માંગલિક પ્રતીક ‘સ્વસ્તિક’ : પ્રાધ્યાપક રામજી સાવલિયા.

ભારતીય સંસ્કૃતિમાં વિવિધ માંગલિક પ્રતીકોનું મહત્ત્વ પ્રાચીનકાલથી સ્વીકારાયું છે. વિભિન્ન વિચારો, પરંપરાઓ, માન્યતાઓ અને વિશ્વાસના આ પ્રતીકોને સાકાર અને બોધગમ્ય બનાવ્યા છે. ભાવોની અભિવ્યક્તિની સાથે સાથે આ પ્રતીકો શોભા અને માંગલિક ભાવનાઓની સૃષ્ટિ અને સંવૃધ્ધિ પણ કરે છે. આ માંગલિક પ્રતીકોમાં ‘સ્વસ્તિક’ લોકપ્રિય છે. જેમાં સુખ સંપન્નતા સૌંદર્ય અને સૌભાગ્યની આકાંક્ષાઓ જળવાયેલી છે. જેને સજાવવામાં […]

Continue Reading