પતંગની દોરીને કારણે પોતાનો યુવાન પુત્ર ગુમાવનાર માતા પિતાએ લોકોને સેફટી બેલ્ટનું વિતરણ કર્યું

ઉતરાયણમાં દર વર્ષે પતંગ ચગાવવાને લઈને જાત જાતના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થાય છે અને પતંગનો વિરોધ અને સુરક્ષાને લઈને ઘણા મેસેજ ફરતા થાય છે. ઉતરાયણમાં દર વર્ષે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે. કોઈને પોતાના પતિ, ભાઈ, દિકરાને ગુમાવવાનો વારો આવે છે. અબોલા પક્ષીઓ પણ દર વર્ષે હજારોની સંખ્યામાં ઘાયલ થાય છે તથા પોતાનો […]

Continue Reading

શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા મણિનગર ખાતે ઉત્તરાયણ નિમિત્તે બાળકોએ જાતે પતંગ બનાવી અનોખી રીતે ઉજવણી કરી.

શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા, મણિનગરનાં બાળકો દ્વારા ઉત્તરાયણની અલગ રીતે ઊજવણી કરવામાં આવી હતી. જેમાં ઉત્તરાયણ તહેવાર પૂર્વે શાળા ના બાળકો એ પોતાની જાતે પતંગ બનાવીને આર્ટ સાથે જાતે ખૂબ જ મહેનતથી પતંગો બનાવી અને ભણતર ની સાથે સાથે શિક્ષકોના માર્ગર્ગદર્શન હેઠળ આનંદ ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરી હતી. Please send your news on 9909931560

Continue Reading

કુમકુમ મંદિર ખાતે પતંગોત્સવનો પ્રારંભ. ૮ ફૂટ લંબાઈ અને ૮ ફૂટ પહોળાઈ ધરાવતો ત્રિરંગો વિશાળ પતંગ ભગવાનને ધરાવામાં આવ્યો.

અમદાવાદ શહેરના શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મણિનગર દ્વારા પતંગોત્સવની ઉજવણી પ્રસંગે મહંત મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા થી શ્રી સ્વામિનારાયણ ભગવાન ૮ ફૂટ લંબાઈ અને ૮ ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ ત્રિરંગો પતંગ ચગાવતા દર્શન ભાવિક ભકતો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જેનો લાભ તા. ૧૫ જાન્યુઆરી સુધી પ્રાપ્ત થશે. સમગ્ર મંદિર પતંગોથી સુશોભિત કરવામાં […]

Continue Reading