માલસામાનની હેરફેર માટે ઈ-વે બિલ પ્રણાલીનો અમલ શરૂ 

જીએસટી કાઉન્સિલના નિર્ણય પ્રમાણે માલ-સામાનની તમામ આંતર રાજ્ય હેરફેર માટે ઈ-વે બિલ પ્રણાલી 01 એપ્રિલ, 2018થી જાહેર કરી દેવામાં આવી હતી. કર્ણાટક રાજ્યમાં પણ રાજ્યની અંદર માલસામાનની હેરફેર માટેની ઈ-વે બિલ પ્રણાલીને 1 એપ્રિલ, 2018 થી શરૂ કરી દેવામાં આવી છે. 09 એપ્રિલ, 2018 સુધીમાં ત્રેસઠ લાખથી વધુ ઈ-વે બિલ સફળતાપૂર્વક કાઢવામાં આવ્યા છે.

Continue Reading