એક સચોટ ને પ્રેરક દાખલો ! – નિલેશ ધોળકિયા

લગ્નગાળો ફરી ધમધમતો થયો છે ને એ પ્રસંગે ઘણાં પરિવારો અઢળક નાણાં (સદ્ઉપયોગ માર્ગે) પણ વાપરતા હોય છે. આપણને થતું હોય છે કે, અમુક લોકો લગ્ન સિઝનમાં મોટા ખર્ચાઓ કરે છે. પરંતુ તે દ્વારા અમુક રોજગારીનું પણ સર્જન થાય છે ને અમુક ને મોસમી આજીવિકા પણ મળી રહે છે. એ દરેક વ્યક્તિ પર નિર્ભર રહે […]

Continue Reading

🔔 *આયુ, આવક ને આરામ !* – નિલેશ ધોળકીયા

ઉંમરને અને કામને કશું લાગતું-વળગતું નથી. કામ કર્યા પછી ઊંઘ સોનાનો ખાટલો કે સો મણની તળાઇ માંગતી નથી. ઉંઘ કામમાંથી છટકવાની બારી નથી એ તો સખત કામના બે સેશન વચ્ચેની રીચાર્જ પ્રોસેસ છે ! નાણાં જરૂરી છે જ પણ એટલી જ જરૂરી વસ્તુ પ્રવૃત્તિ તેમજ દિલો દિમાગને રાહતની ય જરૂર છે ! આપણી તકલીફ અડધુ […]

Continue Reading

🔔 *ખરા મર્દ તો સંસારી કહેવાય !* – નિલેશ ધોળકીયા.

કોઈ માણસ માત્ર ને માત્ર ધાર્મિક વાતો જ કરી જીવન જીવે તો આદર લાયક થઈ ન શકે. પોતાને દુનિયાદારીથી અળગા કરીને સંન્યાસીની ઓળખ આપે તો અને જો એ ‘ત્યાગી’ (!?) હોય તો તો એણે સમાજના તથા ઘરના અનેક લોકોને દુભાવ્યા હોય એ નકકી વાત છે. સમાજ રચના, સગા સંબંધી તેમજ પરિવાર માટે સંસારનાં બોજને ઉંચકી […]

Continue Reading

🔔 *વિવેક ચૂકી જતા સેવક ! (??)* – નિલેશ ધોળકિયા.

છેલ્લા સપ્તાહમાં અત્ર, તત્ર, સર્વત્ર એક જ ચર્ચા ! ખેડૂતોની લોન માફી પહેલી કે છેલ્લી વખતની નથી, ૨૫ વર્ષ અગાઉ પણ લોન માફ થયેલી જ હતી. આ કાયમી ઉપચાર નથી એ આપણને બધાને ખબર છે જ અને કાયમી ઉપચાર શું છે તે પણ રાજકારણીઓ અને વિષય નિષ્ણાંતોને ખબર છે જ. બેન્કોની ૧૦ લાખ કરોડની NPA […]

Continue Reading

*પરોપકારની પ્રજાલોજી*

આફતને અવસરમાં બદલતા ઘણા જોયા છે, પણ અવસર અથવા આનંદને પરોપકારમાં બદલતો પરિવાર એટલે… Friends Praja અર્થાત્ પ્રજા પરિવાર. સોશિયલ મિડિયાનો યથાર્થ ઉપયોગ કરતુ વોટસઅપ ગૃપ. તાજેતરમાં જ 5 વર્ષ પૂરા કરેલ Friends Praja ગૃપ તેના સભ્યોની આગવી હકારાત્મક વિચારધારા થકી અલગ જ તરીકે આવે છે. હાલમાં જ Friendship Day ના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું […]

Continue Reading

🔔 *લટકણિયાં / હારડા કે તોરણ !?* – નિલેશ ધોળકિયા.

આજકાલ નજરે ચડતા નવી જાતના તોરણ ! આપણાં સમાજ જીવનમાં કે જીવતરની વિવિધ શૈલીમાં વિવિધ શુભ પ્રસંગે ઘરના દરવાજાના ટોડલે તો આસોપાલવના તોરણો જોયા છે, પણ આ તો જબરું ! રંગ-બે-રંગી, સોનેરી-રૂપેરી તોરણ ! મોટા કે નાના ગામમાં પતરાંની કેબીન હોય કે પાકા બાંધકામ કે વાહનો તેમજ હાઈ વે ધાબુંય મને, તમને ચળકતાં તોરણથી આવકારે. […]

Continue Reading

🔔 *કેટલી મજા આવે છે, નહીં !?*-નિલેશ ધોળકિયા

આપણે આપણાં સોશીયલ મીડીયાના માધ્યમે આપણી ઝીણી ઝીણી વાતો, ખુશી, ઉપલબ્ધિઓ, યાદગાર તથા સ્મરણીય પ્રસંગો (અને દુ:ખદ ને પીડાદાયી, અણગમતી ઘટનાઓ પણ) આપણે અહીં ફોટા અને પોસ્ટ રૂપે મૂકતા રહીએ છીએ. WhatsApp દ્વારા ય મિત્રો, સહેલીઓ તેમજ સ્વજનોને પ્રત્યક્ષ/પરોક્ષ રૂપે સામેલ કરી તેમની લાગણી, ભાવનાઓ, ભાવ / પ્રતિભાવ કે સૂચન, માર્ગદર્શનના સહારે વધુ સુદ્રઢ ને […]

Continue Reading

🔔 *સારથિ પૂજન : વિરલ જન !* નિલેશ ધોળકિયા

નમસ્કાર ! દિવાળી પર્વની આગોતરી વધાઈઓ !! સપરમાના દિવસોમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ કાજે સનાતન સમયથી લક્ષ્મી પૂજન, ધનપૂજન, શારદા પૂજન, દેવી / દેવતા પૂજન કરવાની શ્રદ્ધા પૂર્ણ ભાવના આપણે સૌ વર્ષોથી કરતા આવ્યા છીએ અને તેના કારણે અર્થોપાર્જનમાં પણ બરકત જળવાઈ રહે છે કે વૃદ્ધિ પામે છે તેવું માનીને સંતોષનો ઓડકાર પણ ખાતા રહીએ […]

Continue Reading

🔔 *સારથિ પૂજન : વિરલ જન !* નિલેશ ધોળકિયા

નમસ્કાર ! દિવાળી પર્વની આગોતરી વધાઈઓ !! સપરમાના દિવસોમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ કાજે સનાતન સમયથી લક્ષ્મી પૂજન, ધનપૂજન, શારદા પૂજન, દેવી / દેવતા પૂજન કરવાની શ્રદ્ધા પૂર્ણ ભાવના આપણે સૌ વર્ષોથી કરતા આવ્યા છીએ અને તેના કારણે અર્થોપાર્જનમાં પણ બરકત જળવાઈ રહે છે કે વૃદ્ધિ પામે છે તેવું માનીને સંતોષનો ઓડકાર પણ ખાતા રહીએ […]

Continue Reading

🔔 *શીર્ષક વિનાની આત્મકથા !* – નિલેશ ધોળકિયા

વ્હાલા સ્વજનો, આજ કાલ MeToo ની વાતમાં Genuine કહી શકાય એવી પણ કંઈ કેટલીય યૌવનાઓ બલિ બની ચૂકી હશે ! હૃદયના તાર ઝણઝણાવી દેતી ને હૈયું હચમચાવી દે તેવી આપવીતી ! હમણાં જ કોઈ અજ્ઞાતના રક્તથી લખાયેલી તથા દિલને વીંધી નાંખતી વ્યથા વાંચી જે અક્ષરસ નીચે પ્રમાણે પ્રસ્તુત કરેલ છે. માત્ર ૮ વર્ષની હતી હું, […]

Continue Reading