ડીઝીટલ દિવાળી – પરાગ શાહ.

વાઘબારસ, ધનતેરસ પછી કાળી ચૌદસ અને દીવાળી,આવે છે આવે છે કરતા હતા સહુ કોઈ . ઘર ને સફાઈ ને રંગતા તા સહુ કોઈ, મામા આવશે ને આવશે મામી,કાકા આવશે ને આવશે કાકી,કૂવા ને ફોઈ-માસા ને માસી આવશે કનું મનુ મીના ને બીના નરેશ – ઉમેશ ને ભરત પણ આવશે. હશે ઘરમાં કિલ્લોલ ને કલબલાટ દિલ […]

Continue Reading

એક નિર્દોષ – માસૂમ છોકરો, સબરસ સાથે કેટલું બધું દેતો ગયો.!!- પરાગ શાહ.

કોઇ અજાણ્યો ચહેરો વહેલી સવારે ‘સબરસ’ આપી ગયો… જાણે નૂતન વર્ષની બધી શુભેચ્છાઓ નો સાર આપી ગયો.! વહેલી પરોઢે કુરિયર માં કુદરતનો સંદેશ જાણે આપી ગયો.! આમ ખારું ને તો ય નામ મીઠું.!? સવાલ આવો મૂકતો ગયો… નાના ચાર ટુકડા દઇ, વિચારતો કરતો ગયો. પ્રમાણ જાળવો તો મીઠું, ને નહીં તો ખારું.! સબરસ દઈ – […]

Continue Reading

એક ધોતિયાનો નફો – પરાગ શાહ

છેલ્લાં ત્રીસ વરસથી ઝવેરી બજારમાં ઈડરવાળા મહાશંકર મહારાજની હોટેલ ધમધોકાર ચાલતી હતી. છતાં એમણે જિંદગીમાં હિસાબનો ચોપડો રાખ્યો નહોતો. સાંજે જે ગલ્લો આવે, એમાંથી બીજા દહાડે સવારે દાણાવાળા, શાકવાળા, દૂધવાળાનો હિસાબ ચૂકવી દેતા. બાપાનાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલા દીકરા મનહરે દુકાનમાં દાખલ થતાં કહ્યું, ” આ તે તમે કેવી રીતે ધંધો ચલાવો છો? ચોપડા વગર તમને […]

Continue Reading