કિન્નર નસીબદારને જ આપે છે આ વસ્તુ, જો મળી ગઈ તો સમજો લક્ષ્મીજી સાક્ષાત થશે તમારા પર મહેરબાન. કેડીભટ્ટ.

સામાન્ય રીતે તો લોકો કિન્નરોને જોઈને ગુસ્સો કરવા લાગે છે અથવા તો તેમનાથી દૂર જવા લાગે છે કે પછી પોતાનો રસ્તો જ બદલી લે છે. પણ તમને ખબર નહીં હોય કે કિન્નરોને ભગવાન પાસેથી મળેલું એક વરદાન છે કે જેના વડે તેઓ કોઈપણ વ્યક્તિનું નસીબ ચમકાવી શકે છે. પ્રાચીન સમયથી જ કિન્નરોને દાન આપવાની પરંપરા […]

Continue Reading

આજે બાબરી વિદ્વંશ ની 26 મી વર્ષી.યુ.પી., અયોધ્યામાં હાઈ એલર્ટ. એક્સક્લુસીવ ફોટો. કેડીભટ્ટ.

આજે બાબરી વિદ્વંશ ની 26 મી વર્ષી.યુ.પી.,અયોધ્યામાં હાઈ એલર્ટ છે,ત્યારે ઘણાં સંગઠનો એ છઠ્ઠી ડિસેમ્બરે શૌર્ય દિવસ જાહેર કર્યો છે. છેલ્લા 26 વર્ષ થી નથી લીધો આ મહંતે અનાજ નો એક પણ દાણો.ફક્ત ફળાહાર કરે છે. તેજગુજરાતીનાં વાચકો માટે કેટલીક એક્સક્લુસીવ તસવીરો. એક્સક્લુસીવ ફોટો. કેડીભટ્ટ.

Continue Reading

રસ્તો ભૂલેલા ભક્તો – સિમ્પલ ઠક્કર

શ્રધ્ધા સાથેની ભક્તિ શુધ્ધ મનથી સમર્પણ માંગે,જયારે અંધશ્રધ્ધા નરસંહાર માંગે,શક્તિને પામવાં માટેના અનુષ્ઠાન કે ભક્તિના રસમાં તરબતર ઈશ્વરીય તત્વને પામવાની ઉત્કંઠા ; રસ્તો ભુલેલાં ભક્તો.. જીવનમાં ત્યોહારો ઉમંગ ,ઉત્સાહ અને ઉલ્લાસના પ્રતિક હોય છે.જે આપણા સામજિક જીવનને બીબાઢાળ જીવનશૈલી થી અને તેની નિરસતાથી બચાવે છે. આપણા સૌનાં જીવનમાં નવા નવા રંગો ભરે છે..દરેક ધર્મમાં એનાં […]

Continue Reading

ગુરુ (એક સત્ય ઘટના) : ડો. કૈયમ કુરેશી

શંકર દયાલ શર્મા ભારતના પુર્વ રાષ્ટ્રપતિ ઓમાનની મુલાકાતે હતા. તેઓ રાષ્ટ્રપતિ તરીકે ઓમાનના પ્રવાસે હતા. એરપોર્ટ પર હાજર રહેતા નથી. ઓમાનના રાજા કદી કોઇને લેવા જતા નથી. તેઓ ગમે તે દેશના મહેમાન કે રાષ્ટ્રપતિને તેમના મહેલમાં જ મળે છે. પરંતુ જ્યારે શંકર દયાલ શર્મા ઓમાનની મુલાકાતે આવ્યા ત્યારે તમામ પ્રોટોકોલ છોડીને એરપોર્ટ પર હાજર રહ્યા. […]

Continue Reading

તેજ ગુજરાતી ના રીડર્સ દ્વારા તેમનાં કાનુડા ના ફોટો સૌ વાચકો માટે.

ઋષિ ધ્રુવ રાવલ યુ.એસ.એ. કયરા ચિરાગ રાવલ સ્પર્શ શાહ. વંશીકા શર્મા દિવ્યાંશું મેહતા. હિમાંશુ મેહતા ધ્યેય ત્રિપાઠી ભુજ હીનલબા રાણા ૯ મહીના ડિમ્પલ રોબિન ગોએન્કા વર્ષા આર.ભટ્ટ. ઉર્વશી સોલંકી દીયાન મિલન સોની સુવર્ણ મંદિર વૃદ્ધાશ્રમ.આંબલી કેવિન અને યસવી ગાંધી

Continue Reading