ઇન્ટરનેશનલ વુમન્સ ડે !! #Internationalwomensday. – પ્રિયંકા જોષી ભટ્ટ.

દુનિયા આખી આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ઉજવી રહી છે ત્યારે પૂછવાનું મન થાય છે કે શું ખરેખર દિલ થી કહો છો કે બસ ખાલી એમ જ ? વર્ષ આખું જે લોકો હાજરી કે ખાલી નામ પણ સહન નથી કરી સકતા એ લોકો આવા દિવસ ઉજવે તો સાચે નવાઈ લાગે છે અને પૂછવાનો મન થાય છે […]

Continue Reading

આવું સુંદર કામ કરતા લોકો માટે કહી શકાય “તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ” – પ્રિયંકા જોષી ભટ્ટ.

મારી પાસે કોઉન્સેલિંગ માટે અઠવાડિયા માં 4-5 કોલ કે મીટિંગ્સ ઘણી વાર પેરેન્ટ્સ ફરિયાદ કરતા હોય છે કે – *મારુ બાળક મોબાઇલ વગર જમતું નથી અને એને મોંઘા રમકડાં જોઈને જીદ્દ કરવા જોયેજ છે. એને આટલી નાની ઉમર માં ગુસ્સો આવે છે. *મારા બાળક માં કોઈ ક્રેએટિવિટી નથી. *મારુ બાળક કોઈ માં મિક્સ નથી થતું, […]

Continue Reading

માત્ર દેખાડો નહિ ખરા અર્થમાં પ્રેમ કરો – પ્રિયંકા જોષી ભટ્ટ.

“ફેબ્રુઆરી અને વસંત ઋતુ નો મહિનો એટલે પ્રકૃતિને પૂર્ણ રીતે ખીલવા નો મહિનો” કહેવાય છે ને કે પ્રકૃતિએ ઘણું આપ્યું છે અને જો સચવાય નહિ તો તે વ્યાજ સાથે પાછું લઇ પણ લે છે.14 ફેબ્રુઆરી, તમારા પ્રિયજન ને પ્રેમ ના વાયદાઓ કરો ત્યારે પ્રકૃતિને પણ પાક્કા વાયદા કરો અને નિભાવો જેથી કરીને તમે તમારા પ્રિય […]

Continue Reading

જાણો અને માણો ઉત્તરાયણ – પ્રિયંકા જોષી ભટ્ટ

ઉત્તરાયણ એ સંસ્કૃત ના બે શબ્દ “ઉત્તર “અને “આયન”નો શબ્દ સમૂહ છે – જેનો અર્થ થાય છે “ઉત્તર દિશામાં ગમન”. વૈદિક જ્યોતિષવિદ્યામાં સૂર્ય પોતાની રાશિ પરિવર્તન કરે છે ત્યારે સંક્રાંતિ આવે છે.એમ, વર્ષ માં કુલ 12 સંકારતી આવે છે. ઉત્તરાયણના દિવસે પણ સૂર્ય મકર રાશિ માં આવે છે એટલે જ 14 જાન્યુઆરી ના દિવસે સૂર્ય […]

Continue Reading

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન નિમિતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ની ટીમે બાળકો સાથે જન જાગરણ નો કાર્યક્રમ યોજ્યો.

આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન નિમિતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ની ટીમે સી.યુ.શાહ કોલેજ ઓફ કોમર્સ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે બાળકો સાથે જન જાગરણ નો કાર્યક્રમ કર્યો.જેમાં –1. ગ્રાહક સંરક્ષણ અધિનિયમ વિશે ,2. 24 ડિસેમ્બર જ કેમ ગ્રાહક દિન ઉજવાય છે3. ગ્રાહક ના હકો – ફરજો4. ગેર માર્ગીય ભ્રમરત્મક વિજ્ઞાપન વિશે5. ગ્રાહક સામે ના પડકારો6. […]

Continue Reading

આવો, આપણે સૌ સાથે મળી 2019 ને વધું સુંદર,સ્વચ્છ અને હરિયાળુ બનાવીએ – તેજ ગુજરાતી.

આપણે સૌ 2018 ને પાછળ મૂકીને, 2019 તરફ આગળ વધી રહ્યા છીએ. 2018માં આપણા ઘણા નક્કી કરેલા કામ થયા હશે અને ઘણા અધૂરા પણ રહ્યાહશે. હવે, નવા વર્ષ 2019માં આપ પર્યાવરણને ધ્યાનમાં રાખીને- શુ નવું કરવા માંગો છો? ક્યાં નવા સંકલ્પ લઇ ને આગળ વધી રહ્યા છો – તે વિગત ચોક્કસ લખી જણાવો. આપનો પર્યાવરણ […]

Continue Reading

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા દીવાન બલ્લુભાઈના બાળકો સાથે ગ્રાહક હકકો જાગૃતિ પખવાડા માર્ગદર્શન.

ગ્રાહક હકકો ની જાગૃતિ પખવાડા (16-31 ડિસેમ્બર 2018) અંતર્ગત, તારીખ 22/12/2018 ના રોજ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા દીવાન બલ્લુભાઈ પ્રાથમિક શાળા (કાંકરિયા)ના બાળકો આવનાર સમય માં સજાગ ગ્રાહક બનાવે તે માટે શુ તકેદારી રાખવી પડશે, તે વિશે માર્ગદર્શન અને ગ્રાહક ના હક્કો અને ફરજ વિશે ઉદાહરણ સહિત માહિતી આપવામાં આવી, જેમાં બાળકો એ ખુબ […]

Continue Reading

તેજ ગુજરાતી લંડન બ્લોગ માં – પ્રિયંકા જોષી ભટ્ટ.

16 ઓક્ટોબર 2018 ના રોજ, તેજ ગુજરાતી માં “શેરિંગ કોમ્યુનિટી” આપ લે ના ઓટલો વિશે લેખ આવ્યું હતો. જેની નોંધ 31 ઓક્ટોબર 2018 ના ગ્રીન એકશન વીક (લંડન સ્થિત કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલની સાથે સ્વીડિશ સોસાયટી ફોર નેચર કન્ઝર્વેશન) ના બ્લોગ માં કરવા માં આવી. આ તેજ ગુજરાતી ના વાંચકો માટે ખુબ જ પ્રસન્નીય બાબત છે.

Continue Reading

ઉમંગ ડે કેર અમદાવાદ ખાતે પ્રિયંકા જોષી ભટ્ટ નો એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

ઉમંગ ડે કેર અમદાવાદ ખાતે પ્રિયંકા જોષી ભટ્ટ નો એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. જે અતંર્ગત ઉમંગ ડે કેરના લગભગ 80 જેટલા સભ્યો અને ટ્રસ્ટી શ્રી ની હાજરી માં પ્લાસ્ટિક અને પર્યાવરણ વિષય પર પ્રિયંકાબેને વ્યાખ્યાન આપ્યું હતું. સેમિનાર માં પ્લાસ્ટિકનો ભૂતકાળ, પ્લાસ્ટિક ના સારા અને નરસા પાસાઓ, પ્લાસ્ટિકના પ્રકાર ને કેવી રીતે ઓળખવું […]

Continue Reading

28 સપ્ટેમ્બર એટલે ગ્રીન કન્ઝ્યુમર ડે- પ્રિયંકા જોષી ભટ્ટ

આપણે સૌ ગ્રાહક છીએ, અને ગ્રાહક ની દરેક નાના- મોટા કદમ થી પર્યાવરણ પર અસર થતી હોય છે. તેથી, જ ગ્રાહકોને પર્યાવરણ રક્ષણ માટેની જાગૃતિ લાવવા માટે આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ગ્રાહકો ને પર્યાવરણને બચવા માટે ઈકો ફ્રેન્ડલી વસ્તુ લેવા માટે આગ્રહ કરવા માં આવે છે, ઈકો ફ્રેન્ડલી વસ્તુ એટલે […]

Continue Reading